________________
સામ બ્રાહાને દેવી પાસેથી મુશ્કેલીથી પ્રાપ્ત થયેલ ન.
: કથાન–કેષ :
કરવાથી તે તુષ્ટમાન થઈ કામદુધા ગાયની પેઠે આપણાં બધાં મનોવાંછિત પૂરા કરે છે એવી તેની સુપ્રસિદ્ધિ બધે ઠેકાણે કહેવાય છે, માટે તું ત્યાં જઈ તે દેવીની ઉપાસના કર. સેમે, શંકરે કહેલી એ વાત સ્વીકારી અને ભાતું પતું કરી, જેઈતાં બધાં તત્કાળ ઉચિત સાધને લઈ તે દેવીના સ્થળ તરફ રવાના થયે. વગર વિલંબે ચાલતા ચાલતે તે, એ ભગવતીના મંદિર સુધી પહોંચી ગયે. મંદિરમાં જઈ ભગવતીની પૂજા તથા પયું પાસના પણ કરી. દિવસ આથમતાં વિશેષ પ્રકારે પૂજા કરી તેણે ભગવતીને વિનંતિ કરી કેહે દેવિ ! આજ પછી જ્યારે તું મારા ઉપર પ્રસન્ન થઈશ ત્યારે જ હું ભેજન લઈશ.” એમ કહીને તેણે તે મંદિરમાં વિશ લાંઘણે ખેંચી કાઢી. દેવીને લાગ્યું કે હવે તેની પિતાની અપકીર્તિ થશે તેથી દેવીએ એ મને બોલાવ્યા અને કહ્યું કે-“હે ભદ્ર! તું જે કરતું આવ્યું છે તે જ કામ કર. તું પુણ્ય વગરને અકમી છે માટે તેને જે ચપટી ચપટી લેટ મળે છે તે જ મળ્યા કરશે તેથી વધારે કશું મળવાનું તારા ભાગ્યમાં છે નહીં અને તેથી ખુદ ઈંદ્ર પિતે પણ તને કશું વધારે આપી શકે તેમ નથી.” પછી બન્ને હાથ જોડીને સેમ બેલેઃ “હે દેવિ ! હું અકમ છું તેથી તે તારા ચરણની ઉપાસના માટે આવ્યો છું. જે હું ભાગ્યશાળી હોત તો મારાં ભાગ્યથી જ મને ધનવૈભવ વગેરે મારું વાંછિત મળી જાત અને તારી ઉપાસનાની જરૂર ન રહેત. જે રાજા વગેરે લોકે સુકમ છે તેઓ કાંઈ તારી આરાધનાને લીધે આ અપૂર્વ વૈભવ વિલાસ-સમૃદ્ધિ માણતા નથી.” આ સાંભળી પેલી દેવો બેલીઃ “જાતને બ્રાહ્મણ છે તેથી જ તું આટલું બધું બબડી જાણે છે.” એમ બેલીને એ દેવી અલેપ થઈ ગઈ.
તે સેમ બ્રાહ્મણ તો એમ ને એમ લાંઘણ ખેંચતે રહ્યો અને એમ કરતાં કરતાં બત્રીશમી લાંઘણ સુધી પહોંચે ત્યાં તેની વાચા બંધ થઈ ગઈ, નજર ઝાંખી પડવા લાગી, શરીરનું હલનચલન વગેરે પણ બંધ થવા લાગ્યું અને ઊભા શ્વાસ ઊપડ્યો. બ્રાહ્મણની આ પરિસ્થિતિ જોઈ પિલી દેવીને લાગ્યું કે હવે તે બ્રહ્મહત્યા લાગશે, આથી ગભરાયેલી તે દેવી મહામૂલાં પાંચ રને લઈને તે બ્રાહ્મણની સન્મુખ આવી કહેવા લાગી. “હે બ્રાહ્મણ ! આ તારો બળાત્કાર છે. એથી પણ જે કાંઈક થવાનું હોય તે થાય. એક એક કરોડ નૈયાની કીંમતવાળા એવાં આ પાંચ રને તું લે અને મારે છેડે મૂક બ્રાહ્મણને રત્ન સોંપીને એ ભગવતી દેવી જેવી આવી હતી તેવી ચાલી ગઈ. સેમ બ્રાહ્મણે એ રસ્તે લીધાં અને તેથી જાણે દિવ્ય ઔષધ મળ્યું હોય તે રીતે વિશેષ પ્રકારે નવા શરીરને પામેલે તે, ધીરે ધીરે ઊઠી પિતાની પાસેનું ભાતું ખાવા લાગે. શરીરમાં શક્તિ આવતાં તે, દેવી ભગવતીને નમીને પિતાના નગર ભણી જવાને ઉપડ્યો. જતાં જતાં વચ્ચે તેને ચેરે આંબી મળ્યા, અને એ બ્રાહ્મણુને લાકડી, મુકકા વગેરેવડે ખૂબ માર મારીને અને
"Aho Shrutgyanam