________________
૧૩૧
વિજયને જીર્ણ મંદિરને ઉદ્ધાર કરવાને મનોરથ.
વચનેને સમજનારે એ હું તે વિજયને ધર્મનાં કામમાં કેમ વિન કરી શકું? તું તે ધનની મૂછી નકામી રાખી રહ્યો છે. વ્યાહને છેડી દે. ઉંદર વ્યવહાર એટલે ઉંદર જેમ મેહને લીધે પૈસાને આમથી તેમ ફેરવ્યા કરે તે કરવા સિવાય તારે ધનનું બીજું કશું પણ કામ નથી. એ ઉંદર જે વ્યવહાર કર્યા વિના તને ખેદ જ થતું હોય તે તું મારી પાસેથી નિધિઓ લઈ જા અને ધન ઉપર સત્તા રાખવાથી તેને ચેન પડતું હોય તે તેમ કર.” રાજાની વાત સાંભળી પેલે ભૂત હસ્યા અને બોલ્યાઃ “હે રાજા ! તારા ઉપર વ્યંતર દેવેની મોટી કૃપા છે. એટલે વ્યંતર દેવે તારા નિધિઓની કાળજીપૂર્વક સાચવણ કરે છે, એથી કરીને તારા નિધિઓને હું જોઈ શક્તો પણ નથી તે લેવાની તે વાત જ શી ? શું તે આ નીચેની વાત સાંભળી નથી? ગમે તેવા સાધારણ રાજાના પણું પાંચસો રખેવાળ હોય છે અને જે રાજા માટે હોય તેના તે રખેવાળ ભૂત કેટલાં હોય છે તે જાણી શકાતું નથી.” આ સાંભળીને રાજા બોલ્ય-તે મેં જે ઉપર કહ્યું છે તે સિવાય તારા માટે હું બીજું શું કરી શકું? મને કઈ એવો ઉપાય જડતું નથી કે આ લેકમાં અને પરલોકમાં અવિરેાધી હોય.” આ પ્રમાણે સાંભળીને પેલે વ્યંતરદેવ ખેદ પામ્યું અને જલદી નાશી ગયે. પછી મંત્રના જોરવડે વિજયે એ બધાં નિધાને ખેદાવી કાઢયાં.
જ્યાં વિજય પિતે રહે છે તે જ નગરીમાં પૂર્વ દિશામાં આવેલ ચંપક નામના ઉદ્યાનમાં ભાંગ્યુંતુટયું, ભીંતે તૂટી ગઈ છે અને શિખર પડી ગયું છે એવું–શ્રી શાંતિનાથ ભગવાનનું એક જીર્ણશીર્ણ મંદિર છે. એ મંદિરની પાસે જ આવેલી પટ્ટશાળાઓ ભાંગી ગઇ છે, અર્થાત્ જૈન મુનિઓને ઉતરવાનાં સ્થાને જીર્ણ થઈ ગયાં છે. એ મંદિરની ચિંતા કરનારું કેઈ રહ્યું નથી એટલે જ એની આવી અવદશા થઈ છે એમ જાણીને વિજયને એ વિચાર થયે કે મારે આ જીર્ણ થયેલા મંદિરને સમરાવવું જોઈએ-આ મંદિરને ઉદ્ધાર કરાવવું જોઈએ. આવું તદ્દન ક્ષીણ થયેલ-પડી ભાંગેલ-મંદિર સમું ન કરાવું અને એ તરફ ઉપેક્ષા બેદરકારી રાખું તે ખરી રીતે તે જિનેશ્વરની ભક્તિ થઈ શક્તી નથી, તેથી તેવા જીર્ણ મંદિરને નવેસરથી જ ચણાવવાનો વિચાર કરી, વિજયે દેવગુરુ નામના સૂત્રધારને સલાટને બોલાવ્યા. એ દેવગુરુ સલાટ પેઢી દર પેઢીથી ઉતરી આવેલી અને એ રીતે વરસામાં મળેલી એવી વાસ્તુવિદ્યામાં પ્રવીણ હતો તથા એના હાથ એ કામમાં વિશેષ ચપળ હતા એટલે એ એવું ઝપાટાબંધ ચાણતો કે તેને ચણવાને કમ કલ્પી શકાતો ન હતા. વિજયે એ સલાટને તંબળ, વસ્ત્ર અને આભરણ વગેરે આપી પ્રથમ તે ખૂબ જ સંતુષ્ટ કર્યો અને પછી હાથ જોડીને સલાટને વિજ્ય આ પ્રમાણે કહેવા લાગ્યુઃ “હે સૂત્રધાર ! અમે આ સંસારરૂપી કૂવામાં વારેવારે પડ્યા કરીએ છીએ, તે તું જે અમને તારા હાથને ટેકે આપ તે અમે તે ભવના કૂવામાંથી બહાર નીકળી શકીએ. તે હે સદ્ધર્મના સચિવ! તું જરૂર અમારે ઉદ્ધાર કર. ભીંતના પત્થરે તૂટી ગયા છે અને શિખરે પડી
"Aho Shrutgyanam