________________
કયારત્ન-મેષ :
પવૃકુમારે યક્ષદ્વારા કહેવરાવેલું સુદેવનું સ્વરૂપ.
૧૫૪
જોઈ–તપાસી. પછી રાજાએ તે કુમારને પૂછયું: “હે કુમાર ! તું કહે કે આમાંથી તને કર્યો દેવ પસંદ છે?” કુમાર બેઃ “એ તો સ્પષ્ટ જ છે. એ વિશે શું કહેવું?” રાજા બોલ્યા, તે પણ જે દેવ તને ગમતું હોય તે વિશે સંક્ષેપથી કહે.” કુમાર બેઃ “સાંભળે.
જે દેવોના હાથમાં અનેક પ્રકારના અસ્ત્રશસ્ત્રો છે તે દેવે રેષ વગરના છે એમ કેમ કહી શકાય ? જે દેવેની પાસે સ્ત્રીઓ બેઠેલી છે, તેઓ રાગ વગરના છે એમ કેમ કહેવાય? જે દેવ યજ્ઞમાં પશુને હણવાની વાત કહે છે તેઓ કરુણાવાળા છે એમ કેમ કહેવાય? જે દેવેની પાસે છત્ર, ચામર, ભામંડલ, અશોકવૃક્ષ, સુરપુષ્પવૃષ્ટિ, દિવ્યદુંદુભિ, આકાશગામી આસન અને દિવ્ય દવનિ એ આઠ મહાવિભૂતિઓ નથી તેઓ “દેવાધિદેવ છે' એમ કેમ મનાય? માટે આ બધા દે માં બધા ગુણોની વિભૂતિવાળો આ એક અરિહંત જ દેવ વિજયવંત છે.”
રાજા બોલ્યા- “એ એમ જ છે અને અમને પણ એમ જ ભાસે છે, પરંતુ કોઈ દેવના મુખદ્વારા આ જાતને નિર્ણય જાહેર થાય તો આ બધા જુદા જુદા ધર્માચાર્યોને પણ બોધ મળે.” પછી રાજકુમાર પ રાજાની પાસે જઈ તેના કાનમાં કહ્યું કે-“મેં એક યક્ષને ઘણા લાંબા સમયથી સાધી રાખે છે.” એ જાણ રાજા બોલ્યો-“હે કુમાર! મારા ઉપર બહુ પ્રકારે કૃપા કરી, તું એ યક્ષને એવી રીતે સૂચના કરી જેથી આ સંશય ભાંગી જાય.” કુમાર બે –“હે રાજા ! તું કહે છે એમ જ કરું છું.” પછી કુમારે યક્ષને સંભાર્યો. એ હાજર થશે એટલે કુમારે તેને કહ્યું- હે “યક્ષ ! તું પ્રત્યક્ષ થઈને દેવના સ્વરૂપ વિશે આ લેકેને તારે નિર્ણય કહી સંભળાવ.”
ત્યાર પછી, ઉપર નીચે ચારે બાજુ મિતીઓ લટકી રહ્યાં છે, અને ઘમઘમ કરતી ઘુઘરીઓને અવાજ પ્રસરી રહ્યો છે એવા વિમાન ઉપર ચડીને કાનમાં મણિમય ઝળહળતા કુંડળને પહેરેલે જાણે કે ઇદ્ર ન હોય એ એ યક્ષ આકાશમાં પ્રગટ થઈને અદ્ધર સ્થિર થયે. તેને જોઈને રાજા અને પેલા બધા ધર્માચાર્યો ઘણુ ખુશી ખુશી થઈ. ગયા અને એમને એમ લાગ્યું કે-આપણે જેને યાદ કરતા હતા તે જ આ પરમેશ્વર આવી પહોંચ્યા. એને આવેલા જોઈને રાજા વગેરે બધા લોકોએ તેના તરફ સાદરભાવે પૂજાની અંજલિ ઉછાળી અને કહ્યું કે “હવે એ, આપણને અહીં જે ઉચિત હોય તે કહી સંભળાવે.” આ વખતે યક્ષ બે -“હે મહાનુભાવો ! તમે નિર્મળ મતિવાળા થઈને પણ દેવ વગેરેના સ્વરૂપ વિશે શા માટે સંશય કરો છો ? “દેવે રાગદ્વેષ વગરના હોય છે એ વાત તે એક બાળક પણ સમજે છે. જેઓ રાગદ્વેષવાળા છે તેઓ પણ પૂજાપાત્ર હોય તો પછી, જગતમાં અપૂજનીય એવું કઈ નથી એમ થયું અર્થાત્ પ્રાણીમાત્ર પૂજાપાત્ર થયાં. અથાગ જળના પ્રવાહમાં પડેલે જે, પોતાની જાતને તારી શકવા સમર્થ નથી તે, બીજાને
"Aho Shrutgyanam