________________
૧૪૭
ધ સિ ાચાયે કરેલ અન્ય મતના મતવ્યેનું નિરસન,
અનુગામી આચાયેĆએ આવીને કહ્યું કે-સ્નાન, શૌચ વગેરે પાળવાથી ધર્મ થાય છે. પછી છેલ્લે કપિલમતને માનનારા આચાયે આવ્યા અને તેમણે સ્થાપિત કર્યું" કે–તત્ત્વજ્ઞાનથી જ ધ નીપજે છે. એ પ્રમાણે તે તે જુદા જુદા ધર્મગુરુઓ આવીને પોતપાતાના શાસ્ત્રને અનુસારે ધર્મનું જુદું જુદું સ્વરૂપ કહી બતાયુ.
• થાર-કોષ :
રાણીએ એ બધી ધર્મના સ્વરૂપની જુદી જુદી હકીકતે, સાંભળી છતાં તેને પ્રસન્નતા ન ઉપજી અર્થાત્ ધર્મની મીમાંસા વિશે રાણીને જે માહ થયા હતા તે લેશ પણ પૂરા ન થયે, એમ થવાથી તે ઘણી દુબળી પડવા લાગી. રાણીને દુશ્મની પડતી જોઇને રાજાને ભારે ઉદ્વેગ થયા, અને તેણે પોતાના પ્રધાન પુરુષને આ બધી વાત કહી. પ્રધાનાએ કહ્યું કે પહેલા આવેલા હતા તે કરતાં જુદા બીજા એક ધર્માંચાય છે, તે હજી અહી' આવ્યા નથી. તે ખાખતની કાળજીથી તપાસ કરતાં નંદનવનના એકાન્ત પ્રદેશમાં રહેલા, સ્વાધ્યાય તથા ધ્યાનમાં નિરંતર તત્પર રહી મનને નિગ્રડુમાં રાખતા એવા એક ધર્મસિંહ નામના આચાર્યં હજી રાણી પાસે નહી આવેલા મળી આવ્યાં, પ્રધાને એ એમને વિશે રાજાને નિવેદન કર્યું, અને રાજાએ તેમને ભારે માનપૂર્વક ખેલાવ્યા. તે આચાર્ય પેાતાના કેટલાક શિષ્યો સાથે રાજકુલમાં આવ્યાં, અને ગ્ય આસન પર બેઠા. રાણીએ ભક્તિભાવથી તેમને વંદન કર્યું" અને અગાઉ આવી ગયેલા તે તે ધર્માચાર્યએ ધર્મનું જે સ્વરૂપ જુદું જુદું જણાવેલ હતુ તે બધુ' તેમને નિવેદિત કર્યું". આચાયે એ વિશે ગંભીર વિચારણા કરીને રાણીને ધમ વિશે પેાતાના વિચારા જણાવતાં કહ્યું કેઃ—
હું મહાનુભાવ ! બીજા ધર્માંચાર્ટ્સએ જણાવેલા ધર્મ વિચાર કેવળ મૂઢ માણુસના મનને ગમે તેવા છે, પરંતુ યુકિતઓથી તેને વિચાર કરવામાં આવે તે તે ટકી શકે તેવા નથી. તે યુકિતઓ સાથેની વિચારણા આ પ્રમાણે છેઃ-પેલે વૈદિક આચાય કહી ગયા કે–યજ્ઞમાં ખકરાને હેમ કરવાથી ધર્મ થાય છે એટલે તેના કહેવા પ્રમાણે હિંસા કરવાથી ધમ થાય છે એમ થયું, અને એમ થવાથી જે લેાકેા સુકૃત્ય કરનારા છે અર્થાત્ હિંસા, અસત્ય, વ્યભિચાર વગેરે દોષો ટાળનારા છે તેને ધર્મ થતા નથી, અર્થાત્ તેઓ ધર્મથી છડાયેલા રહે છે એમ તાત્પર્ય નીકળ્યું. કદાચ એ વૈશ્વિક મુનિ એમ કહે કેમત્રા મેલીને મકરાના હામ કરવામાં દોષ નથી એટલે જે માત્ર જાણનારા છે તેમને દોષ લાગતા નથી તે પછી શાકિનીએ પણ મત્રાની જાણકાર જ છે છતાં તેમને નિગ્રહ કેમ કરા છે ? અર્થાત્ મત્રા જાણનાર ધાર્મિક હાય અને તેમને દોષ ન લાગતા હોય તેા શાકિનીએ પણ મંત્ર જાણનારી હોવાથી નિર્દોષ રહી છતાં તેમનો નિગ્રહ શા માટે કરવામાં આવે છે ? હવે, બીજો બૌદ્ધ મુનિ એમ કડ્ડી ગયેા કે-કરુણા કરવાથી ધર્મ થાય છે. તેમનું આ કથન પણ ભરૂપ જ છે, તે પોતે તેા પાત્રમાં પડેલા માંસને ઘણી ખુશીથી આરોગે છે
"Aho Shrutgyanam"