________________
મળે ગુપ્ત ચેર સબંધી રાજાને કહેલ ખીના.
e
પેલા ભગવા આહ્યા: હે મહાભાગ્યવાળા ! એવું ન ખેલ, તારાં શરીરમાં બધા પ્રકારનાં સારાં સામુદ્રિક લક્ષણા જણુાય છે તેથી એવું શા માટે કહે છે ? સામુદ્રિકશાઅમાં કહ્યુ છે કે– નાભિ, સ્વર અને સત્ત્વ એ ત્રણે ગંભીર હોય તે શુભકર છે. છાતી, કપાળ અને વદન એ ત્રણે વિશાળ–ભરાવદાર હાય તા શુભ કરે છે. વક્ષ:સ્થળ, કાખ, નખ, નાશિકા, મુખ અને હિંયા એ છએ ઉન્નત--ઊંચા--હોય તે શુભકર છે. જનને દ્રિય, પીઠ, ડાક અને અને જાઘા એ ચારે ટુંકા હોય તેા શુભકર છે. આંખના ખૂણા, પગ, હાથ, તાળવું, નીચેને હોઠ, જીભ અને નખે એ સાતે અગા રાતાં હોય તે સુખ આપનારાં છે. એ બધાં સામુદ્રિકશાસ્ત્રમાં અતાવેલાં શરીરનાં સુલક્ષણા છે. અને એ અધાં સંપૂર્ણપણે કામ પ્રકારના રૃષ વિના તમારા શરીરમાં દેખાય છે.
- યારત્ન-કાલ :
અચલ ક્લ્યાઃ ખાકી ખીજું તા ઠીક પરંતુ હે ભગવન્ ! મારું આયુષ્ય લાંબુ છે કે નહિ ? એ સાંભળીને પેલા ભાગવતે ભગવાએ તેની હથેળી જોઇ અને કહ્યું: હું મહાત્મા ! તારું આયુષ્ય ઘણું લાંબુ છે. એ વિશે પણ સામુદ્રિશાસ્ત્રમાં કહ્યું છે કે
ટચલી આંગળીના મૂળ પાસેથી નીકળતી રેખા પ્રદેશિની અને વચલી આંગળીના વચલા ભાગ સુધી ચાલી જાય તે તે વધારે આયુષ્યની સૂચક છે અને તે જેની જેટલી આછી હોય તેટલું તેનું આયુષ્ય એવું જાણુવું.
આ રીતે વાતચીતમાં થોડા સમય ગાળીને અને પેલા બતાવેલાં તે તમામની ખાત્રી કરીને અચલ પેાતાને સ્થાને બેલાખ્યા. તેણે રાજા પાસે જઈ પ્રણામ કર્યાં. રાજાએ તેને આદર આપીને પૂછ્યું: હવે પેલે ચાર પકડાયા કે નહિ? તે વિશે વાત કર. ત્યાર પછી રાજાને એકાંતમાં લઈ જઇને અચલે ચાર વિશે જે વાત સાંભળી હતી અને પાતે જેની પાકી ખાત્રી કરી હતી તે બધી વાત જેવી બની હતી તેવી કહી સંભળાવી. રાજા ખેલ્યા એની ખાત્રી શી છે ? અચળ ખેલ્યા કે દેવ ! તે ભગવાની પથારી નીચે ભોંયરામાં બધી ચેરીના માલ તેણે રાખેલા છે. ત્યારપછી ‘- પેાતાનુ` માથું દુઃખે છે. એવુ બહાનું બતાવીને રાજાએ સભાને અરખાસ્ત કરી દૃીધી, અને પોતે જઇને પથારીમાં પાઠ્યો. રાજાની માથાની પીડા મટી જાય એ માટે અનેક ઉપાયે શરુ થયા; કશે! ક્રૂર ન પડવાથી મંત્રવાદીઓને ખેલાવ્યા, તેઓએ આવીને માંત્રિક ઉપચાર કર્યા છતાં પીડામાં કરશે. ફેર ન પડવાથી તેઓ પશુ જેવા આવ્યા હતા તેવા જ પાછા ગયા. પછી રાજાએ તે ભગવાને તેડાવ્યે. તે આવતાં આદરપૂર્વક આસન આપ્યું અને તેની સાથે વાતચીત શરુ કરી. આ તરફ્ માણુસાને માકલીને એના આશ્રમને ખેદાન્યા. તેમાંથી બધા ચેરાઉ માલ મળી આવ્યે. એ
:
પિશાચે જે બધાં નિશાન ગયા. પછી રાજાએ તેને
"Aho Shrutgyanam"