________________
-
-
- -
-
-
અને અન્ય
કથારન-કેપ :
વૈરસિંહ રાજાની વિધવિધ મતાચાર્યો સાથે ધર્મચર્ચા.
૧૫૦
શ્રમ કરે છે? તારાથી ડરી જાય એ આ માણસ ને હેય. હું મારા પિતાને અને રાજ્યને સુદ્ધાં ત્યાગ કરતાં ડ નથી. વળી હું મારી છાતી ફાટી જાય એવાં સેંકડે દુઃખ પડતાં પણ ડરું એમ નથી એટલે તેને તે તણખલાની તેલે પણ ગણું એમ નથી. કુમારે એમ કહ્યા છતાં પેલે પિશાચ પિતાની લાંબી મેલી અને પીળી જટાને દિશાઓમાં ફેલાવવા લાગે, શરીરથી આકાશને ભરી દેવા લાગ્યો, અને ભયથી લેકને આકુળવ્યાકુળ કરવા લાગ્યા. તથા પ્રલયકાળને વાયરે વાતાં કંપાયમાન થતાં મોટા પહાડ જે તે પિશાચ વધારે ને વધારે નાચવા લાગ્યો. તે જોઈને જરાક હસી પડી એ રાજકુમાર બેઃ હે પિશાચ! તારી રાજલક્ષ્મીનો આ શેડો દેખાવ હજુ કેમ અટકતો નથી? કદાચ આ દેખાવ અટકી પડે તે આવું જોવા જેવું નાટક કયાંથી ચાલે? આ રીતે લેશ પણ ક્ષેભ પામ્યા વિના એ રાજકુમારે હસતાં હસતાં જ્યારે પેલા પિશાચને સંભળાવી દીધું ત્યારે તે પિશાચ શરમાઈ ગ, અને પિતાનું ખરું સ્વરૂપ પ્રગટ કરી તે યક્ષે રાજકુમારને આ પ્રમાણે જણાવ્યું. બહુ નાચવાથી શું? હે રાજપુત્ર! હવેથી હું તારો ચાકર બન્યો છું તેથી તું મને જેમ હુકમ આપીશ તેમ હું તારાં કાર્યો કરીશ. હું તારાં અસાધારણ પરાક્રમ અને ચરિવડે જીવતાં સુધી તારે વેચાણ થયેલ છું. ચક્ષના એ વચનોને “સારું” કહીને રાજપુત્રે સ્વીકાર કર્યો અને પછી તેણે એ મંત્રનો જાપ કરે તજી દીધે. ત્યાર પછી, તાપસની સંમતિ મેળવીને તે રાજકુમાર ઉત્તરદિશા તરફ ચાલવા લાગે. રાજકુમાર પાની પાસે પ્રવાસમાં તેને સદા સહાય કરનાર “વિસ્મમુહ” નામે યક્ષતંત્ર હતું તેથી એ મંત્રને અધિષ્ઠાતા યક્ષ જ તે રાજકુમારનાં બધાં મનવાંછિત કાર્યો પૂરાં કરતો હતો અને તેને ભેજન વગેરેની સામગ્રી પણ પૂરી પાડતો હતે. આ રીતે તે પદ્મકુમાર, નિરંતર પ્રયાણે કરતે કરતા ત્રણ લેકની લક્ષમીના નિવાસ સીહપુર (સિંહપુર) નામના ગામની પાસે આવી પહોંચ્યો. તે નગરમાં વઈરસિંઘ (વૈરસિંહ કે વજસિંહ) નામે રાજા હતા. એ રાજા સ્વભાવે સર્વ ધર્મને અનુરાગી હતા, સુશીલ હતા, કરુણુવાળા હતા અને પરોપકારી હતું. તેણે પિતાના સર્વ ધર્મ તરફના અનુરાગને લીધે એક દિવસે ઊંચા શિખરવાળા મંદિરમાં મહાદેવ, બ્રહ્મા, કૃષ્ણ, જિન અને બુદ્ધ એ બધા દેવોની પ્રતિમાઓની પ્રતિષ્ઠા કરાવી અને બધા ધર્મના આચાર્યોને બોલાવી તેમની સાથે જુદા જુદા દેના સ્વરૂપ વિશે ચર્ચા કરવી શરૂ કરી. તે આચાર્યોમાંનાં શિવમતના શિષ્યોએ કહ્યું. મહારાજ આ ત્રિલોચન (ત્રણ આંખવાળા) નામે દેવ છે, એના અડધા શરીરમાં એણે પિતાની સ્ત્રી પાર્વતીને ધરી રાખી છે, કામદેવને બાળીને ખાખ કરી નાંખ્યો છે અને હાથમાં ત્રિશૂલ અને ધનુષ ધરી રાખ્યાં છે. અને સંગ માત્રને તજી દીધું છે.
રાજા બેઃ એના અડધા શરીરમાં સ્ત્રી છે અને એણે કામદેવને બાળી નાખેલ છે. આ બન્ને હકીક્ત પરસ્પર અસંગત છે. તેમજ એણે સંગ માત્રને તજી દીધેલ છે અને
"Aho Shrutgyanam