________________
ચિત્રવિવરણ શક્તિ જોઈ લોકો ભારે આશ્ચર્ય પામ્યા. પછી તેમણે તાપસના આશ્રમમાં જઈ તેમને પ્રતિબોધ્યા અને દીક્ષા આપી.
ચિત્રમાં જમણી બાજુએ ઊભેલા નાના સાધુ તે સ્વામીજી છે અને તેમની સાથે જમણા બગલમાં એ રાખીને હાથમાંનું યોગચૂર્ણ નાખતા તથા ડાબા હાથમાં મુહપત્તિ રાખીને ઊભા રહેલા ધી આર્યમિતરિજી છે. સામે બે તાપસે પૈકી એક જમણા હાથની તર્જની આંગળી તથા અંગુઠાને ભેગા કરીને તથા બીજો જમણો હાથ ઉંચો રાગીને સૂરિજીની આવી અદભુત શક્તિ
ઈ વિશિમત–આશ્ચર્યમુગ્ધ થએલો દેખાય છે. તાપસના માથે જરા તથા કપાળમાં ત્રિપુંડ તિલક પણ સ્પષ્ટ દેખાય છે. બાજુમાં બેના નદીનું પાણી વહેતું ચિત્રકારે બતાવીને ચિત્ર મધ્યેની બધી આકૃતિઓ નદીના તટ પર જ ઉભી છે એમ બતાવવા પ્રયત્ન કર્યો છે.
Plate LX ચિત્ર ૧૭ આર્યભૂલભદ્ર અને યજ્ઞાદિ સાત સાધ્વી બહેનો. આ ચિત્રમાં સાધુ તથા સાવીને પહેરવેશ બીજ ચિત્રા કરતાં તદ્દન જુદી જ રીતનો છે. બંનેનો પહેરવેશ બૌદ્ધ સાધુઓના પહેરવેશને મળતો આવે છે. આખું એ ચિત્ર મૂળ સુવર્ણની શાહીથી ચીતરેલું છે. આ પ્રસંગને વિસ્તૃત વર્ણન માટે જુએ ચિત્ર ૨૨૩ નું વર્ણનઃ એનેમાં ફેરફાર માત્ર જુજ છે. ચિત્ર ૨૨૩ માં સામાન્ય સિંહ ચીતરેલે છે જ્યારે આ ચિત્રમાં બે દાંતવાળે અને પરાક્રમી વેગવાન સિંહ સુંદર રીતે ચીતરેલો છેઃ ચિત્ર ૨૨૩ માં અને નીચે બને સાવીઓ ચીતરીને ચારની રજુઆત કરેલી છે જ્યારે આ ચિત્રમાં સાત સાધ્વીઓ ચીતરેલી છે; દરેકના મસ્તકની પાછળ બૌદ્ધ ભિક્ષુઓના પ્રાચીન ચિત્રામાં દિવ્યતેજ બનાવવા (ભામંડલ) સફેદ ગાળી આકૃતિ મૂકવામાં આવે છે તેવી જ રીતે આ ચિત્રમાં દરેક આકૃતિની પાછળ તેની રજુઆત કરવામાં આવી છે; વળી વધારામાં નીચેના પ્રસંગમાં
સ્થાપનાચાર્ય, સાધુના માથે છત્ર તથા છત્રની પાસેથી ઊડતી એક કોયલ ચીતરી છે, જેની રજુઆત ચિત્ર ૨૨ માં બીલકુલ દેખાતી નથી.
Plate LXI ચિત્ર ૧૯૮ કોશાનૃત્ય. આ પ્રસંગના વર્ણન માટે જુઓ ચિત્ર ૨૨ ફનું આ પ્રસંગને લગતું વિસ્તૃત વર્ણન. આ ચિત્ર ૧૯૬ અને ૨૨૨ બને કરતાં જુદી જ નવીનતા રજુ કરે છે. ચિત્ર ૨૨૨ માં રકારના પગ આગળ કળાનો તથા વસંતઋતુનો પ્રસંગ દર્શાવવા એક મેર જ ચીતરેલો છે જ્યારે પ્રસ્તુત ચિત્રમાં રથકારના મસ્તકના ઉપરના ભાગમાં વસંતના આગમનને સુચવતી પંચમ સ્વરે ગાતી કોયલ તથા તેની છેતીમાં પણ કોયલની ડીઝાઈન ચીતરેલી છે. વળી આ ચિત્રમાં સરસવના ઢગલા અને સોયને બદલે એકલું ફૂલ જ રજુ કરેલું છે. કેશાનર્તકીને અભિનય તથા પગના ઠમકા કોઈ અલૌકિક પ્રકારનો છે. બંનેના મસ્તક ઉપરના મુકુટ વળી ગુજરાતના કોઇપણ પ્રાચીન ચિત્રમાં નહિ જોવામાં આવતા જુદા જ પ્રકારના જણાય છે; કદાચ આ ચિત્ર ગુજરાતના સાહસિક વ્યાપારીઓ જાવા વગેરે દ્વાપુઓમાં વ્યાપારાર્થે જતા તે સમયે ત્યાં કોઈ ચિત્રકાર પાસે