________________
: ચારત્ન કાષ :
ક્ષેમ કર મુનિએ કહેલ ધર્મ સ્વરૂપ.
પાર પામ્યા છીએ. હું માનું છું કે દુર્લભ એવુ ઋદ્ધિસિદ્ધિથી ભરેલું રાજ્ય મળવુ તે સુલભ છે અને અંગસિદ્ધિનું વિજ્ઞાન મળવું પણુ સુલભ છે, પરંતુ તમારાં ચરણાની સેવા મળવી સુલભ નથી. હું ભગવન 1 અમે જ્યામાહના અધારાથી આવરાઈ ગયા છીએ અને કુંતીથિંકાથી ગ્રસાઈ ગયેલા છીએ માટે તમે અમારા ઉપર અત્યંત કરુણા કરીને અમને સન્માર્ગમાં જોડા. ” આ સાંભળીને અને તે બન્નેની પાત્રતા જોઇને તે ક્ષેમકરસાધુ, શ્રી જિનનું સ્વરૂપ, અને શ્રી જિનભગવાને કહેલા ધર્મનું અવશ્ય વિસ્તારથી કહેવા લાગ્યા, અને ખરાખર સમજણુ પડે એ માટે સ્પષ્ટ ઉદાહરણે આ યુક્તિઓથી પોતાની વાતને સમજાવવા લાગ્યા. વળી, એ ક્ષેમકર સાધુએ પાતાના વિવિધજ્ઞાનના ઉપયોગ કરી પાતાના આવ્યા પહેલાં રાજાએ કરેલે દેવ અને ગુરુ વિશેને વાદવિવાદ પણ જાણી લીધા અને પછી રાજાને જણાવ્યુ કે હે રાજા ! તારી બુદ્ધિનુ મન હું શી રીતે કરું ? હે રાજા ! તને કેાઈ તથાપ્રકારનાં શાસ્ત્રો સાંભળવાના દ્વેગ મળ્યા નથી, તેમજ તને કાઈ ઉત્તમ મુનિરાજની સેવા કરવાના જોગ પણ સાંપડ્યો નથી છતાંય તારી પ્રતિભાને મળે દેવના સ્વરૂપના નિશ્ચય કરી શકેલ છે અને પેલા કુતીર્થિક લેકે હઠાવી શકેલ છે એ જ તારી બુદ્ધિના મેટો ચમકારો છે. ” પછી એ ક્ષેમ કરમુનિએ રાષ્ટ્રના જમાઈ પદ્મકુમારની પ્રશંસા કરતાં જણાવ્યુ કે હું રાજપુત્ર પદ્મ! તેં પણુ તારા સાધેલા યક્ષના પ્રભાવથી આ બધા લેાકાની મૂઢતા દૂર કરી નાંખી છે અને તેમને દેવના સ્વરૂપ વિશે તે નિશ્ચળ કરી નાખેલા છે, એ તારું કામ જગતને વિસ્મય પમાડે તેવુ છે. જ્યારે તુ ગર્ભમાં હતા ત્યારે તારી માતાએ સત્ય તત્ત્વના નિર્ણય થાય એવી વૃત્તિથી બધા દર્શનાના વિચારોની જિજ્ઞાસા સંબંધી દાદ કર્યાં હતેા એથી જ તારી પ્રવૃત્તિ ઉક્ત રીતે વિસ્મયકારી હાય એ સ્વાભાવિક છે. આ આખા લેાક મિથ્યાત્વથી ઢંકાઈ ગયેલા છે છતાં તારી જેવા શિલક્ષ્મીને જોનારા-વરનારા પુરુષામાં આવી ચમત્કારિક બુદ્ધિ હોય એ ખરેખર વિશેષ ઉચિત છે; માટે જ તમે બધા અરિહંતને દેવરૂપે, સુતપસ્વીઓને ગુરુરૂપે, અને શ્રી જિને જણાવેલા તત્ત્વને ધ રૂપે, સદ્ભાવપૂર્વક જરૂ૨ સ્વીકારા. જે લેકે ધર્મથી વિરુદ્ધ રીતે વર્તે છે તેમની સામત છોડી દ્યો, વિષયાના વ્યાત્માહ તજી દ્યો અને નવા નવા શુષ્ણેને મેળવવા માટે આજથી જ ઉદ્યમ શરુ કરી ઘો. આ રીતે અનેક પ્રકારે તે ક્ષેમ કરમુનિએ તે મુધાને સમજાવીને ધર્મમાં નિશ્ચળ કર્યાં અને પછી તેમની રજા લઈને તે મુનિ પેાતાને ઇષ્ટ સ્થાને ચાલ્યા ગયા. હવે પહેલેથી ધર્મ વિશે નિશ્ચય પામેલા એવા રાજા અને પેલા રાજપુત્ર એ મને~~ સાસરા અને જમાઈ પેલા ક્ષેમ કરસાધુના વચનથી વિશેષપણે પરમાથ પામ્યા અને ધર્મકાર્ગોમાં વધારે ને વધારે પ્રવૃત્તિ કરવા લાગ્યાં.
">
૧૫૬
હવે વખત જતાં એક દિવસે પેલા રાજપુત્ર પદ્મકુમારને તેડી જવા માટે તેના પિતાએ મેકલેલા પ્રધાનપુરુષા ત્યાં આવી પહોંચ્યા. તેમના આવવાના સમાચાર દ્વારપાળે જણાવ્યા પછી તેઓ
"Aho Shrutgyanam"