________________
૨૧૦
જેન ચિત્રકલ્પદ્રુમ લેસ્યા એટલે અધ્યવસાય. લેસ્યાના છ પ્રકારો છે. ૧ કૃષ્ણ, ૨ નીલ, ૩ કપોત, ૪ પદ્મ, ૫ તેજે અને ૬ શુક્લ, આ છ એ લેશ્યાઓના સ્વરૂપનું દિગ્દર્શન કરાવવા આ જંબુવૃક્ષનું ચિત્ર ચિત્રકારે ચીતરેલું છે. જે નીચે પ્રમાણે છેઃ
ચિત્રમાં છ પુરુષોમાંનો એક ડાબી બાજુએ હાથમાં કુહાડો ૫કડી જંબુને મૂળમાંથી કાપતા દેખાય છે, જે કૃષ્ણ લેસ્યાના અધ્યવસાય વાળો છે. રહેજે ઉપરના ભાગમાં બીજો પુરવ બે હાથે કુહાડો પકડીને થડમાંથી ઝાડને કાપતો દેખાય છે જે નીલલેસ્યાના અધ્યવસાયવાળા છે. ત્રીજે ઠેઠ ઝાડના ઉપરના ભાગમાં કુહાડો લઈને ડાળ કાપતા દેખાય છે જે કપાત લેસ્યાના અધ્યવસાયવાળો છે. એ વૃક્ષની તોડેલી ડાંખળી ડાબા હાથમાં રાખી જમણા હાથે જાંબુ ખાતો દેખાય છે જે પદ્મલેસ્યાના અધ્યવસાયવાળા છે. પાંચમે ડાબી બાજુએ પાકેલાં ફળ તોડતો દેખાય છે જે તે લેસ્યાના અધ્યવસાયવાળો છે. ચિત્રની ઠેઠ નીચેની જમણી બાજુએ સ્વાભાવિક રીતિએ પડેલાં પાકાં ફળ વીણી ખાતે જે પુરુષ દેખાય છે તે શુકલેશ્યાના અધ્યવસાયવાળો છે. આ પ્રસંગ સ્થાપત્યમાં પણ કોતરેલો મળી આવે છે.
Plate XCV ચિત્ર ર૭પ આઠ ચંદ્રોનાં નામ, તેઓને ઓળખવાનાં ચિહ્નો દરેકની ધ્વજાને વિષે હોય છે તે તથા શરીરનો વર્ણ નીચે પ્રમાણે છે. જાતિ ઇદ્રોના નામ વજામાં ચિ
શરીરનો વર્ણ ૧ પિશાચ કાલેંદ્ર તથા મહાકાલંદ્ર
કદંબવૃક્ષ
આ છે સ્યામ ૨ ભૂત વપંદ્ર તથા પ્રતિ પેદ્ર
તુલસ
ઘેરે સ્યામ યક્ષ પૂર્ણભદ્ર તથા માણિભદ્ર
વટવૃક્ષ
આ છે શ્યામ ૪ રાક્ષસ ભીમેંદ્ર તથા મહાભાર્મેદ્ર
વાંગ
ઉલ ૫ કિન્નર કિન્નરેંદ્ર તથા કંપુરેંદ્ર
અશોકવૃક્ષ
નીલ ૬ જિંપુર૫ સપુરેંદ્ર તથા મહાપુરુષ ચંપકક્ષ
ઉજવલ ૭ મહારગ અતિકાય તથા મહાકાય
નાગલ
આ સ્થાન ૮ ગંધર્વ ગીતરતિ તથા ગીતયા
બરુક્ષ ચિત્ર ૨૭૬ આઠ વાણવ્યંતરે નીચે પ્રમાણે છેઃ
“૧ અણુપની નિકાય, ૨ ૫ણપન્ની નિકાય, ૩ વિવાદી નિકાય, ૪ ભૂતવાદી નિકાય, ૫ કંદિત નિકાય, ૬ મહાકદિત નિકાય, ૭ કઇંડિક નિકાય અને ૮ પતંગ નિકાય. દરેકના શરીરનો વર્ણ ચિત્રમાં આ કાળે ચીતરે છે. અને રંગ અનુક્રમે ૧ પીળો, ૨ નીલ, ૩ ઉજવલ, ૪ નીલ, ૫ પીળા, ૬ રાતો, ૭ લીલો અને ૮ ઘેરે લી. દરેકને ચાર હાથ ચીતરેલા છે જેમાં ઉપરના બે હાથમાં ફૂલ રાખેલાં છે.'