________________
૫
હસ્તિમશ્ત્રનું' પાપકારીપણું,
• થારનકાય :
જેવી અને ભુજાઓ ગોઠણુ સુધી લાંબી છે, હું મહાપુરુષ ! તારાં બધાં અંગો આવાં ઉત્તમ છે માટે મને એમ નક્કી લાગે છે કે તું આ પૃથ્વી ઉપરના કેાઈ પણ દેશના રાજા હોવા જોઇએ.
આ વાત સાંભળીને રાજા જરા સ્મિત કરીને મરક્યા અને એલ્યુંઃ હે બ્રાહ્મણુ તે' તેા રાજાની શ્રીને સાક્ષાત્ પ્રત્યક્ષ કરેલી એટલે તને હું શું કહું ? બ્રાહ્મણ એલ્પેન્દુ સામુદ્રિક શાસ્ત્રને સારી રીતે જાણું છું અને તેથી મેં તે શાસ્ત્રની આ ખરી હકીકત તને સભળાવી છે. તે પ્રમાણે ફળ મળવું કે ન મળવુ તે તે ભાગ્યને જ આધીન તાપણુ મને લાગે છે કે શાસ્ત્રકાર ભગવતે સત્યવકતા હાય છે માટે તારી પાસે ભારે વૈભવ હાવા જોઈએ એમાં શકા નથી તેથી તારે ગમે તે રીતે આત્માને કલેશ ન આપવે. રાજા ખેલ્યા ભવે.
ભયથી
એ રીતે એક દિવસ વિસામા લઈને તે અન્ને જણા ત્યાંથી નિકળી ગયા અને પહેલાંની જેમ પ્રવાસ કરવા લાગ્યા, વળી, કેટલાંક ચેાજને ગયા અને ત્યાં તેમણે કુરુદેશના વિષમ ભાગમાં આવેલી એક લશ્કરની છાવણીના પડાવ જોયે. એ પડાવની ચારે આજુ ગુપ્તચરા ફરતા હતા અને કોઈપણ ખાજુએથી આવતા સવારા કે ચદ્ધાઓને ત્યાં રોકવામાં આવતા હતા તથા એ છાવણીના નાયકા ખિન્ન થયેલા દેખાતા હતા. તે પડાવ જોયા પછી ત્યાંના એક આગેવાન પુરુષને પૂછ્યું: ભા! આ આમ કેમ જાણે વ્યાકુળ હાય એવુ દેખાય છે ? તેણે કહ્યું: બા ! મહાયશસ્વી ! સાંભળે ઃ કુરુદેશના સ્વામી આ અર્જુન નામે એક રાજા છે, તેના સીમાડાના રાજાઓએ આજે અકસ્માત છાપે મારી તથા લડાઈ કરી તેને હરાવી દીધા છે. તેના મોટા મેટા યોદ્ધાએ મારી નાખ્યા છે તેથી હુમાં તે રાજા સીમાડાના રાજાના ભયને લીધે સશક રહે છે, હસ્તિમલ્લ એલ્યું: તેમની પાસે ચતુરંગ સેનાની આવી સરસ સામ્રગી છે છતાં એ મહાત્મા શા માટે આમ ભયના માર્યો ખેદ્ન પામે છે ? તે ખેલ્યાઃ સામગ્રી તે છે. પરંતુ કોઇ પ્રબળ સામર્થ્યવાન ધીર પુરુષના એ સામગ્રીને સાથ ન હાય તા એ શા કામની? આ સાંભળીને રાજાના મનમાં કરુણાના ઉછાળા આવી ગયા. મહાપુરુષાર્થીને પોતાના પુરુષાર્થને મળે જે સહજ હાય છે એવા પરાપકાર કરવાના અભિલાષ એ રાજાને થઇ આવ્યો અને તેણે પાતે જે પ્રયાજન માટે નીકળી આવ્યે છે તેને વિસારી મૂકયુ. પછી તેણે પેલા આગેવાન પુરુષને કહ્યું, અરે ! તું જઈને તારા રાજાને સમાચાર આપ કે, યોગ્ય પ્રખળ પુરુષનો તને સાથ ન હોવાથી જ જો તું વિષાદ પામતા હો તે નિશ્ચિ ંત થા અને ખબર તૈયાર થઈ જા. શત્રુઓનું આ બળ કયા હિસાબમાં છે? સૂર્ય મંડળનું સામર્થ્ય પ્રમળ હોય ત્યારે અંધકાર ગાઢ હોય તે પશુ તેનુ શુ ચાલે ? એ આગેવાન ગયે. અને તેણે રાજાના કહ્યા પ્રમાણેના સમાચાર પેલા અર્જુનરાજને કહ્યા. તે સાંભળીને વિસ્મય પામેલે રાજા વિચાર કરવા લાગ્યા; અહે ! જેમનામાં
"Aho Shrutgyanam"