________________
-
-
-
-
: યારત્ન-૫ :
દિવાકરને
વૃત્તાંત.
પછી તેને મુખકમલ તરફ અનિમિષ નજરે જોઈ રહેલે હું તેની પાસે બેઠા. થોડીક વારમાં જ તેણે પિતાની આંખો થેડીક ઉઘાડી કરી મને કહ્યું હે વત્સ! કયાંથી આવેલ છે ? પછી મેં તેને મારી બધી હકીકત વિનયપૂર્વક કહી સંભળાવી. તે સાંભળીને મને તે મહામુનિએ નીચે પ્રમાણે જણાવ્યું.
જેની એક પણ ઇન્દ્રિય ઉરઈ ખલના અલનની પેઠે અલિત થાય છે એટલે મયદા છોડીને સ્વચ્છ પ્રવર્તે છે તે પાવકસમાન તેજસ્વી માનવ પણ લોકેમાં અનાદર-પરાભવ પામે છે. એક ઇન્દ્રિયની સ્વછંદ પ્રવૃત્તિથી ભારે અનર્થ ઊભો થાય છે તે પછી જેની પાંચ ઇદ્રિ અને છઠું મન પિતાપિતાના વિષયમાં સ્વછંદપણે સજ્જ થઈને પ્રવૃત્તિ કરે છે તેને તો ભારે ભયાનક આપત્તિ આવે જ એમાં શું કહેવાનું ? જે લેકે ભારે પરા કમવાળા છે, વિદ્વાન છે, પ્રસિદ્ધિ પામેલા છે અને ભારે સત્વશાલી છે તેઓ પણ દુદત ઇદ્રિની સ્વચ્છેદ પ્રવૃત્તિથી પરાજય પામીને ચરણને વશ થયેલા છે. આવા લોકો ને બસો નહીં પણ અનંત પ્રાણીઓ છે. જ્યાં ક્ષણે ક્ષણે ભારે સ્વછંદતાથી બધી ઇન્દ્રિયની દુર્વિલાસમાં પ્રવૃત્તિ ચાલતી હોય ત્યાં બીજા કોઈ પ્રતિકૂલતા કરનાર ઉપર કેપ કરે એ જરાપણ એગ્ય જણાતું નથી. એટલે ખરી વાત તે એમ છે કે અહીં કઈ કઈને શત્રુ કે મિત્ર નથી પરંતુ પિતાને આત્મા જે સ્વચ્છ રહેનાર છે તે જ પિતાને શત્રુ છે અને એ જ આપણે આત્મા જે સંયમશીલ પ્રવૃત્તિવાળો હોય છે તે જ આપણે મિત્ર છે. આ રીતે ઉત્તમ સારવાળા મર્યાદિત અને મધુર વચનો બેલનાર મહામુનિની વાણી સાંભળીને મારી વૃત્તિ સંસારના પ્રપંથી તત્કાળ વિમુખ થઈ ગઈ અને ત્યાર પછી હું તે મહામુનિને શિષ્ય થયે. એ રીતે કેટલાંક વર્ષો વીતી ગયાં. મારા વિનયભાવને લીધે હું તે મહામુનિનું હૃદય મારા તરફ સારી રીતે ખેંચી શકે અને તે મહામુનિને મારા તરફ કૃપા બતાવવાને પણ ભાવ છે. હવે બીજે દિવસે તે મુનિએ અન્ય વિદ્યાને ઉપદેશ કર્યો. એટલે જમીનમાં કયાં શું દટાયેલું હોય છે તેને કેમ બરાબર યા નિશાનીથી જાણ લેવું, જમીનની અંદરની વસ્તુઓ જોવા માટે કેવા પ્રકારના અંજને ઉપયોગ કરે વગેરે અન્ય વિદ્યા સંબંધી સવિસ્તર હકીકત કહી સંભળાવી અને પછી તે મુનિએ મને ઉદ્દેશીને વિશેષ રીતે કહ્યું કે આ વિદ્યાને ઉપયોગ તારે પિતે ન કરે અને એ વિવાવડે પિતાની આજીવિકા કે ભેગે ન કરવા, તે જ બીજા અધમીને પણ આ વિદ્યા ન દેખાડવી. તું આ વિદ્યા તારા પિતાના ઉપગમાં લઈશ વા કેઈ અધમીને તેને ઉપએગ કરવા દેખાડીશ તો આ વિદ્યાને અભાગિયાની વિદ્યાની પેઠે નાશ થઈ જશે અને છેવટે તું પણ એ વિદ્યાને ઈ બેસીશ. ગુરુનું આ વચન મેં “તહત્તિ' કરીને સ્વીકાર્યું અને એ રીતે મારી પાસે અન્ય વિદ્યા આવી ગઈ. પછી વખત જતાં એ મહામુનિ તળધર્મ પામ્યા અને પછી હું પણ તેમના ચરણનું સ્મરણ કરતા કરતે આટલે વખત
"Aho Shrutgyanam