________________
: કથાનાથ ઃ
વિજય અને રાજા વચ્ચે વાર્તાલાપ..
વિજયની આ વાત સાંભળીને રાજાએ ખીલેલા કમળ જેવી અને કેળાઓને હલાવતી એવી પિતાની નજર ઝટ દઈને અમાત્ય તરફ ફેરવી. પછી, હાથ જોડી અમાત્યે રાજાને કહ્યું કે-“હે દેવ! એ પાપી ચેરે પોતાની પાસેના અદ્રશ્ય અંજનના વેગને પ્રગ કરીને તમારા અંતઃપુરની અંદર પિરસીને ભારે સ્વછંદી વર્તન ચલાવ્યું છે. પછી તેને પકડી લાવવાની તમારી આજ્ઞા થતાં ગંધર નામના સિદ્ધ તેને પિતાના ગબળથી જાણે પકડી પાડ્યો અને તમારી પાસે ખડો કર્યો. પછી તમે એવી શરત મૂકી કે-જે એ, પિતાને અદ્રશ્ય અંજનને પ્રયોગ બરાબર બતાવી આપે છે તેને હદપાર કરીને કાઢી મૂકે અને એમ ન કરે તો તેને ગધેડા પર બેસાડી, આખા નગરમાં ફેરવી અને એ રીતે ઘણે પ્રકારે વિડંબના આપી ફસીએ કે શૂળીએ ચડાવી મારી નાખે, અથવા એવી જ બીજી કઈ ખરાબ રીતે એટલે હાથીને પગે કચરાવીને, તેના પર કૂતરા છેડી મૂકીને અથવા જીવતે સળગાવીને કે ચીરી નાખીને તેને મારી નાખ. તે હે દેવ ! એ પ્રકારની તમારી આજ્ઞા થવાથી કેટવાળે તેને વધ્યભૂમિ તરફ લઈ જાય છે. હવે તે ફરીવાર તમે કહે તે થાય.
રાજા બેઃ “હે વિજ્ય ! એ ચાર તે બધી જ રીતે હણવા યોગ્ય છે. તેણે ઘણું ઘણું વિરુદ્ધ કામ-અપરાધે-ગુનાઓ કરેલાં છે, છતાં મેં તેના ઉપર ભારે કરુણા લાવીને એમ શરત કરેલી કે જે એ પિતાને અદ્રશ્ય અંજનને પ્રયોગ ખરેખરી રીતે બતાવે તે તેને જીવથી ન મારતાં હદપાર જ કરો અને એ શરત ન માને તે તેને જીવથી જ મારે જ. વળી હવે હે વિજય! તું કહે છે તે તેને ફરીવાર કહેવરાવું છું કે શરત પ્રમાણે તેને મુક્ત કરે, પરંતુ તેને છોડવાને બીજો કોઈ ઉપાય નથી એમ અમે નક્કી કરેલું છે. આવી બાબતમાં અમારા જેવાની પણ આજ્ઞા ફરી જાય તે પછી સત્ય ગયું જ સમજવું.'
વિજય બોલ્યા “હે દેવ! જેમ તમે કહે છે તે એ માણસ ભયંકર અપરાધી. હોય તે મને એ માણસને ફક્ત ત્રણ રાત સેંપી ઘો, એટલા સમયમાં હું એની વૃત્તિ, અને ધારણું બધું જાણ કરીને પછી તમને જે કહેવા યોગ્ય હશે તે બાબત વિનંતિ કરીશ.” રાજાએ વિજયે કરેલી વિનંતી માન્ય રાખી અને વિજય, તે ચોરને પોતાને ઘેર લઈ ગયે. વિજયે અદ્રશ્ય થવાના સંજોગને જાણનાર એ માણસને નવરાવી, તેના શરીરે સુધી વિલેપન કરી, તેને ઉત્તમ વસ્ત્રાભૂષણો પહેરાવી, અને સારાં ભેજને જમાડી તથા બીજી એવી રીતે તેની સેવાશ્રષા કરી બહુ ખુશ કરી દીધું. અવસર જોઈને વિજયે એ માણસને પૂછ્યું: “હે ભદ્ર ! તારી આકૃતિ તે બધા સારા એવા લક્ષણેથી યુક્ત છે, છતાં
૧. અંજન-આંખમાં આંજવાથી અદ્રશ્ય થઈ જવાને પ્રત્યે તેનું નામ અંજોગ.
"Aho Shrutgyanam