________________
': કથાર––કોષ :
અચલ મુનિએ રાજાને કહેલ ધર્મ–પ્રભાવ.
અને વિહારના સમાચાર પૂછયા. તે તપસ્વીઓ બેલ્યા: તે નગરમાં રાજા રામચંદ્ર રાજ્ય કરે છે અને એ શાસનને વિરોધી છે તથા એના મનમાં પરતીર્થિક લોકેએ શાસન પ્રત્યે દ્વેષ ઉપજાવ્યું છે એથી એ શમણુસંઘની સાથે સારી રીતે વર્તતું નથી. આ સાંભળીને શાસનની થતી હેલનાને નહીં સહી શક્તો એ અચળ મુનિ નિંભરપુરી તરફ ગયે. ત્યાં જઈને એ પુળ્યાવર્તસ નામના ઉધાનમાં ઉતર્યો.
એ વખતે તે રામચંદ્ર રાજાના હાથીઓ કઈ ભારે રેગમાં સપડાયા હતા. એ રેગને મટાડવા રાજાએ અનેક પ્રકારનાં અષાના પ્રવેશે કર્યા, જાતજાતના દેવોની પૂજા કરી જેઈ, લાખે હમે પણ કરી જોયા, નવે ગ્રહોને નૈવેદ્ય ધરીને તૃપ્ત પણ ક્યાં અને અનેક પુરહિત પાસે શાંતિપાઠ કરાવ્યા છતાં હાથીઓને એ રોગ જરા પણ ન હઠ અને ઊલટું હંમેશાં બે ચાર પાંચ હાથીઓ મરવા લાગ્યા. આ જોઈને રાજાને ભારે ચિંતા થઈ. એ વખતે કોઈ માણસે અહીં અચળ મુનિ આવ્યાના સમાચાર રાજાને કહ્યા તે સાંભળીને રાજા ખૂબ સંતેષ પામે અને “જેમ પહેલાં મને ચેરની હકીકત કહી તેને પકડી આપ્યું હતું તેમ આ વખતે પણ આ અચળ મુનિ હાથીઓમાં ચાલતા રોગનું નિદાન પણ જણાવશે અને તેને ઉપાય બતાવશે.” એમ મનમાં ચિંતવત રાજા એ અચળ મુનિ પાસે ગયે. તેને સ્નેહપૂર્વક વંદન કરીને એ તેની સામે જમીન ઉપર બેઠે. તે અચળ મુનિએ પણ પ્રસાદમય વચનેની જનાવાળી અને સુંદર યુક્તિઓથી ગીરવવાળી ધર્મકથા રાજાને કહેવા માંડી, જેમકે,
જે કામ પુરુષના પૌરુષથી સાધી શકતું નથી, બુદ્ધિબળથી પણ પાર પાડી શકાતું નથી તથા જે વસ્તુ આખા જગતમાં મળવી કઠણ છે તે બધું ય એક ધર્મના પ્રભાવથી સિદ્ધ થઈ શકે છે. વળી, હે નરવર! તમારી જેવા ઉચિત પ્રવૃત્તિ કરતા હોય અને ચારે આશ્રમે તરફ હમેશાં સમાન દષ્ટિ રાખતા હોય છે તેથી તમારે જય થાય છે.
જે રાજા ન્યાયથી પ્રજાઓનું પાલન કરતા હોય અને બધા આશ્રમ તરફ એક સમાન દૃષ્ટિ રાખતું હોય તે તે રાજા તેમણે કરેલ સુકૃતને છઠ્ઠો ભાગ મેળવે છે. રાજાની નજર કોઈને ગુણ પ્રાર્ધ તરફ હોય તે પણ એવું કોઈ પુણ્ય નથી કે જેને તે ઉપાછી ન શકે, એ તદ્દન સાધારણ હકીક્ત છે. વળી ગમે તે કે સંપ્રદાયના લિંગીએવેષધારી સાધુઓ અને પિતાના નેક તરફ તેમના ગુણે અને અવગુણને અનુસાર રાજા તેમની કદર કરે તે તેઓ ગુણે તરફ જરૂર વધારે અભિમુખતા પામે એ શંકા વિનાની હકીકત છે. હે નરવર! જ્યાં દયા નથી ત્યાં સુગણે મજબૂતપણે કેમ સંભવી શકે? એ જ રીતે જેઓ અઢાર દેષ વગરના, દેવ-દાનાએ તથા આખા જગતે પૂજેલા અને નિર્મળ
"Aho Shrutgyanam