________________
વાત્સલ્યગુણનું સ્વરૂપ અને ધન સાધુની કથા.
છે તે બધાને પહેલેથી લાવવા જોઇએ. જેએ પરાભવ પામેલા છે તેમનું રક્ષણ કરવુ જોઈએ અને જે નબળી અવસ્થાને પામેલા છે તેમને સારી રીતે ઉપચાર કરવા જોઈએ. જેએ સીદાતા હાય એટલે તકલીફમાં પડેલા હાય તેમને સારી વૃત્તિમાં, સારા ઉદ્યોગમાં જોડવા જોઇએ અને જે સામિકા પ્રમાદશીલ છે તેમને વારવાર પ્રેરણા આપીને સાવધાન કરવા જોઈએ. જે આ રીતે સામિકા તરફ વાત્સલ્ય રાખે છે તેએ ધન્ય કહેવાય છે. પેાતાનાં મિત્ર અને સ્વજના તરફના મેહપૂર્ણ વાત્સલ્યભાવ સ’સારના પ્રમ'ધ વધારનારા છે ત્યારે જે લેાકેા જિનશાસનને વરેલા છે તેમના તરફ ખાતા વાત્સલ્યભાવ સસારના પ્રશ્નબંધને દૂર કરનારા છે. જે વાત્સલ્યમાં કોઈ પ્રકારના સ્વાભાવ નથી તે વાત્સલ્ય અમૂલ્ય છે તેમજ જે વાત્સલ્ય સંસારનાં પ્રપંચાને દૂર કરનારું છે તે વાત્સલ્ય સાધર્મિક લેકમાં પ્રશંસાપાત્ર છે. એ પ્રમાણે જે માનવ પાતપાતાની મર્યાદા સાચવીને પેાતાને મળેલી શુદ્ધ બુદ્ધિ પ્રમાણે ચેગ્ય વાત્સલ્ય કરે છે તેને આધિના લાભ થાય છે અને તે ધનની પેઠે નિર્વાણુસુખનેા લાભ મેળવે છે. એટલે હવે અહીં વાત્સલ્યના મહિમાં અતાવવા કથાકાર ધનની કથા કહે છે.
199
• થારત-કાય :
કાસ નામે એક નગરી છે. એ નગરીમાં કુબેરની નગરી અલકાપુરી કરતાં વિશેષ અધિક સમૃદ્ધિવાળાં અનેક મદિરાથી સુથેભિતશે:ભી રહી છે. એ નગરીમાં વસનારા પુરુષામાં સત્ય, શાચ, દયા, દાક્ષિણ્ય વગેરે પ્રધાન શુોટ રહેલાં છે. વળી એ નગરી સીતાની મૂર્તિની પેઠે અચ્યુતસાહાથી યુકત છે એટલે સીતા અચ્યુત-રામની સાહા
લાધા-પ્રશ સાથી ચુત છે તેમ એ નગરી-અચ્યુત-અખડ એવી સાહા—સ્વાહા આહુતિઓથી યુકત છે. વળી એ નગરી ગજાનનના ગંડસ્થલની મંડલી જેવી અનવરત પ્રવૃત્તધન વર્ષાવાળી છે. એટલે જેમ ગજાનનના ગંડસ્થલમાંથી નિર'તર ધન મદજળની, વર્ષા વરસ્યા કરે છે તેમ આ નગરીમાંથી પણ નિરંતર ાનની-જ્ઞાનદાનની, અભયદાનની, ધનદાનની વર્ષા વરસ્યા કરે છે તથા એ નગરીના ધનધાન્યાદિકના ભડાર એવડા મોટા છે કે જે સેકસ વધે. સુન્ની વપરાયા કરે, ખરચ્યા કરે તે પણ ખૂટી શકે એવા નથી. એ નગરીમાં વિશાહુદત્ત નામે એક શેઠ રહે છે, એ શેઠના કારભારને વિશિષ્ટ માણસે ને મારે એવા ટકા છે અને એ રીતે પેાતાના કારભાર ચલાવતા એ શેઠ કેટલેાક સમય વીતાવે છે, કાલાંતરે એ સમય વીતતાં એ શેઠના પૂર્વભવે ઉપાર્જેલાં તથાપ્રકારનાં પુછ્યા પરવાર્યાં એથી તેને વૈભવ સમુદાય ધીરે ધીરે ક્ષીણુ થવા લાગ્યા. એવે અવસરે તેને ચિંતા થઈ કે હવે આ સમયે શું કરવુ ઉચિત છે ?
ગૃહસ્થ દ્રવ્ય વગરને છે, નિધન છે, તે કાઇ પ્રકારે દેવ અને ગુરુની પૂજા કરી જીતે નથી, પેાતાના બન્ધુજનાને આદરસત્કાર કરી શકતા નથી તેમ જીણાને પણ મેળવી
"Aho Shrutgyanam"