________________
અચલ મુનિનું તીર્થંકર તરીકે ઉપજવું,
જેમ સાધુએ કહ્યું હતું તેમ અધુ કર્યું, એમ કરવાથી જેમ અમૃતથી હણાયેલુ વિષ નાશી જાય, જેમ સૂર્યનાં કિરાથી રાકાયેલું અંધારું ભાગી જાય તેમ રાજાના હાથીઓના ટોળામાંથી એ રાગ તુરતજ વેગથી નાશી ગયેા. પછી સતેષ પામેલા રાજાએ હાથ જોડીને સાધુને કહ્યુ'હે ભગવન્! આ મારા હાથીઓને જે ભયંકર વ્યાધિ લાગુ પડયેા હતેા તેનુ શું કારણ? એ માઅત આપ કૃપા કરીને કહે. મુનિ એલ્યે રાજા પહેલાં તમે જે પેલા ભગવા મુનિને વધ કાવ્યે તે મરીને રાક્ષસદેવતાની ચેાનિ પામ્યા છે. તે તારી સાથેનું એ પૂર્વેનું વૈર સારીને પહેલાં તેા તને જ દુઃખી કરવા તત્પર થયા, પરંતુ તારા શરીર ઉપર એ રાક્ષસદેવનું કશુંય ચાલી શકયું નહીં તેથી તેણે તને દુઃખી કરવા તે તારા હાથીઓને મારવા લાગ્યા. રાજાએ મુનિએ કહેલી ચા હકીકતને જાણીને નગરીમાં બધાં સ્થળામાં ઢાલ વગડાવીને આ જાતની ઘોષણા કરાવી કે–જૈન શાસન જ ઉત્તમેત્તમ છે, મૉંગલરૂપ અને વિશાળ મહિમાવાળું છે તથા આ લેક અને પરલેાકના બધા વિવિધ વ્યાધિઓનું એ ઉત્તમ એસડ છે. આ મારા રાજ્યમાં જે કાઈ માનવી એ જૈન શાસનનેા ચેડા પણુ અણુ વાદ લશે, તેના તરફ પક્ષપાત નહીં રાખે વા તેનું બહુમાન નહીં જાળવે તે આ લેકમાં અને પરલેાકમાં ચાક્કસ સજાને પાત્ર થશે. લેાકેાને એ રીતે જણાવીને તે મહાત્મા રાજ જૈનધર્મમાં એટલે બધે અનુરક્ત થયે! કે જેથી એ રાજા શ્રેણિકની જેવી પ્રતિષ્ઠાને પામ્યા.
• કયારન–કાષ :
૧૦૨
અચળ મુનિએ પણ જૈન તીર્થંની આવી ઉત્તમ પ્રકારની પ્રભાવના કરીને તીર્થંકર નામગાત્ર કમને સારી રીતે ઉપાર્જન કર્યું. ત્યાર પછી તે અચળ મુનિ મરણુ પામીને સૌધર્મ નામના સ્વર્ગમાં દેવ થયા અને ત્યાંથી પણ મરણુ પામીને એ, જ્યાં નિર ંતર જિના, અળદેવા, વાસુદેવ અને ચક્રવતિએ અવતાર ધારણ કરે છે એવા મહાવિદેહ નામના ક્ષેત્રમાં વચ્છા નામના વિજયમાં આવેલી સિરિજયપુરી નામની નગરીમાં રાજા પુર'દરજસને ત્યાં તેની રાણી સુદસણાને ચૌદ સ્વપ્ના આવ્યાં અને તેથી કાઈ તીર્થંકર થનારા જીવ ગર્ભમાં આવશે એવી સૂચના મળ્યા પછી, એ રાણીની કૂખમાં ગર્ભ પણે આન્યા અને ચગ્ય સમયે એને જન્મ થયેા. જન્મ વખતે એ બાળકને મેરુશિખર ઉપર લઈ જઈને દેવા તથા દાનવાએ તેને જન્માભિષેક મહાત્સવ કર્યાં. સારું મુહૂત આવતાં એનું નામ જયમિત્ત પાડયુ અને એ રીતે તે મહાત્મા તરુણુ અવસ્થા પામ્યા પછી પશુ વિવાહ ન કર્યાં, મનોહર રાજ્યશ્રીને પણ ન ભાગવી, કિન્તુ જે લેકે દરિદ્ર અને દુ:ખી હતા તેમને તેણે વાર્ષિક દાન આપ્યુ. અને લેકાંતિક દેવાના હતાપદેશથી એના ઉત્સાહ વિશેષ વધતાં તેણે દીક્ષા સ્વીકારવાનો સંકલ્પ કર્યાં. એ મહાત્માની દીક્ષા વેલાને ઉત્તમ મહાત્સવ ત્રીશ ઇદ્રોએ કર્યાં. દીક્ષાના ઉત્સવ સમયે એક જ સ્થળે મનુષ્ય, રવા અને દાનવા ભેગા થયેલા એથી જાણે કે ત્રણ જગતને એક જગતરૂપ કરતા એ
"Aho Shrutgyanam"