________________
=
: કથારનષ : રાજા તથા અમાત્ય કેવળી ભગવંતને પૂછે પિતાનું અટવી-ગમનનું કારણ, ૧૮૨
પછી “તહતિ' (કહ્યા પ્રમાણે કરીશ) આ પ્રમાણે શ્રી દેવાનંદ ગુરુની વાણીને બરાબર અવધારી હું ભાવપૂર્વક શ્રી સર્વજિનભગવાનની પૂજા પ્રવૃત્તિ વગેરે અનેક સવિશેષ ઉમવાળે થયે, રોજ ને રોજ શ્રી જિનની શુદ્ધ ભાવે પૂજા કરતા હતા તેથી મારાં પુણ્યને પ્રકર્ષ થયે અને તેમ થવાથી મારાં લાભાંતરાય કમેને પણ તે રીતે ક્ષયે પશમ છે કે જેથી હું વખત જતાં ધીરે ધીરે ઘણું વિપુલ ધનને મેળવી શકો, બધા લોકોમાં માનનીય થ અને સર્વત્ર-બધે ઠેકાણે મારી પ્રખ્યાતિ પણ સારી રીતે ફેલાઈ. એમ કરતાં કરતાં કાલક્રમે હું (પાલક) મરણ પામે અને સૌધર્મ નામના સ્વર્ગમાં દેવરૂપે જન્મે. ત્યાંથી મરણ પામી અહીં વૈતાઢ્યગિરિની આજુબાજુના પ્રદેશોમાં ભારૂપ, દેને પણ દુર્લભ એવા ગગનવલ્લભ નામના નગરના અવંતિવિજય રાજાને પુત્ર થશે. મારું નામ પ્રશંકર રાખ્યું. તે હું આ, નાનપણથી જ સાધુની ઉપાસનામાં તત્પર બન્યું અને પૂર્વજન્મના અભ્યાસને લીધે શ્રી જિનપૂજનમાં જ મારું બધું લક્ષ્ય પરેવાયું એટલે સંસારના પ્રપંચેની દરકાર રાખ્યા વિના હું શ્રી જિનની પૂજામાં સમય વિતાવતો હતે.
એવામાં એક વાર કઈ કેવળી ભગવાન પાસે ધર્મકથા-ધર્મની દેશના સાંભળી અને મને જાતિસ્મરણ-પૂર્વભવનું જ્ઞાન–થયું એટલે મને મારા પૂર્વ જન્મ પ્રત્યક્ષવત સાંભરી આવ્યા, તેથી મારા ધર્મ-સંસ્કારે વળી સવિશેષ દૃઢ થયા. વળી, તે કેવળી ભગવાને વિલંબ કર્યા વિના ભાવસ્તવ-આત્મશોધન આંતર પૂજન-વિશે ઉપદેશ આપ્યો અને કહ્યું કે-ભાવસ્તવરૂપ હેડીને આશ્રય લેવાથી જ આ અપાર એવા સંસારસમુદ્રના પારને પામી શકાય છે. મને તે ભાવસ્તવ, વિશેષ રુચિકર થયે તેથી મેં ચાલુ અટવીમાં જ એક શંગ નામના પર્વત ઉપર શ્રી આદિદેવનું મંદિર કરાવ્યું, યાત્રામહત્સવ રચાવ્યું, પછી સર્વ પ્રકારના આંતર અને બહારના સંબંધને છેડી દઈ હું શ્રી મણુધર્મને-સંયમ ધર્મને–વરેલ છું, તે હે મહારાજ ! તેં જે મારી દીક્ષાના કારણ વિશે પ્રશ્ન પૂછયે હતું તેને આ ખુલાસે છે કે-ભાવસ્તવના સાધનરૂપ એ દ્રવ્યસ્તવ મને ગમી જવાથી મારામાં દ્રવ્યતવ કરતાં કરતાં ભાવસ્તવની રુચી વધી અને મેં આ પ્રવજ્યા સ્વીકારી. પ્રવજ્યા લેવાનું બીજું કઈ કારણ નથી અર્થાત્ મને સંસારમાં કશુંક દુઃખ આવી પડ્યું કે મારા ઈષ્ટ જનેને વિગ થયો એવું કઈ પ્રવજ્યાનું નિમિત્ત થયું હોય એવી શંકા ન રાખજે. કેવળ આત્મશોધનના ઉદ્દેશથી જ આ પ્રવજ્યા સ્વીકારેલી છે અને તે આત્મશોધનની વૃત્તિ શ્રી જિનના ચરણેની પૂજા કરતાં કરતાં મારામાં પ્રગટ થઈ આવી છે એ જ મારી પ્રજ્યાનું કારણ વા રહસ્ય છે.
કેવલીએ કહેલી ઉપલી બધી હકીકત સાંભળીને રાજા તથા અમાત્ય બને તુષ્ટ થયા અને પ્રણામ કરીને વળી એ કેવળીને પૂછવા લાગ્યા હે ભગવન્! કૃપા કરીને કહે કે અમે
"Aho Shrutgyanam