________________
કે કથારનાથ :
કમીના ઉપયોગ સંબંધી પિતા
વચ્ચે ચર્ચા.
ઉપર પાણી, માછલાં અને મગરે રાખેલા છે જેથી લક્ષમી પાસે કઈ પહોંચી શકે નહીં– લઈ જઈ શકે નહીં. કૃણે તે પિતાની કપાટ જેવી પહોળી છાતી ઉપર જ લક્ષ્મીને બેસાડી-જાણે સુવરાવી છે, અને પિતાની બન્ને ભુજાઓ તેના ઉપર ભીડી રાખી તેને સંતાડી રાખી છે. વળી, કુબેરભંડારીએ તો શ્રમણની જેમ ભેગેની ઈરછા ન રાખતાં લક્ષમીને પાતાળમાં મૂકી છાંડી છે અને એની ફરતા સર્પોની મોટી મેટી ફઓ રાખી તેને સંતાડી રાખી છે. આવા તને કેટલાક દાખલો આપું? એવા પણ લેક થઈ ગયા છે કે જેઓ પોતાના પ્રાણને પણ છોડી દઈ તથા પિતાના મિત્રને, સ્વજનને, અરે ! પિતાના શરીરને પણ દ્રોહ કરી લમીને સાચવતા હતા.”
આ સાંભળીને વિજ્ય બે-“હે પિતાજી ! જે લક્ષ્મીને પેદા કરીને આ રીતે જ સાચવવાની હોય તો એ લક્ષ્મીથી આપણને શું લાભ? લક્ષ્મીનાં બે ફળે છે. એક તે દાનમાં વાપરવી અને બીજું પિતાના ભાગમાં ખરચવી. આ સિવાય તેનું કે ત્રીજું પ્રયજન નથી એમ અનુભવી લેકે કહી ગયા છે. વળી, હે પિતાજી ! લક્ષ્મીને સાચવી રાખવા વિશે તમે જે સમુદ્ર વગેરેનાં દષ્ટાંતો કહ્યાં છે તે પણ બધાં નકામાં છે. દષ્ટાંત તે એથી વિરુદ્ધ પણ મળે છે. દાનવીર બલિરાજા અને હરિશ્ચંદ્ર વગેરેનાં દૃષ્ટાંતે ઉપર જણાવેલાં દાંતે કરતાં બરાબર વિરુદ્ધ જ છે. એથી એવાં દાંતે આપવાથી એમ નક્કી થતું નથી કે લક્ષ્મીને વાપરવી જ નહીં અને સાચવી જ રાખવી. કૂવાનું પાણી વપરાયા કરે તો જ તેમાં નવું નવું પાણી આવ્યા કરે છે. એ જ રીતે હે પિતાજી ! ધન પણ વ૫રાયા કરે તો જ નવું નવું વધ્યા કરે છે. એથી ઊલટું જે કૂવાનું પાણી ન વપરાય તેની આવ બંધ થઈ જાય છે અને છેવટે તેનું પાણી ખૂટી જઈ નાશ પામે છે. એ જ રીતે ધનને ઉપગ દાન કે ભેગમાં ન થાય તો તે, આવતું બંધ થઈ છેવટે, નાશ પામે છે. હે પિતાજી ! એવા તો અનેક માણસ થઈ ગયા છે જેમણે લક્ષ્મીને સર્વ પ્રકારે કેવળ વધાય જ કરી અને એક પાઈ પણ દાન કે ભેગમાં ન ખર્ચ, ત્યારે એવા કઈક વિરલા માણસો થયા છે કે જેમણે જગતમાં લક્ષમી જોગવી હોય અને દાનમાં વાપરી હાય. વળી, હે પિતાજી ! કમનશીબ માણસ લક્ષમીને ગમે તે રીતે સાચવે તો પણ તે, તેના તાબામાં દુષ્ટ સ્ત્રીની પેઠે રહેતી જ નથી, છેવટ તે ચાલી જાય છે. નંદ રાજાએ લક્ષમીને સાચવવા ઘણાં પ્રયત્ન કરેલા પરંતુ છેવટે તે તેની ન જ થઈમાટે હે પિતાજી, લકમીને આ ચંચળ સ્વભાવ સમજી તેના ઉપર મહ દૂર કરે.”
પેલા શ્રીગુપ્તને પિતાના પુત્રનાં આ જાતનાં ઉપદેશ વચને સાંભળીને કે ઉત્પન્ન થયે અને બડબડવા લાગે કે-“હે દુષ્ટ છેકરા ! તું મારા બાળક હેઈને મને વળી શિખામણ દેવા તૈયાર થયે છે ? અને બાળકના બહુ બેલવાથી શું વળ્યું? છેવટે તેઓ જ પાછું
"Aho Shrutgyanam