________________
૧૪૩
• થારનાષ :
66
એવા ઊંચા ઊંચા જિનમંદિર હૈયાત ન હોય તે જૈન દર્શન પણુ ન જણાય અને એવી પરિસ્થિતિમાં લાકે મિથ્યાત્વથી ભરેલા છે, આજકાલ સારા સાધુએ રહ્યા નથી, તેમના વિચ્છેદ થઈ ગયા છે, અતિંદ્રિયજ્ઞાન પણ લેપ પામ્યુ છે, ” એવા એવા નિરાશાના ( અજ્ઞાન ભરેલાં ) વચને લાંબા વખત સુધી હજારા વર્ષો સુધી સ્થિર રહી શકે અને જડલાકે એવું એવુ જ કહ્યા જ કરે. માટે ભાગ્યવાન પુરુષ તે જિનશાસનની ઉન્નતિ માટે ચૈત્યનિર્માણુના ઉત્તમ કાર્યનાં ઉદ્યમવંત થવું ઘટે જ. આ રીતે તે પ્રભાકર સાધુ ઉપદેશ આપતા હતા અને લેકે અચબાને લીધે આંખો તાકી તાકીને હું સાતુ ંસીથી પેલા વિજયદેવ તરફ જોઇ રહ્યા હતા તે વખતે યતિના ચરણકમળને વાંદીને એ દેવ, પાતાના સ્વર્ગના માર્ગ ભણી વળી ગયા, અને મેહમૂહતાને હણી શકેલા લેાકેા પણુ નગરના માર્ગ તરફ ચાલ્યા ગયા.
એ પ્રમાણે શ્રી કથારન કેશમાં ચૈત્યના અધિકારમાં વિજયનું કથાનક સમાપ્ત થયું.
"Aho Shrutgyanam"