________________
© વાત્સલ્ય ગુણ વિષે ધનસાધુનું કથાનક, હર
saIIIIIIIIIIME
(કથાનક ૮ ) BUNLARININ 8 કા = મુમુક્ષુને સમકિતમાં વિધિપૂર્વક સ્થિર કર્યો હોય છતાંય તેના તરફ વાત્સલ્ય
= સ્નેહભાવ ન બતાવવામાં આવે તે એ સમકિતવંત માનવ પોતાના ધર્મના આ ગુણને નિભાવી શકતું નથી અથ એવે સમકિત ગુણ જેના વિના ટકી શક્ત નથી એવા વાત્સલ્ય ગુણ વિશે હવે વાત કરવાની છે. શરીરનું સંઘયણ–બંધારણ નબળું હોવાથી, કાળ વિષમ હોવાથી અને તથા પ્રકારને વીલ્લાસ-પુરુષાર્થ કર્યું ન હોવાથી જેઓ સુગીત અને સદ્-ઉધમવંત છે તેમને પણ સંયમ તરફને ઉદ્યોત એક વાત્સલ્ય વિના વિલય પામે છે અર્થાત સંગીત અને સદુઘમવંત તરફ વાત્સલ્ય ન રાખવામાં આવે તે કાળાદિકના દેવને લીધે તેમને પણ સંયમ ઢલે થતાં થતાં નાશ પામી જાય છે. સુગીત અને સંયમ માટે સદુધમવતેને પણ સંયમ તેમના તરફ સંઘના વાત્સલ્ય વિના ન ટકી શકતું હોય તે જેઓ તાજા જ દીક્ષિત થયેલા છે, અતિથિરૂપ છે, બાળક છે, રાગીઓ છે તેમને સંયમ તે વાત્સલ્ય વિના ટકી જ ન શકે એ વિશે શું કહેવાનું હોય? પ્રતિકૂળતાઓમાં સંયમ ટકાવી રાખવા માટે મુમુક્ષુમાં વિશુદ્ધ બુદ્ધિનું સામર્થ્ય હોવું જોઈએ અને એવું સામર્થ્ય એ નવા દીક્ષિત થયેલા સાધુઓમાં નથી હોતું એટલે વાત્સલ્ય વિના એમને સંયમ હાનિ ન પામે. વાત્સલ્ય એટલે નેહપૂર્વક એ નવા તાજા દીક્ષિત વગેરેને પાન, ભજન, પૌષધ, પથ્ય અને વસ્ત્ર વગેરેની સહાય કરવી અને જે દીક્ષિતે આકરું તપ કરતા હોય એટલે ચાર ઉપવાસ કે એથી વધારે ઉપવાસ કરી તપશ્ચર્યા કરતા હેય તેમને તથા જે દીક્ષિત નાની વયના હોય તેમને વિશેષ વાત્સલ્ય સાથે જોજન,
ઔષધ અને વસ્ત્ર વગેરેની સહાય કરવી. વાત્સલ્યભાવને લીધે, જેઓ ધર્મ તરફ અસ્થિરવૃત્તિવાળા હોય છે તેઓ ધર્મમાં સ્થિરવૃત્તિવાળા થાય છે અને જેઓ ધર્મમાં પહેલેથી જ સ્થિરતાવાળા હોય છે તેઓ વળી વિશેષ સ્થિર થાય છે અને દૃઢપણે ધર્મારાધન માટે ઉદ્યમ કરે છે, પરસ્પર વાત્સલ્ય રાખવાથી લેકે પ્રશંસા કરે છે અને જુદા જુદા દેશના અને જુદી જુદી જાતના જે જિનશાસનના માર્ગને વરેલા છે તેઓ બધા એક જ કુટુંબમાં જન્મેલા હોય તેવા સગાભાઈ જેવા થઈને રહે છે. શ્રી વાસ્વામી વગેરે સુશ્રમણ-મહાપુરુષે - હોવા છતાં તેઓએ સાધર્મિકેનું વાત્સલ્ય કરેલું છે તે પછી બીજાઓ એવા ઉત્તમ કાર્ય માટે શા માટે આળસ કરે છે? આમ છે માટે જ ઉત્સવ વગેરેના પ્રસંગથી જેઓ પરિચિત
"Aho Shrutgyanam