________________
- ચારતોલ ક
શાનદેવે જીવદેવના તે સમજાવવા કરેલ પ્રયત્નેા,
હવે પછી કેટલાક મીજા ભવેામાં ભમ્યા વિના તારા અભિલાષ સિદ્ધ થવાના નથી. આ સાંભળીને એ દેવ મનમાં ખૂબ ખિન્ન થયા અને ભગવાનને વાંઢીને તે પાતાને સ્થાને ગયે.
પછી પાતાના કર્મરૂપ વાના ઘાથી હણાયેલા અને દૃષ્કૃત્યનાં અગ્નિથી સંતાપ પામેલા એ ઇશાનદેવના જોવામાં આવ્યા. ઇશાને તેને પૂછ્યું: હું ઉત્તમ મિત્ર ! તું શા માટે આ પ્રકારે આમ શેક કરે છે ? પછી એ દેવે પેાતાનુ શાકનુ કારણુ કડ્ડી બતાયું. ઈશાનદેવ આલ્યે હૈ મહાભાગ! જે એટલા માત્રથી શાકમાં પડેલા હા તે હવે સંતાપ ન કર, જ્યારે તું અહિંથી મરીને ખીજા ભવમાં જન્મ પામીશ ત્યારે હું એવા પ્રયત્ન કરીશ કે જેથી તને એધિલાભ થશે. પેલા શેકમાં પડેલા ધ્રુવે આ વાતને સ્વીકારી. પછી શાકમાં પડેલા દેવ કાલક્રમે મરણ પામીને કૌશામ્બીનગરીમાં એક વાણિયાનો પુત્ર થયા અને જુવાન થયા એટલે તેના મિત્રરૂપ ઇશાનદેવે તેને પ્રતિબાધ પમાડવાનો પ્રયત્ન શરુ કર્યુંk. શાંતિવાળા કોઈપણ ઉપાયવડે એ જુવાન પ્રતિબંધ ન પામ્યા, ત્યારે તેણે ખીજા ઉગ્ર ઉપાયા લેવા શરુ કર્યાં. પછી તે તે જીવાનને એક એવા ગાઢ જંગલમાં મૂકી દીધા કે જ્યાં સિંહા, હરણા, રિ વગેરે ભયાનક જનાવરા હાય અને એમ કરીને તે જુવાનને ઘણા જ ખીવાગ્યે. વળી તેના તરફ ભયાનક ચક્રો, અણીદાર તલવારે અને ચકચકતા ભાલાંએ વગેરે ભયાનક શસ્રો તાકવામાં આવ્યા, અને એ રીતે દેવમાયાદ્વારા તેને ડરાવવામાં આવ્યો. પછી વળી તેને લાઢાના ગાળાની પેઠે સમુદ્રમાં ડુબાડવામાં આવ્યો કે જ્યાં ઘણાં માછલાં, ભમતાં મેટાં મોટાં મગરા અને ભયાનક તરંગ ઉછળ્યા કરે છે. પછી વળી જ્યાં કાણુ દાઢવાળા ભારીંગ રહે છે એવી મોટી મોટી ભયાનક ખખાલે, ફોતરામાં નાંખવામાં આવ્યે. તથા સળગતા અગ્નિની ધગધગતી જવાળાઓમાં બેસાડવામાં આવ્યે. આટલું આટલું કર્યાં થતાં એટલે ઘણા ભયાનક દુ: ખાદ્વારા તેના મનને ક્ષેાભ પમાડયેા છતાં પેલા જુવાન થયેલા વાણિયાને પુત્ર કઈ રીતે ચેડા પશુ ધર્મને પામી શકયા નહિ. તેથી પેલે મિત્રરૂપ દેવ હતાશ થઇ ગયા અને ૮ એ અયેાગ્ય છે'. એમ સમજીને તે દેવ જેવા આવ્યા હતા તેવા પાતાને સ્થાનકે ચાલ્યા ગયા, અને પેલા વાણિયાના પુત્ર પણ અનેક ભવેમાં ભમતા રહી એ રીતે અનેક ભયાનક કષ્ટોને પામતા રહ્યો, માટે શકિત હાય તા ધમમાં અસ્થિર થયેલા કાઈપણ પ્રાણીને સર્વ પ્રયત્નાવર્ડ સ્થિર કરવા જ જોઇએ એ પ્રવૃત્તિ સમકિતનું ખાસ અંગ છે. વળી,
માહજન્ય કુતર્કને લીધે કોનું મન ધર્મના માર્ગથી ચલિત થતું નથી? ધર્મની જે પ્રવૃત્તિ કષ્ટરૂપ લાગે છે તેનાથી કાની બુદ્ધિ પાછી હટતી નથી ? તાપણુ એવા ચલિત થયેલા અને છંટાળા પામેલા માનવને પશુ જાતજાતનાં દૃષ્ટાન્તા અને તર્ક દ્વારા સમજાવીને શ્રી જિન ભગવાનના પ્રવચનમાં પ્રેમપૂર્વક સ્થિર કરવા પ્રયત્ન કરવા જોઇએ.
"Aho Shrutgyanam"