________________
ઃ યારન-કોષ ઃ
અર્જુનની હઠીલી પ્રકૃતિ.
કર્મી થઈ સંસારમાં અનંતકાળ સુધી રખડ્યા કરે. એ રીતે જે ભાવ મનમાં નથી છતાં પરિણામે પૂજકને દંડ લાગતા હોય તે સાધુમુનિરાજને ખાનપાન વગેરેનું દાન કરવામાં પણ દોષ જ લાગવા જોઇએ. કારણ કે ઘણીવાર એ દાનમાં અપાયેલાં ખાનપાનને લીધે જ સાધુઓને અજીણું થઈ જાય છે, બીજા પણ ભારે રાગા થઇ જાય છે. કેટલીક વાર તે મુનિ મરણુ પણ પામે છે અને એ રીતે મુનિને માંદા પડવાનું કે મરણ પામવાનું કારણુ પેલે દાતા અને છે એટલે તે દોષ, દાતા ઉપ૨ આવવે જોઇએ અને એ રીતે જોતાં મુનિને ખાનપાન દેનાર દાતા પણુ ભારકી થઈ ઋષિઘાતક હાવાને લીધે દ્રુતિમાં જ જવા જોઈએ, પણ જેમ એમ થતુ નથી તેમ જ શ્રી જિન પાસે ચાખા વગેરે ધરનાર પણ દોષવાન બનતે નથી. વળી, એ રીતે જ જો દોષ ગણાતા હાચ તે। શ્રી જિનભવન, શ્રી જિનબિ ંબનુ સ્થાપન વગેરે પણ ન કરવું જ ઉચિત છે, કારણ કે જગતમાં એવા પશુ લેાકા હાય છે કે જે શ્રીજિનભવનને તેડી નાખે અને શ્રી જિનમિ બને ભાંગી નાંખે, જ્યારે કાઈ ભક્તિવાન પુરુષે જિનભવન કરાવ્યાં અને જિનમિબ સ્થપાવ્યાં ત્યારે જ પેલા તાડનારને તેાડવાનો પ્રસ`ગ આવ્યા ને ? એટલે જિનભવન તાડાવવાનુ કે જિનબિંબ ભગાવવાનુ કારણ પેલા જિનભવન કરાવનારા અને જિનબિંબ સ્થાપનારા જ થાય છે એમ ગણાય. એ રીતે કોઈએ જિનભવન ન કરાવવાં અને જિનબિંબ પણ ન સ્થપાવવાં એ જ પ્રાપ્ત થયું, પર ંતુ ખરી વાત એમ નથી, જેનો જેવા માનસિક પિરણામ હાય છે તે પ્રમાણે તેને કર્મ બંધ થાય છે એ જ . ખરે સિદ્ધાંત છે, માટે શ્રીજિનભવન કે શ્રીજિનમિ'ને કરાવનારા કોઈ રીતે દેષપાત્ર બનતે નથી અને એ જ રીતે નૈવેદ્ય ધરનારા પણ દોષનું કારણુ થતા નથી, માટે ખરી વાત તે એ છે કે-હે ભદ્ર લાકો ! મનમાં કોઈ પ્રકારના ફુગ્રહકદ્યાગ્રહ-રાખી મનમાન્યાં કલ્પિત ગપ્પાં ન ચલાવવાં એ જ ઉત્તમ માર્ગ છે. જે હકીકતા મોટા મોટા બહુશ્રુત પુરુષોને સંમત હોય તે હકીકતાને પણ કદાગ્રહયુક્ત ચિત્ત ન કહેવી એ જ ઉચિત છે. જે આત્માથી લાકે નિર્વાણુ માટે પ્રવૃત્ત થયા છે તેને માટે આ એક જ માગ ઉત્તમ છે કે-જે માળ, પૂર્વ મુનીશ્વરાએ અતાવેલા હાય, એ સિવાય તેએ માટે પેાતાની સ્વચ્છંદ બુદ્ધિથી કલ્પેલા એવા કાઇ બીજો માર્ગ નથી. તેમ તે સત્ય નથી.
૧૮૫
પેલા અર્જુનને આ પ્રકારે પેલા મુનિરાજોએ ઘણુ ઘણુ' સમજાવ્યે છતાં એ, અર્જુનના ઝાડની પેઠે જડ પ્રકૃતિવાળા હોવાથી તે મુનિરાજના સુવચનાને સમજી શકયા નહીં. તે વચનેની તેણે અવગણના કરી અને પોતાની ભૂલને પણ સ્વીકારી નહીં. હે સાથે વાહ ! તમે પણ આ અર્જુનના માગ સ્વીકાર્યાં. અર્જુને બતાવેલા માગ વધારે સહેલા હાઇ તમને પણ એ ગમી ગયા. ખરી વાત છે કે—સ્વચ્છંદે ચાલનારી બુદ્ધિ, કાઇ દિવસ શુભ તરફ પ્રવૃત્તિ કરતી જ નથી અર્થાત્ તમે અને આ અર્જુન અને સ્વ ંરે ચડી ગયા. એ પ્રકારે તમારા અનેના મનમાં શ્રીજિનપૂજાની વિધિ વિશે અમુક પ્રકારને કુગ્રહ ઠસી ગયો અને તેથી તમારા
"Aho Shrutgyanam"