________________
• શારત-ભાષ : ધનમુનિનું શેઠના નગરે આગમન અને વિશાદત્તના પુનઃ મેળાપ.
છે. તે આવે ઉત્તમ પ્રકારના સાધુ છે છતાં પણ પેાતાનાં વચનાવડે શ્રીજિનશાસનની આશાતનાનું કલંક તેમને માથે ચાટેલુ છે, અથવા કમલૈંના બળ સાથે કેળુ પ્રતિમણૂ થઇ શકે છે ? એમ વિચાર કર્યાં પછી શેડ બેલ્યા મારે યોગ્ય હાય એવી કોઇપણું પ્રકારની આજ્ઞા ક્રમાા, ધન એલ્યે હું ભદ્ર! મેં જેવા ઉપકાર કર્યાં છે તેવા જ પ્રકારનું મારે માટે કોઈ ધર્મકાર્ય તારે માથે આવી પડે ! તે વખતે ખરાખર ખલે આપજે. ઠીક એમ કહીને વિસાહદત્ત શેઠ જ્યાંથી આવ્યે હતેા ત્યાં પાછે ચાલ્યા ગયે.. પહેલાંની જ પેઠે વજની ખાણુ ખોદવા તેમજ ખાદાવવા લાગ્યું.
૮૬
આ તરફ પેલા ધનનું પ્રાયશ્ચિત્ત પૂરું ભાગવાઇ ગયું એટલે તે પેાતાના ગુરુ પાસે ગયે અને ત્યાં તેણે ફરીવાર સાધુધને સ્વીકાર્યું, હવે પેલે વિસાહદત્ત શેઠ વની ખાણુ ખાવે છે ત્યાં તેને તેના પુણ્યના પ્રભાવથી એ એવાં ઉત્તમ વારને મળ્યાં કે જેનાં ગુણે પૂર્વક્તિ લેાકેામાં વધુ વેલાં છે એવા હતા અને એવાં ઉત્તમ વારત્ના લઈને તે શેઠ પેાતાને નગરે ગયા. પોતાના નગરમાં આવીને એ શેઠે એ અને વારત્ને વેચી નાખ્યાં અને તેથી તેને ઘણું ધન મળ્યું, ધન મળવાથી તે નવાં નવાં અપૂર્વ જિનમંદિ ચણાવવા લાગ્યા. તેમાં જિનબિંબની પ્રતિષ્ઠા કરાવવા લાગ્યા, જુદાં જુદાં વિશિષ્ટ તીર્થાંની યાત્રાએ જવા લાગ્યા તથા તીર્થંકર ભગવાનની પૂજાએ રચાવવા લાગ્યો અને એવાં બીજા અનેક ધર્મ કાર્યોમાં તે પેાતાને મળેલા ધનનો ઉપયોગ કરવા લાગ્યું..
હવે કોઈ એક દિવસે તે ધન નામના સાધુ મુનિરાજ ઘણા મુનિએના મોટા પરિવાર સાથે વિહાર કરતા તે નગરમાં આવી પહોંચ્યા. તેને વંદન કરવા નાગરિક લેાકેા આવ્યા, તે સાધુ મુનિરાજે આવેલા લેકાને ધર્મના ઉપદેશ કર્યાં. તે ઉપદેશ સાંભળીને ઘણા લેક પ્રતિબંધ પામ્યા. પેલા વિશાહદત્ત શેઠે પોતાના નગરમાં આવેલા તે ધન મુનિને આળખ્યા અને તેને વિશેષ હષ થયા તથા એ, તે મુનિને આદર સાથે પ્રણામ કરીને વિનતિ કરવા લાગ્યા.
હે ભગવંત ! તમે મને ઓળખે છે ? જેને કરુણારસથી ભરેલા એવા તમે એક વાર મૃત્યુના મુખમાંથી બચાવી લીધા હતા તે જ હું વિશાહદત્ત શેડ છું. ‘આ વાણિયા જૈન ધર્મ પાળે છે એટલું જ જાણીને તમે મારી તરફ જે વાત્સલ્યભાવ બતાવે છે તેથી તમે તમારા એકલાના આત્મા ઉદ્ધર્યાં છે એમ નથી પણુ સાથે આ સ’સારપ કૂપમાં પડેલા એવા મારા પણુ ઉદ્ધાર કરેલા છે. જે પ્રવચનમાં તમારી જેવા મુનિસિ વિહરે છે તેવુ’ પરવાદીરૂપ હાથીઓને દબાવવામાં સમર્થ એવું શ્રી જિનશાસન કેમ ન દીપી નીકળે ? વળી, હે મુનિરાજ ! જે વખતે હું કાળના જડબામાં ફસાયેલા હતા તે
"Aho Shrutgyanam"