________________
ચિત્રવિવરણ
૨૧૧ Plate XCVI ચિત્ર ૨૭ દેવની ઉત્પતિ શમ્યા. આ શસ્યામાંથી દેની ઉત્પત્તિ થાય છે. અર્થાત જેમ મનુષ્યની
માતાની કુક્ષિમાંથી ગભંપણે ઉત્પત્તિ થતી જોવાય છે તે પ્રમાણે દેવમાં ઉત્પન્ન થવાની ઉત્પત્તિ શા હોય છે. તેની ઉપર દેવદૂષ્ય વસ્ત્ર ઢાંકેલું હોય છે અને તે દેવદૂષ્ય વસ્ત્રની નીચેથી દેવની ઉત્પત્તિ થાય છે એથી જ એને સંવૃત યોનિ' કહેવાય છે. અંતર્મુહૂર્તમાં તેમાંથી તરૂણ દેવ ઉત્પન્ન થાય છે (જુઓ ચિત્રની ડાબી બાજુએ) અને ઉત્પન્ન થયા બાદ (ચિત્રની જમણી બાજુએ) સાથે જ બનાવેલ ઉપપાત સભામાં જઈ તે દેવાગ્ય પ્રાથમિક ક્રિયાઓને પ્રારંભ કરે છે. ચિત્ર રહ૮ ચક્રવર્તીનાં ચૌદ રત્નો. ૧૪ રનનાં નામ રત્નનું પ્રમાણ રનની જાતિ
ઉપયોગ વિષય ૧ ચક્ર રને વામ (ચાર હાથ એકેન્દ્રિય શત્રુઓને પરાજય કરવામાં અનન્ય સાધન.
પ્રમાણુ) ૨ "છત્ર રત્ન
ચક્રવર્તીના હસ્તસ્પર્શ માત્રથી બાર યોજન વિસ્તાર
થઈ શકે જેની નીચે ચક્રવર્તીનું સૈન્ય રહી શકે. ૩ દંડ રન
જેનાથી ઊંચીનીચી જમીન સરખી થઈ શકે અને કારણુ ૫ડયે એક હજાર યોજન જમીનમાં જેનાથી
ખાડો થઈ શકે. ૪ ચર્મ રત્ન બે હસ્ત પ્રમાણ
ચક્રવર્તીના સ્પર્શ માત્રથી બારયેાજન જેને વિસ્તાર થઈ શકે તે ઉપર ચક્રવર્તીના સૈન્યને સમાવેશ
થઈ શકે. ૫ ખગન ૩૨ અંગુલ
રણસંગ્રામમાં શત્રુસમૂહનો ઘાત કરવામાં અપ્રતિ
હત શક્તિવાળું. ૬ કાકિયું રત્ન ૪ અંગુલ
વૈતાઢયની ગુફામાં ૪૯ પ્રકાશ મંડલો કરવામાં
ઉપયોગી. ૭ મણિ રત્ન અંગુલ લંબાઈ
બાર યે જન સુધી પ્રકાશ કરનાર, માથે અથવા ૨ ,, પહોળાઈ
હાથ વગેરે અવયવ ઉપર બાંધે છતે સર્વ રોગનો
નાશ કરનાર, ૮ પુરોહિત રત્ન તે તે કાળને ઉચિત પંચેન્દ્રિય શાન્તિક કર્મ કરનાર. ૯ ગજ રત્ન
મહાગવાન, પ્રૌઢ પરાક્રમી. ૧૦ અશ્વ રત્ન ૧૧ સેનાપતિ રત્ન
ગંગા-સિંધુને પેલે પાર વિજય કરનાર.