________________
- ક્યારન–પ્રાણ :
દેવ અનેલા પદ્મવ્રુતિને સૂરિએ આપેલ ઉપદેશ.
૧૬૬
*
સ્વર્ગમાં પરિપૂર્ણ પણે બધી પર્યાપ્તિ પૂરી કરી આળસ મરડી દેવશય્યામાં બેઠા થયે અને તેણે તત્કાલ ઉચિત એવાં તથાપ્રકારનાં દેવકાર્યાં પૂરાં કરી તુરત જ કયા કર્મને લીધે હું આ દેવને અવતાર પામ્યા છું' એ જાણવા માટે પેાતાના અવધિજ્ઞાનના પ્રયાગ કર્યાં એટલે ( તેણે ) પાતાના મત્સ્યભવ અને રાજના ભત્ર સ્પષ્ટપણે જોઈ લીધે, તે બધું શ્વેતાં જ શીઘ્ર તેને પાતે પ્રતિષ્ઠા કરાવેલા શ્રીચંદ્રપ્રભજિનના અિખને જોવાની પ્રમળ ઉત્કંઠા થઈ આવી અને તે ચેાગ્ય આભૂષણા પહેરી, કેટલાક પ્રમુખ પ્રમુખ દેવાને સાથે લઈ વિમાનમાં બેસીને શ્રીચ દ્રપ્રભજિનના મંદિર ભણી જવાને ઊપડ્યો. ભક્તિના પરમપ્રક પૂર્વ ક તેણે જગગુરુ એવા શ્રીચદ્રપ્રભ ભગવાનને વદન કર્યું. પછી ત્યાંથી પાછા ફરતાં તેણે, તાજા જ વિહાર કરીને આવેલા અને ધમ કથા કહી સંભળાવતા એવા તે ક્ષેમ કર આચાય તે જોયા. એ ધ્રુવે, તે આચાર્યને પણ પરમપ્રેમના પ્રક પૂર્વક વંદન કર્યું". આચાર્યે તેને આશિષ આપી. તે દેવ ), પાસેની જમીન ઉપર બેઠી, આચાર્ય પશુ પાતાના જ્ઞાનના પ્રભાવથી તેને ઓળખી લીધે। અને તેને આદરપૂર્વક એલાવ્યા અને કહ્યું કે-‘ હે સુરવર ! તુ પુણ્યવાળે છે. જેમકે પેાતાના પ્રકાશથી વિશ્વને પ્રકાશિત કરતા મહિમાવાળા અને ચંદ્ર જેવા મનોહર એવા જિનમિ અને શ્રીજિનમ ંદિરમાં સ્થાપિત કરતા એવા તું પુણ્યવતામાં ઈશ સમાન કેમ ન હો ! અથવા મારી જેવા તારી પ્રશ'સા કેમ ન કરે? તે પ્રતિષ્ઠા જેવુ’ ઉત્તમેોત્તમ આચરણ-કાર્ય કર્યું. છતાં તારાં પૂર્વના દૃષ્કૃતાને લીધે તને અંતસમયે તારી સુમતિને રાકી રાખનારું એવું, કંટક વાગવા જેવુ કલુષતાવાળુ... જે મહાવિજ્ઞ આવી ગયું. તેથી તુ કોઈ પણ રીતે તારા મનમાં ખેદ્ન ન કરીશ, જેમણે અનેક સુકૃત્ય કર્યાં છે એવા પણ પ્રાણીએ કુકર્મોના વિપાકને પામતાં દુર્ગતિને ન પામે એવું અને ખરું ? અર્થાત્ એ રીતે તારે પણ મત્સ્યયેનિમાં જન્મ લેવા પડ્યો તેા પશુ હવે તુ તે કરેલી શ્રીજિનબિંબની સ્થાપનાના પૂણ્યપ્રભાવને લીધે બીજો મનુષ્યભવ પામી અનુ પમ એવું શિવસુખ જરૂર પામીશ. ” આ પ્રમાણે તે ફ્રેમ કર ગુરુની વાણી સાંભળી તે દેવ હુ પામ્યા અને તેણે ગુરુને પ્રણામ કર્યાં, પછી ચાલતાં ચાલતાં ઝગારા મારે એવા કુંડળવાળા એ દેવ, સ્વર્ગમાં ચાલ્યા ગયા અને ભળ્યે, પ્રીતિપૂર્વક જેમની હમેશાં સેવા કરે છે એવા આચાય પણ પેાતાના શિષ્યપરિવાર સાથે પૃથ્વી ઉપર વિહાર કરવા લાગ્યા.
એ પ્રમાણે શ્રી કથારત્ન કેશમાં શ્રી જિનભિમ-પ્રતિષ્ઠાના અધિકારે મનુ કથાનક સમાપ્ત.
મહારાજ
"Aho Shrutgyanam"