________________
ધને કહેલ વજીરનનું સ્વરૂપ.
• કપાત-કાય
આ લેકમાં ક્યાંય પરમાણુ જેવડું નાનુ` વરત્ન પણ સ્વચ્છ મળતું હાય, વળી તે વજનમાં હલકુ હાય, વર્ષે કરીને ગુણવાળુ હોય, એનાં બધાં પાસાં સારી રીતે સરખાં હોય, તેમાં રેખા-લીટા, ટપકા, બીજી કોઈ એખ, કાકપદનું નિશાન અને નારુ વગેરે દ્વેષ ન હોય અને એવા વજ્રરત્નની ધાર-અણી—તીક્ષ્ણ હાય તે નક્કી સમજવુ કે એ વરત્તમાં દેવને વાસ છે. જે વજ્રરત્નની એક પણ ટોચ વિચલિત હાય, નાની મોટી હાય, ખરી ગયેલી હાય, તે ભલે ગુણવાળું હોય પણુ દોષના ઇચ્છુકે તેવા વારતને ઘરમાં ન રાખવુ જોઇએ. જે વરત્ન તેના કોઈ એક ભાગમાં ચેખાના સમૂહ જેવ ભાસ ન કરાવતુ' હેય અથવા તેના કોઈ એક ભાગમાં રાતાં રાતાં ટપકાં ન હોય કે રાતાં રાતાં ટપકાવાળું ચિહ્ન ન હોય તેને પહેરનારા માનવ મરવા ઇચ્છતા હાય તાપ શીઘ્ર મરી શકતા નથી. છએ ખૂણામાં શુદ્ધિવાળુ, તિળ, તીક્ષ્ણ ધારવાળું, વણુ વાળુ, હલકાં પાસાંવાળું, દોષ વગરનું અને ઇંદ્ર ધનુષ્યની પેઠે પેાતાના કરણેાના પ્રસારથી આકાશને ઝળહળતું કરનારૂં' એવુ' વરત્ન જગતમાં સુલભ નથી. એવું વારત્ન પાસે હાય તે સર્પ, અગ્નિ, ઝેર, વ્યાધિ, ચાર અને પાણીનાં ભય દૂરથી જ અટકી જાય છે, તથા એવાં વારત્નો અને આપનારાં નીવડે છે. જે વામાં એક પશુ દેષ ન હોય અને વજનમાં વીશ ચેાખાભાર હોય તેા મણુશાસ્ત્રને જાણનારા ઝવેરીઓ કહે છે કે, એવા વજારત્નની પ્રથમ કિંમત જ એ લાખ રૂપિયા ઉપજે છે.
૫
:
:
એ પ્રમાણે વજ્રરત્નનુ' સ્વરૂપ બરાબર સમજી લઇ પછી સૂર્ય ઊગ્યા ત્યારે પેલા ધનને આચારવિસાહદત્ત શેઠના લેવામાં આવ્યા એટલે શેઠે પગે પડીને કહ્યું : હે મહાનુભાવ ! કોઇ પણ કેપ ન કરે! તે તમે મારા · પરમપકારી છે.’એમ ધારીને તમને કાંઇક પૂછવાના અભિલાષ મારા મનમાં થાય છે, ધન એલ્યે જે કાંઈ પૂછવુ હોય તે તું નિરાંતે પૂછી શકે છે. વિસાદત્ત બક્ષે તમારા શરીરને ધાટ કોઈ સારા શ્રમણ્ જેવા જણાય છે તે તમે મને કૃપા કરીને કહેા કે સારા શ્રમણુ જેવા તમારે દેખાવ છતાં તમારું રોહરણ કયાં છે ? ઉપધિ વગેરે શ્રમણનાં બીજા ઉપકરણા તમારી પાસે કેમ નથી ? શ્રમણના વેશ જેવા તમારે વેશ કેમ નથી ? આ સાંભળીને ધન ખેલ્યા : તે ઠીક પૂછ્યું: હું ધન નામને સાધુ છું. મેં અનુચિત વચનેાવર્ડ શ્રી જિનશાસનની આશાતના કરેલી છે અને તેથી મને ગુરુએ પારાંચિતક પ્રાયશ્ચિત્ત આપેલુ છે, એ પ્રાયશ્ચિત્તવાળા, શુદ્ધ સાધુને વેશ ન રાખી શકે; માટે હું આ રીતે રહું છું અને એ પ્રાયશ્ચિત્તને દંડ. સેગવી રહ્યો છું. એમ સાંભળીને વિસ્મય પામેàા વિસાહઇત્ત વિચાર કરવા લાગ્યા : અહે ! દરીયા પણ પાતાની શી રીતે માજા મૂકે? શરઋતુના પ્રચંડ સૂર્યમાંથી પણ કદી અંધકારના પ્રસાર થાય ? આ સાધુની પરિસ્થિતિ તે આવી જણાય
"Aho Shrutgyanam"