________________
સહસ્રોધી અચળને પશ્ચાત્તાપ.
: કથાન–કેષ :
બધું રાજભવનમાં લાવવામાં આવ્યું. એ વખતે મહાજનને બોલાવવામાં આવ્યું અને બધે ચોરાઉ માલ તેમને દેખાડવામાં આવ્યું. મહાજને એમાં કેનું શું છે? એ બધું ઓળખી કાઢયું. પિલે ભગવે વિલે-ભે ઠે-પડી ગયા. રાજાએ તેને પૂછયું-રે નીચ પાખંડી ! આ બધી શી હકીકત છે? પિતાની દુષ્ટતાભરેલી પ્રવૃત્તિને આ રીતે ખુલ્લી પડેલી જોઈને તે શરમાઈ ગયા અને ચૂપ રહીને તે ભેંય ખેતરતે નીચે મુખ રાખીને બેઠે. તેને એમ લાગ્યું કે--હવે તેમાં બધાં પુણ્ય પરવારી ગયાં છે અને તેના ધ્યાનનો મહિમા પણ તૂટી ગયા છે. તેને ચેલે જે વિદ્યાસિદ્ધ હતું તે દુર્જનની પેઠે દૂર થઈ ગયો અને હવે એના જીવનની આશા પણ ન રહી. પછી ઉગ્ર શાસનવાળા રાજાએ તેના ઉપર પ્રબલ કેપ કર્યો અને એ કેપના આવેગને લીધે રાજાએ તે ભગવાને ગધેડા ઉપર બેસાડીને નગરની શેરીએ શેરીએ તરભેટાઓમાં ચેકમાં અને ચાચરોમાં તેના નામને ઢેલ વગડાવતાં અને તેની ચારીની હકીકત ખુલી કરીને ફેરવાવ્યો અને ભારે આકરે માર મરાવીને એને મારી નખા. ભગવાને મારી નખાવ્યાની વાત સહધી અચલે જાણી તેથી અચળને ઘણો પસ્તા થયેઃ અરે હું આવા મહાપાપનું મૂળ કારણે થયે, મેં તજવીજ ન કરી હોત તે તે ભગવાની આ ચોરીની હકીકત કે જાણવાનું હતું? માટે હું જ બધી રીતે આ બધા અનર્થ કરનાર છું. કેમકે એક તે એ લિંગી એટલે અમુક સંપ્રદાયને વેષધારી સાધુ હતું, બીજુ એણે મારાં બધાં શરીરનાં લક્ષણે મને કહી બતાવ્યાં હતાં, મારા ઉપર એને વિશ્વાસ પણ હતું અને મારા તરફ એ પ્રીતિભાવ બતાવત હતો. તેવી બધી હકીકત ધ્યાનમાં લીધા વિના નીતિના માર્ગને દૂર રાખીને હું આ શું કરી બેઠે? અને આવું કૃત્ય કરવાને મેં શા માટે પ્રવૃત્તિ કરી? હાય! હાય! લેકમાં કહેલું છે કે “જે કામ ઘણા લોકોનું હેય અથવા જે કામને ઘણા લેકે જ ભેગા ભળીને સાધી શકતા હોય એવા કામમાં એક માણસે જાણવા છતાંય પ્રગઢપણે ન બોલવું જોઈએ.” આ લૌકિક વાત પણ મને મારાં અતિપાપનો ઉદય થવાથી એ સમયે યાદ ન આવી. આ લેકને તુચ્છ હેતુ સરે માટે લેકે લાખે અપકાર્ય કરવા પણ તૈયાર થાય છે પરંતુ એ અપકાને લીધે જે અનિષ્ટ પરિણામ આવે છે તે વિશે દરકાર કરતા નથી, માટે મેં આ ચરની ભાળ મેળવીને ખરેખર અવિચારી કર્યું છે તેથી હવે મારે એનું પ્રાયશ્ચિત્ત કરવું જોઈએ અને હું આગમાં પડું કે પાણીમાં બૂડી મરું તો જ એ પ્રાયશ્ચિત્ત થઈ શકે.
એ રીતે પ્રાયશ્ચિત કરવા માટે નિશ્ચય કરીને તે સહસ્ત્રધી અચળ કેઈને પણ પિતાની કશી વાત કર્યા સિવાય મધરાતે ઘરમાંથી બહાર નીકળી ગયે અને એકાંતમાં આવેલા કેઈ સીમાડાના કેસમાં ગયા. ત્યાં જઈને તે પિતાને બળી મરવા માટે લાકડાં ભેગા કરવા લાગ્યા. એણે બરાબર એ વખતે ધ્યાનમાં રહેલા એક તપસ્વીને જે. એ તપસ્વી
"Aho Shrutgyanam