________________
જેન ચિત્રકામ આ પ્રત ચીતરાવી લાવ્યા હોય એમ લાગે છે કારણકે ચિત્ર ચીતરવાની ઢબ ગુજરાતના પ્રાચીન ચિત્રકારની જ છે અને પહેરવેશ તે બાજુના કોઈ પ્રદેશને છે. વળી આમ્રવૃક્ષનાં પાંદડાં પણ આ ચિત્રમાં વધુ સ્પષ્ટ દેખાય છે.
Plate LXII ચિત્ર ૧૯ કલ્પસૂત્રનાં સુશોભન. હંસવિ. ૧. પ્રતમાંના સુશોભન કળાના અદ્વિતીય નમૂના તરીકે.
Plate LXIII ચિવ ૨૦૦ પ્રભુશ્રીમહાવીરને દીક્ષા મહોત્સવ. કાંતિવિ. ૧ના પાને ૪૬ ઉપરથી. આ પ્રસંગના વિસ્તૃત
વર્ણન માટે જુઓ ચિત્ર ૯૪નું વર્ણન. ચિત્ર ૨૦૦ વર્ષીદાન તથા દીક્ષા મહોત્સવ. સેહન. ના પાના ૩૬ ઉપરથી. ચિત્રમાં ઉપર અને નીચે એમ બે પ્રસંગ છે. કથાના પરિચયની શરૂઆત ઉપરના વર્તીદાનના ચિત્રથી થાય છે. તેના વર્ણન માટે જુઓ ચિત્ર ૯૩નું વર્ણન, પછી ચિત્રને અનુસંધાને દીક્ષા મહોત્સવને પ્રસંગ જેવાને છે. તેના વર્ણન માટે જુઓ ચિત્ર ૯૪નું વર્ણન. ચિત્ર ૨૦૨ ૨૦૩ પંચમૃષ્ટિ લેચ. સોહન. પાના 9 ઉપરથી તથા કાંતિવ. ૧ ના પાના ૪૬ની બીજી બાજુના ચિત્ર ઉપરથી આ બંને પ્રસંગે લેવામાં આવ્યા છે. આ પ્રસંગને વિસ્તૃત વર્ણન માટે જુઓ ચિત્ર -૫ નું વર્ણન.
Plate LXIV ચિત્ર ૨૦૪ શ્રી મહાવીરપ્રભુના કાનમાં ખીલા ઠોકવાનો પ્રસંગ. કાંતિવિ. ૧ ના ઉપરથી આ પ્રસંગ લેવામાં આવ્યું છે.
“ઢીક ગામથી વિહાર કરી પ્રભુ પરમણિ નામના ગામમાં આવ્યા અને ત્યાં ગામ બહાર પ્રતિમા ધરીને રહ્યા. પોતાના ત્રિપૃષ્ઠ વાસુદેવના ભવમાં શય્યાપાલના કાનમાં તપાવેલા સીસાને રસ રેડાવી ઉપાર્જન કરેલું અશાતા વેદનીયકર્મ પ્રભુને આ સમયે ઉદયમાં આવ્યું. તે શવ્યાપાલને
વ ઘણું ભવમાં ભ્રમણ કરતાં, આ ગામમાં ગવાળિયો થયે હતો. તે ગોવાળ, રાત્રિએ મને ગામની બહાર ઉભા રહેલા જોઈ પોતાના બળદે પ્રભુની પાસે મુકી ગાયે દેહવા ગામમાં ગયો. ગોવાળ ચાલ્યો ગયો એટલે થોડીવારે બળદ પણ અટવીમાં સ્વેચ્છાપૂર્વક દૂર ચાલ્યા ગયા. ગાયો દહીંને વાળ પાછો આવ્યો અને જુએ છે ત્યાં બળદ ન દેખાયા. તે પ્રભુને પૂછવા લાગ્યોઃ “હે દેવાર્ય ! બોલ, મારા બળદ યાં ગયા ?” ગોવાળે બેત્રણ વાર પ્રભુને પ્રશ્ન કર્યો, ૫ પ્રભુએ તેનો કોઈપણ જવાબ ન વાળ્યો. આથી ગોવાળને ખૂબ ચીડ ચડી. તે દોડતો જઈને, જેનાં તીર થાય છે તે શરટ વૃક્ષના પદના બે મજબૂત ખીલા લઈ આવ્યા, અને ધ્યાનસ્થ પ્રભુના કાનમાં હથડાવતી અને ખીલા ઊંડા પેસાડી દીધા. ખીલાના અગ્રભાગ કાનમાં એકબીજાને મળી ગયા. ખીલાઓ ને ઈ ખેંચીને બહાર કાઢી શકે નહિ એવા નિર્દય ઇરાદાથી વાળ બંને ખીલાના