________________
૧૬૩
જિનભવન નિર્માણુની મહત્ત્વતા.
• યારનાય :
ઉદ્યત થયા હતા તેમને મહામહેનતે રાકી લીધા અને આ રીતે પ્રતિષ્ઠા મહેાત્સવને પ્રારંભ કરીને એ રાજાએ શ્રી ક્ષેમ કરસૂરિને આ પ્રમાણે કહ્યું કે− હે ભગવન્! તમે અમાસ ઉપર કૃપા કરીને આ જિનબિંબની પ્રતિષ્ઠા કરે, ’
પછી રાજાની વિનંતિને માન આપીને આચાયૅ પ્રતિષ્ઠાનું કાર્ય સ્વીકાર્યું. પ્રથમ તે એમણે આગળ પાછળ એકાશન અને વચ્ચે ઉપવાસ એ રીતે ચતુર્થાં ભક્તના તપ કર્યાં, પાતાના આત્મા સમાહિત કર્યાં, પ્રતિષ્ઠાસમયે ઉચિત લાગે તેવા વેષ કર્યાં, જેમને પહેલાં શિક્ષણ આપીને તૈયાર કરેલા છે એવા, દક્ષ, દ્રવ્યથી અને ભાવથી શુદ્ધિયુત, સમાલભન કરવામાં કુશળ, ઘરેણાં પહેરેલાં, જેમના માતૃપક્ષ અને પિતૃપક્ષ શુદ્ધ છે એવાં કેટલાક સ્નાત્રીયાઓને ભેગા કરી પેાતાની સાથે શખ્યા, પછી પૂર્ણાંત પ્રતિષ્ઠાવિધિ પ્રમાણે સુમિત્રનું અધિવાસન વગેરેના વિધિ કર્યાં. ખરાખર ઇંટ ઘડી આવતાં જ વગર વિલ એ બિંબ ઉપર સુગંધી વાસક્ષેપ કર્યાં અને એ રીતે શાસ્ત્રથી અવિરુદ્ધ ક્રમ પ્રમાણે શ્રી જિનબિંબની પ્રતિષ્ઠા કરી. એ વખતે રાજા પણ પેાતાની જાતને પુણ્યના પ્રકવાળી માનતે તે તે બધાં તત્કાલે,ચિત વિધાના કરવા લાગ્યા એટલે કે પ્રતિષ્ઠા વખતે કરવામાં આવતાં ચૈત્યવંદન, આરતી વગેરે વિધાના કરવા લાગ્યા તથા સંધને અને સાધર્મિકાને દાન આપ્યાં, સ્વજન વર્ગનાં અને પ્રધાના તથા પ્રજાજનાનાં પાતે જાતે ઘણાં ઘણાં સન્માન કર્યાં. હવે આ રીતે પ્રતિષ્ઠાના વિધિ પૂરા થતાં Àમકર ગુરુ રાજા વગેરેની સભા સમક્ષ ધર્મદેશના કરવા લાગ્યાઃ———
“ જેએ શ્રી જિનભવનનુ નિર્માણ કરે છે, શ્રી જિનબિંબનું સ્થાપન કરે છે, શ્રી જિનની પૂજા અને યાત્રા વગેરેની પ્રવૃત્તિમાં સવિશેષ ઉદ્યમવત છે તે ધન્ય છે અને તેવા ધન્ય પુરુષા ગેપદની પેઠે આ ભવસાગરને તરી જાય છે. શ્રી જિનભવનનું નિર્માણુ વગેરે પ્રવૃત્તિમાંનું સધર્મ નું નિમિત્ત એક એક પશુ મેળવી શકાય તે પશુ તે ઘણા ગૌરવની વાત છે અર્થાંત્ એક નિમિત્ત પણ ભારે હિતકર છે તેા પછી જે લાર્ક શ્રી જિનભવનના નિર્માણથી માંડીને તેની પ્રતિષ્ઠા સુધીના બધાં સુંદર નિમિત્તોને મેળવી શકે છે. તેમના લાભની તે શી વાત કરવી ? આ વિશે બહુ શું કહીએ ? પરંતુ શ્રી જિનની પ્રતિષ્ઠાના વિધિ કરવામાં આવે તેા એવુ કાઈ મંગળમય કાર્ય નથી જે સિદ્ધ ન થાય? અર્થાત્ માં મંગલમય કાર્યાં પાર પડે છે; જેમકે જેએ પ્રતિષ્ઠાને પ્રસગે શ્રી જિનબિંબને વિવિધ પ્રકારના પાણીના કળશાથી નવરાવે છે, તે જાણે પેાતાની જાતને ત્રણ લેના રાજ્યમાં અભિષેક ન કરતાં હાય. વળી, એ પ્રસંગે જેએ! શ્રી જિખમની આગળ વિવિધ પ્રકારનાં ફળ, પાકો અને શાકાના લિનૈવેદ્ય ધરે છે તે જાણે મેક્ષસુખના ખજાનાને જલદીથી ખાદતા ન હાય. વળી, જેમના તરપૂથી સ્નિગ્ધ અને લાંબા લાંખા
"Aho Shrutgyanam"