________________
પાંચપરમેશ્નો મત્રને! પ્રભાવ.
૧૨
જિજ્ઞાસા વિશે તે કેવળીને પૂછ્યું. કેવળીએ કહ્યું કે-તમારા સિરિદેવ રાજા અહીંથી મરણુ પામીને સાહેદ્ર નામના સ્વર્ગમાં દેવ થયા છે અને ત્યાં તેને તેણે જપેલા પચનવકાર મંત્રના મહિમાને લીધે માટી દેવશ્રીના લાભ મળ્યેા છે. ત્યાર પછી ત્યાંથી તે, કેાઈ સાશ કુળમાં જન્મ લેશે અને પછી કેટલાક બીજા અવતારમાં ભમીને તેને નિર્વાણુને લાભ થશે. એ પ્રમાણે સમગ્રધમને સાર પંચ નમસ્કાર મંત્ર છે. વળી, અરિહંત વગેરે એક એક પદનુ ધ્યાન કરવામાં આવે તે પણ પ્રમાપૂવ ક મનવાંછિત સિદ્ધ થાય છે તે પછી એ પાંચે ઉત્તમાત્તમ પદોનું સાથે જ ધ્યાન કરતાં તે શું કહેવું? તે! એવા કાણુ હાય કે જે પોતાના જ વેરી હોય ? વળી, સ્વર્ગની ઇચ્છા કાણુ નથી રાખતું ? મેક્ષની વાંછા કાને નથી ? શ્રી પરમેષ્ઠી નમસ્કારના ધ્યાનમાં જે દૃઢ આદરવાળા ન હોય એવા કાણુ હાય ? અર્થાત્ નમસ્કારના ધ્યાનથી સ્વર્ગ, માક્ષ વગેરે વાંછતા મળે છેતેા એ નમસ્કારના ધ્યાનમાં કાણુ તત્પર નખને ? સંસારરૂપ `સમુદ્રમાં વહાણ સમાન એવી શ્રી પ`ચપરમેષ્ઠી નમસ્કાર તરફ જે માનવેાની સકલ કલ્યાણુ કરનારી નિશ્ચળ ભકિત ન હેાય એ દાને ઢે તાય શું ? ઘણાં શાસ્ત્રો ભણે તેય શું ? દેવપૂજા કરે તેય શું ? યાનેા કરે તૈય શું? તપ કરે તેાય શું? અને બીજા એવા ખાટા વિવેકે કરે તેય શું ? આગથી સળગતા ઘરમાંથી જેમ કેાઈ મહામૂલા રત્નને જ સાથે રાખે, લડાઈમાં અમોઘ અસ્રને જ સાથે રાખે, દરિયામાં બુડતા માણુસ જેમ હેડના પાટિયાંના જ આશ્રય લે, પડતા માણસ ગમે તે આલંબનને જ પકડી લે તેમ જીવિતા વિપ્લવ થતાં પણુ જે માણસ ખીજું મધું છેડી દઈને એક માત્ર પાંચનમસ્કારમત્રને જ આદરપૂર્વક આશ્રય ચે તે! તેને કદી પણુ આપદાએ આવવાની જ નહીં. જેમના મનમાંથી ગમે તેવી સ્થિતિમાં, ગતિમાં, સુખમાં, દુઃખમાં, સ્વપ્નમાં, ઉંઘ ઊડી જતાં, ઘરમાં, જંગલમાં, રાત, દિવસ, પડવાની વેળાએ કે ઉત્પાત વેળાએ અર્થાત્ ગમે તે પ્રસ ંગે પરમેષ્ઠીમહામંત્રનું કાન કરે છે-જપે છે. તે વ્યકિત આ સંસારસમુદ્રમાંથી શીઘ્ર ષહાર થાય છે અર્થાત નિર્વાણુ મેળવે છે.
મા પ્રમાણે ક્રુથારન કાશમાં ૫ચનમસ્કાર સબંધે શ્રી દેવરૃપનું દશમું કથાનક સભાસ
• થારત્ન-કાજ
"Aho Shrutgyanam"