________________
કથારને-કોષ :
મુડદાની વાતથી જોગંધરને આવેલ સમજણ.
૧૭૮
છાતી ઉપર ચઢી બેસીને એ ચેરેએ એ રને ખુંચવી લીધાં, અને બ્રાહ્મણ રાડ પાડતે રહ્યો. ચારે તે પિતાને ધારેલા સ્થાને પહોંચી ગયા. પ્રચંડ ક્રોધે ભરાયેલા આ બ્રાહ્મણે પણ ચેની ભૂલથી પડી રહેલી એક છરીને લઈ પાછા ફરીને પાછે પગલે તે વડવાસિની દેવીની આગળ જઈ પહોંચે. લાલ આંખોને લીધે ભયાનક મુખ કરીને તે, ભગવતીને કહેવા લાગ્યું. હે કટપૂતને હે પાપે ! હે મડાના હાડકાં ઉપર રહેનારી! હે અદીઠ! આંખેવડે જેવા લાયક નહીં એવી ! હે વિશ્વાસી ભક્તોને ઘાત કરનારી ! હે ડાકણ! હવે તું કયાં જવાની છે? હવે તે હું તારા ગળામાં, વધ્યને જેમ રાતાં કણેરની માળા પહેરાવે છે તેમ, મારાં આંતરડાંની જ માળા હમણાં પહેરાવું છું. હવે એમાં વિકલ્પ રહ્યો નથી. મને રને આપતાં જ ભવાં ચડાવી ભયાનક મેરે કરીને કહ્યું હતું કે તને બળાત્કારે મેળવેલાં આ રત્નથી લાંબા વખત સુધી સ્થિર રહે એ લાભ મળવાનું નથી. એમ કહેતેક બ્રાહ્મણ જમની જીભ જેવી ભયંકર છરીને હાથમાં લઈ સર્વથા એકચિત્ત બની પિતાનું પેટ ચીરે તે પહેલાં જ એ ભગવતી બ્રાહ્મણને પાકે નિશ્ચય જાણ જઈ દયા લાવી, છરીવાળા બ્રાહ્મણના હાથને અટકાવી ફરી વાર પાછાં અમૂલખ એવાં દશ રત્નો એ ભટ્ટને આપીને અલેપ થઈ ગઈ બ્રાહ્મણ તે ખુશ થતે પિતાના નગરને માર્ગે પડ્યો. માર્ગે ચાલતાં વચ્ચે કઈ પહાડી નદી આવી. તેમાં વળી વધારે પૂર આવેલું. પેલે બ્રાહ્મણ એ નદીને પાર કરવા સારુ તેમાં ઉતર્યો તે ખરે; પરંતુ પૂરના ધસતા પ્રવાહથી તે પડી ગયું અને તણુ, અને તેથી બનવા કાળે–ગાનુયોગે તેની પાસેથી પિલાં રતનની ચીંદડી નદીમાં પડી ગઈ. તેને લાગ્યું કે આ બધું પેલી ભગવતી દેવી જ કરે છે તેથી તેને પેલી વટવાસિની દેવી ઉપર વિશેષ પ્રચંડ ક્રોધ આવ્યો અને એમ થયું કે “હવે તે એ દેવીની જ સામે શીધ્ર ચિતા ખડકીને તેમાં બળી મરું.” એ પાકે નિશ્ચય કરી તે સેમ બ્રાહ્મણ પાછો વળી પાછે પગલે એ દેવીના નિવાસ તરફ મુઠીઓ વાળીને દોડ્યો. પિલી દેવી પણ તેને સંકલ્પ-નિશ્ચય જાણી ગઈ તે પિતાના વાસસ્થાન વડને તજી દઈ બીજા વડ ઉપર જઈને વસી. બ્રાહ્મણ તે અસલ વડ પાસે ગયા અને ત્યાં પહોંચી તેણે દેવી ભગવતીને ન દીઠી. છેવટે પરમાર્થખરી વાતને જાણી તે શરમાઈ ગયો અને આ બનાવ ઉપરથી “તે પિતે અકર્મ છે.”એ બધ તેણે હવે લીધો અને પછી જ્યાંથી જે રીતે તે આવ્યું હતું તે રીતે ત્યાં પાછો ચાલ્યો ગો. આ રીતે આ બધી સેમ બ્રાહ્મણની વાત પિલા મુડદાએ પાલકના ગુરુ ગંધરને કહી સંભળાવી અને છેવટે વાતને પૂરી કરતાં તે મુડદાએ પેલા જેગધરને કહ્યું કે હે જોગંધર સામવિઝની પેઠે અકમી હોવા છતાં તું મંત્રતંત્ર વગેરે દ્વારા શામાટે તારી પિતાની જાતને નકામી હેરાન કરે છે?
આ સાંભળીને જોગંધર સમજી ગયો અને મંત્રસાધનની પ્રક્રિયા સંકેલી લીધી તથા પેલા મુડદા પાસે આમ કરવા બદલ ક્ષમા માંગી. અત્રાંતરે સેમપ્રભ શેઠને પુત્ર
"Aho Shrutgyanam