________________
૮૭.
વિશારદત્તને સંયમને અભિલાપ.
: કથાન–છેષ :
વખતે તમે મારી રક્ષા ન કરી હતી તે હું આર્તધ્યાનને લીધે મરણ પામીને કઈ દુર્ગતિમાં જાત ? હે મુનિરાજ ! આજે મારે સેનાને સૂરજ ઊગે છે અને આજને આ સમય મારે સારુ વિશેષ સુખરૂપ છે, કારણ કે કલ્પવૃક્ષથી પણ ચડિયાતા એવા તમારું મને દર્શન થયું છે, તે કૃપા કરીને મને આપ જે ગ્ય લાગે તે આજ્ઞા ફરમાવી શકો છો અને તે પ્રમાણે કરવા હું તૈયાર છું. હું માનું છું કે ખરેખર મારો પુણ્યનો મેટે ઉદય છે જેથી આપ અહીં મારા નગરમાં પધાર્યા છે. મુનિરાજ બેલ્યા: હે ભદ્ર! તને હું બીજું તે શું કહું? પરંતુ તું એક વાતને બરાબર ખ્યાલ કરજે કે આ સંસારમાં જૈન ધર્મ સિવાય બીજું કેઈ એવું ઉત્તમ સાધન નથી કે જે આપણાં મનવાંછિતની સિદ્ધિ કરી શકે, તે હવે આમ ને આમ ઉત્તરોત્તર શુભ કાર્યો કરતે તું હમેશાં એમાં જ પ્રયત્ન કરતે રહેજે અને જેઓ વિવેકયુક્ત ચિત્તવાળા છે તેઓને તો એ શુભ પ્રયત્ન જ કરે ઘટિત છે. તું એમ કરીશ અને વળી સર્વ સંગને પરિત્યાગ કરી એકાગ્રભાવે શ્રી જિનધર્મની જ નિરંતર સાધના કરતો રહીશ તે હું માનીશ કે મેં તારા તરફ બતાવેલા વાત્સલ્યને બદલો પણ વળી જશે.
આપનું અનુશાસન ઈચ્છીએ છીએ” એમ કહીને એ શેઠે મુનિરાજને પોતાના બને હાથ મસ્તક ઉપર મૂકીને વંદન કર્યું અને તેમનું વચન સ્વીકારીને એ વિસાહદત્ત શેઠ પિતાને ઘેર ગયે.
પછી એ શેઠે પિતાના આખા કુટુંબને પિતાની પાસે બે લાવ્યું અને “પિતે કેવી રીતે મૃત્યુના મેંમાં ફસાઈ પડેલે અને આ મુનિરાજે પિતાને શી રીતે બચા? ” વગેરે હકીકત જે ઘણા વખત પહેલાં થઈ ગઈ હતી તે બધી કુટુંબને સંભળાવી અને હવે પિતાને આ મુનિરાજ પાસે સંયમ લેવાને અભિલાષ થયેલ છે એ વાત પણ નિવેદન કરી.
આ હકીકત સાંભળીને અને આપણે બધાને આ આપણું વડિલને વિયોગ થશે એવા વિચારથી ભારે દુઃખ થયું અને એથી સમસ્ત કુટુંબની આંખો આંસુઓથી ભીંજાઈ ગઈ, અને આંસુ ભર્યો મેઢે એ કુટુંબ આ શેઠને કહેવા લાગ્યું: હે દેવાનુપ્રિય ! આવી વાત સાંભળવી ગમતી નથી તે પછી એ માટે સંમતિ તે શી રીતે આપી શકાય ? તમારા સિવાય અમારી રક્ષા કેણ કરશે? અથવા તમારા સિવાય અમારી બીજી કઈ આંખો છે ?
વિસાહદત્ત બેઃ તમે આવું વિવેકવગરનું શા માટે બેલો છે? શું તમે એ વાત નથી જાણતા કે હવે મારું મેત ઘણું પાસે આવ્યું છે, મારા આખા શરીર ઉપર જરાએ-અવસ્થાએ-ઘેરો ઘાલ્યો છે, મારી બધી ઇઢિયે એવી શિથિલ થઈ ગઈ છે કે તેઓ હવે પિતા પોતાનું કામ પણ કરી શકતી નથી. આવી સ્થિતિમાં એટલે જેની પાછળ ઘણું ઘણા શત્રુઓ પડ્યા હોય અને તે આગળ ને આગળ જ્યારે નાસતો હોય તેને રેકી
"Aho Shrutgyanam