________________
૧૮૭ અર્જુનની લીલાનું નિમહારાજાએ યુક્તિપૂર્વક કરેલ નિરસન, ઃ કારન કાષ :
કરવામાં આવે છે છતાં તેએ લેશમાત્ર રાષ કરતાં નથી. ઊલટુ પખાળ કરનારને વરદાન દેવા તૈયાર રહે છે, આથી પણ એમ જણાય છે કે દૂધ વગેરેવર્ડ થતું ન્હવણુ અનુચિત નથી. અનુચિત હોત તે દૂધ વગેરે દ્વારા નવરાવતા દુષ્ટ દેવા જરૂર કાપ કરત. વળી, દૂધ વગેરેવર્ડ ન્હવણુ કરવાની પ્રથા કાંઈ આજકાલની નથી. એ ઘણા લાંખા સમયથી ચાલી આવે છે. અને તે પ્રમાણે કાઇ એક જ વ્યકિત વર્તે છે એમ પશુ નથી કિન્તુ તે પ્રથા પ્રમાણે પરંપરાગત--પેઢીદરપેઢી ઉતરી આવેલી અનેક વ્યક્તિએ પ્રવૃત્તિ કરતી દેખાય છે, તથા એ પ્રથાને ગીતા પુરુષાને ટકે છે. તથા પ્રાચીન કવિઓએ એ પ્રથાને પોતાની કવિતામાં વર્ણવેલી છે અને તેએ તે પ્રથા પ્રમાણે વર્યાં પણ છે, માટે દૂધ વગેરેવડે હૅવણુ કરતાં કાઇ પણ દોષ જણાતા નથી. વળી, બગડેલું નહીં એવું વિશેષ ઉત્તમ પ્રકારનું દૂધ, દહી વગેરે પ્રાપ્ત કરી તેવડે વણુ કરતાં આશાતના દોષ લાગતા નથી. ઊલટું પાપ હોય તે છૂટી જાય છે અને ભાવને ઉલ્લાસ થાય છે. એ વાત ખરી છે કે જેમની પાસે દૂધ, દહી’ વગેરે ઉત્તમ પદાર્થાંની જોગવાઈ નથી તેઓ શ્રી જિન ભગવાનનું ન્હવણું ગંધાદકવડે કરે તે પશુ વાંધા નથી, એ તો જેવા ભાવ હોય તેવુ કાર્ય થઇ શકે છે, પરંતુ મુદ્દાની વાત એ છે કે—દૂધ વગેરે દ્વારા હૅવણુ કરવામાં દોષ બતાવવે એ ઠીક નથી. શ્રી જિનમિ બના પૂજન વગેરેમાં જે જે સાધનાવડે જેના ભાવને ઉલ્લાસ થાય તેણે તે તે સાધનાના ઉપયેગ કરવા ઘટે અને એવા ભાવાલ્લાસ જ બંધનનેા નાશક છે. ભાવેાલ્લાસ એટલે કષાયેાની મંદતા, સદાચારપરાયણતા અને મૈત્રીવૃત્તિ વગેરે આત્મધર્મોં તરફ પ્રવૃત્તિ અને દિનદિન એ પ્રવૃત્તિમાં પ્રગતિ, ભાવાલ્લાસના અથ કોઇ એમ ન સમજે કે બાહ્ય આબર કે વાહ વાહ આંગી વગેરેને જોઇને આપણા મન કે ઇંદ્રિયને સતષ, તાત્પર્ય એ કે આત્માર્થીએ જેમ આંતરભાવના ઉલ્લાસ થાય અને વધે તેમ નિર્દેષિ અને પવિત્ર સાધનાના ઉપયોગ કરવા રહ્યો, પરંતુ સાધના માટે એક જ કોઇ પક્ષને આગ્રહ રાખવે જરૂરી નથી. વળી, આગળ (પૃ. ૧૦૧)માં જે એમ કહેવામાં આવ્યું છે કે—અક્ષત( ચેાખા) તથા વસ્ત્રો શ્રી જિન પાસે ધરીએ તે તે બીજા કાઇના ઉપયેગમાં આવનારાં છે, અને જેનાં ઉપયેગમાં આવશે તે દેવદ્રવ્યને ખાનારા થયે. જે દેવદ્રવ્યને ખાય તે ભારેકમાં થઇ અનંત–સંસારી થાય. એટલે શ્રી જિન પાસે ચાખા, ખીજું નૈવેદ્ય કે વસ્ત્રો મૂકવાં એ ચેાગ્ય નથી. ' ચેખા વગેરે મૂકીએ તે જ તેના ઉપયેગ બીજો કાઇ કરે અને ન મૂકીએ તે તેને ઉપયેગ ક્યાંથી થાય? એ રીતે શ્રી જિન પાસે ચાખા વગેરે ન ધરવાં એ જ ચેાગ્ય છે, એમ નહિં પરંતુ વિચાર કરતાં જણાય છે કે શ્રી જિન પાસે ચાખા વગેરે ધરવામાં જે દોષ બતાવેલા છે તે કપેાલકલ્પિત હાવાથી ખરાખર નથી. જે પૂજક શ્રી જિન પાસે ચાખા વગેરે ધરે છે તેને આશય તે માત્ર પેાતાના લેાભ વગેરે દોષને ત્યાગ કરવાને છે અને સત્પુરુષને વિનય કરી ઉદારવૃત્તિ કેળવવાનેા છે; નહી' કે કેઇ એના ઉપયાગ કરી ભારે
"Aho Shrutgyanam"