________________
વિદ્યર્ડનપુછ્યુ દિવાકરના સ્વવૃત્તાંત
• થારના :
વિચાર યુક્ત નથી, પુરુષની પ્રવૃત્તિ તે અખંડ પુરુષાર્થથી જ ચાલવી જોઇએ, ભલે ગમે તે થાય, જે કામ શરુ કરેલું છે તેને જ પાર પાડવું જોઇએ. એમ નિશ્ચય કરીને તે અખંડ પ્રયાણા કરતા કરતા વારાગરની નજીક પહોંચ્યા. ત્યાં જઇને બીજાની પેઠે તેણે વઈરાગર–વાની ખાણુને ખેાદાવવાનું કામ ઉપાડયું. અને તે કામ કરતાં તે પેાતાને માત્ર ખાવા પીવાને ખર્ચ જ કાઢી શક્યા, છતાં એ પ્રમાણે પણ તેનું મન પાતે શરુ કરેલા કામમાં લાગ્યું અને એ રીતે દિવસે વીતવા લાગ્યા.
જ્યાં વની ખાણુ હતી ત્યાં ખેાઢવાની વિદ્યામાં નિપુણ એવે એક દિવાકર નામને ચેાગી રહેતા હતે તેની સાથે આ વસાહુદત્ત શેઠની સાબત થઈ. એ ચેાગીએ માન આદરસત્કાર અને ખેલવાની મધુર છટાથી શેઠના મનને પેાતાની તરફ સારી રીતે આકછ્યું. એ રીતે શેઠની સાથે ગાઢ સંબધ થતાં એક સમયે એ ચેગીએ શેઠને આદરપૂર્વક આ વાત કરી. એ વિસાહુદત્ત ! આ ખાણ ખેદાવવાનું કામ તારે માટે ભારે ફટકર છે, તેથી તારી આજીવિકા પણ મુશ્કેલીથી ચાલે છે, હમેશા ને હમેશા ખાાવવાની કટ આપનારી પ્રવૃત્તિને તુ સર્વ પ્રકારે છેડી દે, મારી પાસે મારા ગુરુના પ્રસાદે મળેલ એવી એક ધરણીક૫ નામની વિદ્યા છે, તે વિદ્યાવડે જમીનની અંદર શું શું છે તે બધું હું સારી રીતે જાણી શકું છું અને તેથી જ તને આ તારા દુઃખકર ઉદ્યોગ છેડવાની સલાહ આપું છું. તું મ્યાનપૂર્વક સાંભળ. મારી એ ધરણીકલ્પની વિદ્યાથી જાણું છું કે આ સ્થળથી પૂર્વ દિશા તરફના ભાગમાં પશુ અહીંથી ત્રણ કેાશ જેટલુ' દૂર એક ચંડિકા દેવીનું મંદિર છે. તે મંદિરની આગળ એક મોટું નિધાન દટાયેલુ પડયું છે. એ નિધાનમાં પાંચ ક્રોડ સાનૈયા ભરેલા છે. એ નિધાન તારા ઉપયોગમાં આવે તે વધારે ઉચિત છે એમ ધારીને તને આ વાત કહું છું. વિસાદત્ત શેડ એલ્યુઃ એવું મૅટું નિધાન ત્યાં હતું તે અત્યાર સુધી તમે કેમ તેને કાઢી લીધું નહિ ? દિવાકર ચેોગી આયે આ વાત તે ઠીક પૂછી, તા તું નિધાન નહિ કાઢવાનું કારણ હવે સાંભળ.
હું ગંગાનદીની આસપાસ આવેલા સરવણ નામના નેસડાને રહેવાસી છું. મારુ પિતાનું નામ જલણુ બ્રાહ્મણ છે અને મારું નામ દિવાકર છે. જ્યારે હું યુવાવસ્થામાં આવ્યા ત્યારે મને અનેક વ્યસને વળગ્યાં. એ વ્યસનોને લીધે મેં મારા પિતાના ઘરમાંથી ઘણું ધન છાનુ ંમાનું ઉપાડી લીધું, તેથી મારા ઉપર મારા પિતા ગુસ્સે થયે! અને મને ઘરમાંથી કાઢી મૂક્રયેટઃ તેથી સ્વચ્છંદપણે ફરતા ફરતા હું સિરિપન્ગય નામના સ્થાને પહોંચ્યું. ત્યાં મેં એક મહામુનિને જોયા, તે ત્યાં એક ઘણી ઊંડી ગુફામાં બેસીને ધ્યાન કરતા હતા અને ધ્યાન કરતાં તેની આંખે, તદ્દન નિસ્જદ રહેતી હતી તથા શરીરની ખીજ પ્રવૃત્તિઓ પણ રાકાયેલી રહેતી હતી. એવા એ મહામુનિને મેં આદરપૂર્વક પ્રણામ કર્યાં,
"Aho Shrutgyanam"