________________
વિજય મુનિનું ચક્રપુરીમાં ગમન
: કથારત્ન કાષ :
ઝાડ છે, આત્મા પાતે જ નરકની ધાર વૈતરણી નદી છે, અને આત્મા પાતે જ નરકનું ભૈરવયંત્ર છે. આત્મા પાતે જ નરકમાં આવેલી તપેલી એવી કલ’ખ-વેળુ નામની નરકની નદી છે. આત્મા પેતે જ નરકનું અસિવન છે અને આત્મા પોતે જ પ્રલયકાળની ધગધગતી વજાના અગ્નિની જવાળાઓ છે. આ રીતે કુમાર્ગે ચડેલા આત્મા પોતે જ બધાં દુઃખનું મૂળ છે. ઉત્તમ વિવેક વગર કોઈની તાકાત નથી કે એ કુમાર્ગે ચડેલા આત્માને ખરેખરી રીતે અટકાવી શકે. એ વિવેક શ્રી જિનવચનને જાણવાથી પામી શકાય છે. અરણીથી પ્રગટેલા અગ્નિ જેમ વનને ખાળી શકે છે તેમ વીતરાગના વચનાને સમજવાથી પ્રગટેલે વિવેક પેલા–કુસ સ્કારશના પાપાને બાળી મૂકે છે. જેમ આગની આંચમાંથી પસાર થઇને શુદ્ધ થયેલું. સનું સૌ કોઇને બધાં પ્રકારનાં સુખ સપડાવી શકે છે તેમ એ જાતના વિવેકથી શુદ્ધ થએલે આત્મા પણ સૌ કોઈને પરિણામે દુઃખ વગરનાં બધાં પ્રકારનાં સુખ સપડાવી શકે છે. વળી, હે રાજા ! શ્રી વીતરાગનાં વચને પણુ કાંઈ જેમ તેમ જાણી લેવાં રેઢાં પડ્યાં નથી, એ વચનેનું જ્ઞાન મેળવવા તે નિર ંતર સંયમવાળા ગુરુઓની ઉપાસના કરવી જરૂરી છે. પ્રમાદને તજી દેવા જોઇએ અને ઇંદ્રિયોના વિષય તરફ ભાર વૈશગ્ય કેળવવે જોઈએ અને ભારે કઠ્ઠાગ્રહાને છેડી દેવા જોઇએ અને શાસ્ત્રામાં કહેલી હકીકતાને વાર વાર સાંભળવી જોઈએ.
૧૩૯
એ મુનિરાજની આવી ઉત્તમ પ્રકારની ધમ દેશના સાંભળીને લેાકેાના મનમાં સન્ ધર્મનાં આચરણુ વિશે રુચિ જાગી અને તેમણે પાતપેાતાની શક્તિ પ્રમાણે ધર્મક્રિયાએનું ગ્રહણ કર્યું. રાજાએ દેશવિરતિત્રત સ્વીકાર્યું અને પેલાં દશ ગામની પહેલીવડેલી ઉપજ ચૈત્યમાં જ જાય એ ખાખતનાં દશ શાસનપટ્ટોને પાતે ફરી તાજા દાનપત્રોરૂપે કરી આપી, તેમાં પેાતાના સહીસિક્કા કરી આપી, શ્રી શાંતિનાથ ભગવાનની પૂજા માટે આપી દીધાં. પછી વિજયે ચણાવેલા એ જિનાયતનને પેાતાના કુટુંબને ખરાબર ભળાવ્યુ અને પેતે મેટા મહાત્સવ સાથે સયમને સ્વીકારી તેની સાધનામાં ઉદ્યમવત થયે. આ પ્રમાણે સ્વયંભૂદત્ત નામના મહામુનિએ પેાતાની ધર્મદેશનાવર્ડ લેાકેા ઉપર ઉપકાર કર્યાં અને તેમ કરી, રાજાને પૂછીને બહારનાં બીજાં જનપદો તરફ વિહાર માટે નીકળ્યા, અને એ રીતે વિહાર કરતા કરતા તે મુનિ, લાંબા વખત સુધી ભવ્ય જનાને પ્રતિબંધ પમાડી સમ્મેતશૈલ શિખર નામના પર્વત ઉપર જઈ અનશન કરી અચલ, અનુત્તર એવા શિવને પામ્યા.
આ તરફ્ સચમ લીધેલે વિજય પણ ઘણાં શાસ્ત્રાને ભણ્યું. પરમા ભાવને ખરાખર સમજ્યા, ત્રણ શિષ્યા કર્યાં અને તેણે અનેક ભવ્ય જનાને પ્રતિધ આપ્યા. નગરશ અને આકરા વગેરે તરફ અપ્રતિબદ્ધપણે વિહાર કરતેા કરતા તે વિજય, ચક્રપુરીમાં આવી પહોંચ્યા અને એક ઉદ્યાનમાં ઉતર્યાં. સૂત્રપૌરુષી એટલે સ્વાધ્યાયપૌરુષી કરીને પછી તે
"Aho Shrutgyanam"