________________
-
-
-
-
-
-
-
..
.
.
.
-
-
-
-
..
૧૪૯
ભીમ તાપસ પાસેથી કુમારને પ્રાપ્ત થયેલ વિવા.
: કયારત્ન – કોષ :
થયું કે-લડાઈઓની પ્રવૃત્તિમાં પડેલે પુત્ર કદાચ મરી પણ જાય; માટે તેને તેમ કરતે અટકાવવા રાજાએ પિતે જ તેને યુવરાજપદેથી ઊઠાડી લીધે. આમ થવાથી પકુમારને પિતાનું ભારે અપમાન થયેલું લાગ્યું અને તે વિચાર કરવા લાગ્યો કે -
સ્થાનભ્રષ્ટ થતાં જેમ કદલી (કેળ), શાંતિ આપનારી થતી નથી તેમ સરુષે પણ સ્થાનભ્રષ્ટ થતાં શી રીતે શાંતિકર થાય? વળી જેઓ મતી લેવા પડે છે તેઓ હાથને વિસામે આપે તે મેતીને શીરીતે મેળવી શકે તથા જેની પાસે પાંચજન્ય શંખ છે છતાં જે આખા જગતને ભદ્ર શબ્દવડે ઠઠાસ ભરી દેતું નથી તેને પુરુષોત્તમ કેશુ કહે ? વળી માનવ, બીજાના મહાસ્યવડે કીર્તિને-પ્રશંસાને પામી શકતું નથી માટે હું કોઈ ન જાણે તે રીતે કેઈ અજાણ્યા સ્થાને નીકળી જાઉં અને મારી જાતની તુલના કરી જેઉંપરખ કરી જોઉં. આ રીતે નિશ્ચિત વિચાર કરીને તે પદ્મકુમારે પિતાના વેશનું પરિવર્તન કર્યું અને તે, પિતાના ઘરથી બહાર નીકળી પડે છે. અનેક દેશદેશાંતરમાં ભમતો ભમતે તે, એક તપવનમાં આવી પહોંચે. તે તપવનમાં તેને એક ભીમ નામે તાપસ મળે, અને તે રાજકુમારે ત્યાં તેની સાથે કેટલાક દિવસ નિવાસ કર્યો. રાજકુમાર અને તાપસ વરચે ગાઢ સનેહ બંધાઈ ગયે અને તેથી તાપસે રાજકુમારને પિતાને “પુત્ર” ગયે.
વખત જતાં રાજકુમારે તાપસને પગે પડી નમસ્કાર કરી, બહાર જવાની સંમતિ માગી. તાપસ તેને પુત્ર સમાન ગણતો હોવાથી તે બહાર જતાં તેના વિરહથી તે કાયર જે થઈ આંખમાં આંસુઓ લાવી રાજકુમારને કહેવા લાગે –હે બચ્ચા ! મુનિઓ કઈ ઉપર પ્રેમ કરે તે જ ઘણું જ અનુચિત છે. તારા પ્રેમને લીધે હું મારી જાતને તારી વિના શેકવા સર્વથા અસમર્થ બની ગયું છું. વળી, તારા જેવા ઉપર સ્નેહ કરીને હું તારે કશે ઉપકાર પણ કરી શક નથી, તે પણ મારી પાસે મારા પૂર્વ ગુરુઓ પાસેથી મેળવેલે એ વિસમુહ (વિશ્વમુખ) નામના યક્ષને મંત્ર છે તે છે બરચા ! તે મંત્ર હું. તને આપું છું તે લે અને એ તને દેશાંતરમાં ભમતાં સહાયકારી થશે અને તારી આપદાએને અટકાવશે. કુમારે તે તાપસનું વચન સ્વીકાર્યું અને તાપસે તેને પૂર્વસેવા વગેરે વિધિની સાધના કરીને મંત્ર આપે. હવે કાળીચૌદશને દિવસ આવતાં શમસાનમાં જઈને કુમાર તે મંત્રની સાધના કરવા લાગે.
મસાનમાં જઈને કુમાર, જાપની મુદ્રા કરીને. મનને નિશ્ચળ રાખીને તે મંત્રની સાધના કરવા લાગે એટલામાં દેખતાં જ ભારે ડર પેદા થાય એવા ભયંકર દેખાવવાળે, સાક્ષાત મૃત્યુ જે લાગતે અને પ્રમાણ કરતાં વધારે ઊંચા અને ભારે શરીરવાળે એક પિશાચ શીધ્ર કુમાર પાસે પહોંચે અને કુમાર ઉપર ભારે કેપ કરીને તે કહેવા લાગ્યો કે “આ આવું તે અસંબદ્ધ કામ શરુ કર્યું છે?” કુમાર બેઃ તું નકામે શાને
"Aho Shrutgyanam