________________
પિકાએ અચલને જણાવેલ ગુમ ચાર સંબંધી હકીકત
કયારત્ન-જેષ :
છે એમ જાણીને તે ઘસઘસાટ ઊંઘી ગયો. હવે જ્યારે સવારને વખતે તેની ઊંઘ ઓછી થઈ ત્યારે તેની પાસે આવીને પેલે પિશાચ બે હે ભદ્ર! ઊંઘે છે કે જાગે છે? અચલ બેઃ જાણું છું. આજ્ઞા કરે. પિશાચ એ મેં જે તારું કામ માથે લીધું છે તેની હકીકત હવે સાંભળ.
આ નગરની પૂર્વ દિશામાં પશ્વયઅ નામને એક ભગવે ભાગવત આશ્રમમાં રહે છે. તેને કવિલકખ નામે એક સિદ્ધ શિષ્ય-ચેલે છે. એ ભગવે પિતાના ચેલાને મેકલીને નગરમાં જે કાંઈ ઉત્તમ સારામાં સારું વસ્ત્ર, રત્ન કે ઘરેણું છે તે બધું ચાવી ત્યે છે. મધરાતે તે શિષ્ય પિતાની ઈચ્છા પ્રમાણે ચોરી કરીને પછી નિર્ભય રીતે ફય કરે છે અને દિવસે શરીરને સંયમમાં રાખીને ભગવાપે બગલાભાઈની પેઠે રહે છે. તે બધું સારું સારું ચોરી લાવે છે તે સઘળું આશ્રમના ઝુંપડાની અંદરના ભાગમાં ભેરામાં દાટેલું રાખે છે અને એ જોયરામાં જવા માટે ઉપર એક દર જેવું કાણું કરી રાખેલ છે. આ હકીકત તદ્દન ખરી છે, એમાં કશી શંકા કરવા જેવું નથી. એ રીતે ખાત્રીથી કહીને તે પિશાચ જે આવ્યું હતું તે જ પાછો ચાલ્યા ગયે.
આ સહસધી અચળ પણ તુરત જ જાગી ગયે અને પિતાની આસપાસ આંખે ફાડીને જોઈ રહ્યો છતાં તેને જોવામાં કશુંય ન આવ્યું એથી એને એમ લાગ્યું કે ચારને એ બધી હકીક્ત તેને પેલે પિશાચ જ જરૂર જણાવી ગયે છે એટલે તેણે પિતાનાં સવારનાં કામે બધાં પતાવી લીધાં. પછી પોતાના કેટલાક નેકરેને સાથે લઈ તે, પિલા પિશાચે જણાવેલ દિશા તરફ આવેલા આશ્રમમાં ગયે. ત્યાં તેણે પિશાચ જેવો કહેતે હતે તે જ પિતાના ધર્મશાસ્ત્રનું નિરૂપણ કર્તા એ ભગવે જે. એ ભગવો અત્યંત શાંત આકૃતિવાળે, ધર્મસારના ઘર જે, જાણે કે સરસ્વતીને પ્રવાહ વહેતો હોય તેમ અખંડ વચનની પરંપરા અનેક કથા, ઉપાખ્યાન, ઉદાહરણ કહેતા ત્યાં ઉપદેશ કરતે હતે. તેને જોઈને અચીને વિચાર થયે–અહો! આ આવી શાંત આકૃતિ ક્યાં અને પેલે અકાર્ય કરવાને પ્રપંચ કયાં? વળી, કાર્ય અને અકાર્યને ખાત્રીથી સમજાવતી આ કુશળ વાણી ક્યાં અને પેલું પોતાની દુષ્ટબુદ્ધિથી કરેલું રીનું અકાર્ય ક્યાં? કર્મના પરિણામો સર્વથા અસંતનીય છે. અને તેથી જ તેનાં ફળે, પરિણામે બુદ્ધિની સમજમાં આવી શકતા નથી. એમ વિચારતા અચળને તે ભગવે બોલાવ્યોઃ હે મહાનુભાવ! આ આસન શોભાવ, અહીં બેસ પછી થોડુંક નમીને અચળ આસન ઉપર બેઠે. તેના સામું જોઈને ભગવે બે હે ભદ્ર! આમ કેમ ઉદ્વેગવાળે જણાય છે? સહસી બેલ્યા છે ભગવન્! અમારી જેવા અશુભલક્ષણાની મૂર્તિસમા પગલે પગલે ઉદ્વેગ જ કર્યા કરે છે, એ માટે કેટલુંક કહેવાય? પછી અચળના અંગને પગથી માથા સુધી બરાબર જોઈને
"Aho Shrutgyanam