________________
કેવળજ્ઞાની મુનિરાજે સમજાવેલ આઠ કર્મોનુ સ્વરૂપ
અવતારામાં વારંવાર જન્મ પામે છે. અને મરણ પામે છે. પહાડના શિખર ઉપરથી અનાયાસે દડી પડેલ ખડબચડો પત્થર નદીમાં પડી અને પૂરના પ્રવાહના પાણીથી થતા ઘસારાને લીધે જેમ એક વખતે ગોળમટોળ અને લીસે બની જાય છે તેમ આ જીવ પણ પૂર્વાંત પ્રકારે સ'સારમાં આથડતાં આથડતાં એ પત્થરની પેઠે અમુક અવસ્થાએ એ પહોંચે છે અર્થાત્ ઉપર્યુક્ત નદીપાષાણુન્યાયે આ જીવ, યથાપ્રવૃત્તકરણદ્વારા એટલે સંસારમાં અથડાતાં અથડાતાં મેહનીયકમની ઓગાસિત્તેર કાડાકોડી સાગરોપમની સ્થિતિ ખપાવી નાખે છે, અને એ જ રીતે આગણત્રીશ કાડાકોડી સાગરે પમની જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, વેદનીય અને અંતરાય કર્મની સ્થિતિ ખપાવી નાખે છે, એ સાથે એગણીશ કાડાકોડી સાગરાપમની નામકની અને તેટલી જ ગોત્રકમની પણ સ્થિતિ છેદી નાખે છે એટલે આયુષ્યકમ સિવાય બાકી બીજા યૂકિત મેહનીય, જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, વેદનીય, અ ́તરાય, નામ અને ગોત્રકમની એક કાડાકેડી સાગરાપમ જેટલી સ્થિતિ જીવને ખપાવવાની બાકી રહે છે એટલે પૂર્વોક્ત રીતે સંસારને ધક્કે ચડેલા જીવ સાતે કની લાંબી લાંખી સ્થિતિને નદીપાષાણુન્યાયે અપાવતા ખપાવતા વજ્ર જેવી વધારેમાં વધારે કઠણ એવી રાગદ્વેષની અંથી સુધી પહેાંચે છે. કેટલાક જીવા એ ગ્રંથીને ભેદવાને મહાપ્રયાસ કરે છે, પરંતુ મેાટા પતની શિલાને ભાંગવા જતાં જેમ હાથીનાં પાતાનાં જ દાંત ભાંગી જાય છે તેમ ગ્રંથીને ભેદ કરવાને પ્રયાસ કરવા જનારા કેટલાક જીવા એવા હાય છે, જેઓ પોતે જ તૂટી પડે છે પાછા પડે છે અને વળી ક્રીને માહનીય વગેરે સાતે કર્મોન ઉત્કૃષ્ટ સ્થિતિને ઉપાજે છે, એટલે જે લાંખામાં લાંબી સ્થિતિને તે ખપાવી આવ્યા છે તે સ્થિતિ પાછી ફરી પેદા કરે છે. એ ગ્રંથિના ભેદ કરવાને પ્રયાસ કરવા જનારા એવા પણ કેટલાક જીવ હાય છે કે જે અપૂર્વકરણુદ્વારા ( જે ક્રિયા આ પહેલાં પૂર્વે કદી કરી શકાઈ નથી તે અપૂર્વકરણ-અપૂવીદાસ ) તે વજ્ર જેવી કઠણમાં કાણુ રાગદ્વેષની ગ્રંથિને ભેદવાને પ્રારંભ કરે છે. જ્યારે તે ઉગ્ર ગ્રંથિ પૂરેપૂરી ભેદાઈ જાય છે ત્યારે તેઓ અનિવૃત્તિકરણ નામનુ એક અપૂર્વ અદ્ભુત સામર્થ્ય-મળ મેળવે છે ( ગ્રંથિભેદ કર્યાં પછી હવે પાછા નિવવાનું પાછા હઠવાનુ નહિં જ પશુ આગળ આગળ વધવાનું સામર્થ્ય તે અનિવ્રુત્તિકરણ ). એ ખળવડે ગ્રંથિભેદ કરનારા જીવે ગ્રંથિના પૂરેપૂરા ભેદ થઈ રહેતાં કલ્પવૃક્ષની જેવુ આધ્યાત્મિક દૃષ્ટિએ સકલ મનાથપૂરક ઉપશમ સમ્યક્ત્વ મેળવે છે. ત્યાર પછી વળી એવા ઉપશમ સમ્યક્ત્વની પ્રાપ્તિવાળા કેટલાક જીવા પાતાના અંતરંગ પ્રબળ પુરુષાર્થ વડે ક્ષાયેયશમિક સમ્યક્ત્વને લાભ મેળવે છે અને એ રીતે એવા જીવેના ઉત્તરાત્તર વધતા જતા શુદ્ધ પરિણામને લીધે તેઓ માતા મરુદેવીની પેઠે તત્કાળ જ કૃતકૃત્ય થઈ જાય છે એટલે અજશમર દશાને પામે છે. વળી, બીજા એવા પણ છવા છે કે જે અનંતાનુબધી કષાયેાના નાશ નથી કરી શકયા તેથી તેમને તે કાયાનેા ઉદય થતાં તેમના અશુભ ભાવા ઝળકયા કરે
૧૭૧
"Aho Shrutgyanam"
: કયારત્ન-કોષ -