________________
૮૧
લેભ દશાને અંગે વિસાહદત્તની વિવેક બુદ્ધિને થયેલો નાશ.
: કથારત્ન-કેષ
વિતાવી રહ્યો છું, અત્યારે તારામાં અસાધારણ ગુણને સમૂહ જોઈને હું તારા તરફ પ્રસન્ન થયો છું, અને મારી વિદ્યાને તું ચગ્ય છે એમ સમજી તારા તરફ ઉપકાર કરવાની મારી ભાવના થઈ છે એથી મેં આ નિધાનની ખરેખરી વાત તને કહી સંભળાવી છે, તે હે ભદ્ર! તે જે પહેલા પૂછેલું કે એ નિધાનને હજી સુધી કેમ દટાયેલું રહેવા દીધું છે તેનું આ કારણે તેને કહી સંભળાવ્યું છે.
ત્યાર પછી બધા વિકલ્પસંક૯પ તજી દઈને તે વિશાહદત્ત શેઠ આ પ્રમાણે બંલ્યા- હે ભગવન ! તમે કહેલી વાત બરાબર છે માટે હવે તમે તમારી વિદ્યા આપી મારી ઉપર અનુગ્રહ કરે. પછી તે નિધાનની પૂજા કેમ કરવી ? અને તે માટે કઈ કઈ વસ્તુ ઓની જરૂર રહેશે? એ બધી હકીક્ત તે એગીએ પેલા શેઠને કહી. શેઠે પણ ગીની ચિત્તવૃત્તિને બરાબર સમજ્યા વિના એ નિધાનને બધો પૂજાપે તૈયાર કર્યો. ગીની ધૂર્તતા વિશે ઘેડે પણ વિચાર ન કર્યો અને તેને લીધે જે કે ભગી શા શા અનર્થે કરે છે એ વિશે પણ લેશમાત્ર વિચાર ન કર્યો. કહ્યું છે કે
આ કૃત્ય છે કે અત્ય છે એ પ્રકારને વિવેક સૂઝાડનારી અને કાર્યના સ્વરૂપને નિશ્ચય બતાવનારી એવી બુદ્ધિ મનમાં ત્યાં સુધી જ ટકી રહે છે કે, જ્યાં સુધી વજીના ઘા સરખે ભયાનક અને જેનું પરિણામ ભારે ભયાનક આવવાનું છે તથા સુખને જે નાશ કરનાર છે એ લેભરૂ૫ મહા મનમાં ઊભું થયું ન હોય. અર્થાત્ માનવિના મનમાં જ્યાં સુધી દુષ્ટ લેભવાસના નથી જાગતી ત્યાંસુધી જ તેનામાં સારાસારને પારખવાની બુદ્ધિ ટકી શકે છે અને લેભવાસના આવતાં જ એની બુદ્ધિ નાશ પામે છે.
એ રીતે લેભને વશ થવાથી વિસાહદત્ત શેઠની પણ વિવેકબુદ્ધિ ચાલી ગઈ અને મટી આપત્તિની નજીકમાં જ એ શેઠ નિધાનને દવા માટે જે જે પૂજાપો લેવો જોઈતા હતા તે બધો સાથે લઈને જણાવ્યા પ્રમાણે રાતને વખતે એ ગીની સાથે ચાલી નીક અને ચંડિકાના મંદિરની પાસે પહોંચે. જેનું મનનું વાંછિત હમણાં જ સિદ્ધ થવાનું છે એવા યોગીએ એ શેઠને કહ્યું હે ભદ્ર! બધી સંપત્તિઓ આ કાત્યાયની દેવીની કૃપાથી સિદ્ધ થવાની છે માટે તું એ મંદિરમાંની ભગવતી કાત્યાયનીની પૂજા કર એટલામાં હું આ મંદિરના બારણા પાસે બેસીને મંડળનું પૂજન વગેરે વિધિઓ કરીને આપણે જે કામ હવે સુરતમાં જ કરવાનું છે તે માટે તૈયાર થાઉં છું. જેગીની આ વાત સાંભળીને શેઠને લાગ્યું કે “જેઓ જૈનમાર્ગ પ્રમાણે વર્તે છે તેમને માટે આ દેવીનું પૂજન ઉચિત નથી.” એમ વિચારીને શેઠ વિસાવદત્તે પેલાયેગીને કહ્યું. “હે યેગશાસ્ત્રના
"Aho Shrutgyanam