________________
ચિત્રવિવરણુ
૧૫૧
યાવિ. ની પ્રતમાંના પાના ઉપરથી લેવામાં આવ્યાં છે. વણત માટે જુઓ શ્રીયુત નં. ર. મજમુદારના ‘સંચેાજના ચિત્રા’ નામના લેખ, પૃ. ૭૦થી ૯૪ સુધી.
Plate XXXIX
ચિત્ર ૧૪૮ નારીકુટંટ રાજપૂત શાળા. ચિત્ર ૧૪૯ નારીઅશ્વ રાજપૂત શાળા. ચિત્ર ૧૫૦ નારીકુંજર રાજપૂત શાળા. ચિત્ર ૧૫૧ નારીઅશ્વ રાજપૂત શાળા. પ્રાચીન ચિત્રા ઉપરથી વર્ણન માટે જીએ ‘સંયેાજના ચિત્રા’ નામના લેખ, પૃ. ૭થી ૯૪ સુધી.
Plate XL.
ચિત્ર ૧૫૨-૧૫૩ ‘નારીકુંજર’ અમદાવાદમાં ઝવેરીવાડમાં વાપાળમાં આવેલા અજિતનાથ તીર્થંકરના જિનમંદિરમાં લાકડામાં કાતરી કાઢેલા ગ્મા નારીકુંજરનું ચિત્ર લને અત્રે રજુ કરવામાં આવ્યું છે. ચિત્ર ૧૫૪ પ્રાણીકુંજર (મુગલ સંપ્રદાય).
Plate XLI
ચિત્ર ૧૫૫ કામદેવ. સારાભાઈ નવાબના સંગ્રહની રતિરહસ્યની પદરમાં સૈકાની કાગળની હસ્તલિખિત પ્રત ઉપરથી. ચિત્રને વળાંક તથા રેખાંકન વગેરે અજંતાનાં પ્રાચીન ચિત્રાને મળતાં દેખાય છે, કામદેવનું આટલું પ્રાચીન અને સુંદર બીજું ચિત્ર હજી સુધી પ્રસિદ્ધ્િમાં આવ્યું નથી,
ચિત્ર ૧૫૬ ચંદ્રકળા, સારાભાઇ નવાબના સંગ્રહમાંથી પ્રાચીન ગુજરાતી ભાષામાં તેના વર્ણનાત્મક દાહા સાથેનું આ ચિત્ર અને રજુ કરવામાં આવ્યું છે.
ચિત્ર ૫૭ હરિહર ભેટ. આધુનિક ચિત્રસંયેાજનાના નમૂના પૂરા પાડતું આ ચિત્ર રાજા રવિવર્માના ચિત્ર ઉપરથી લેવામાં આવ્યું છે. ચિત્ર ૧૫૫-૧૫૬-૧૫૭ ના વર્ણન માટે જીએ શ્રીયુત મં. ૨. મજમુદારના ‘સંયેાજના ચિત્ર' નામને લેખ.
Plate XLII
ચિત્ર ૧૫૮ ચિત્રસંયેાજના, ચિત્ર ૧૫૯ ચિત્રસંયેાજના, ચિત્ર ૧૬૦ જૈન મંત્રાક્ષા, ચિત્ર ૧૬૧ જૈન મંત્રાક્ષ, ચિત્ર ૧૫૮ થી ૧૬૧નાં ચિત્રા કાંતિવિ. ૧ માંથી લેવામાં આવ્યા છે. વર્ણન માટે જીએ ‘સંયેાજના ચિત્રા' નામને લેખ.
Pltae XLIII
ચિત્ર ૧૨ પ્રભુ મહાવીરની દીક્ષા. હંસવે. ૨ ના પાના ૬૦ ઉપરથી, ચિત્રમાં ઉપર અને નીચે એમ એ પ્રસંગેા છે; તેમાં કથાના પરિચયની શરૂઆત નીચેના પાલખીના ચિત્રથી થાય છે. વર્ણન માટે જુએ આ જ પ્રસંગને લગતું ચિત્ર ૯૪નું વણૅન. આ પછી ચિત્રના અનુસંધાને, ઉપરના ચિત્રમાં વર્ણવેલે પ્રભુ મહાવીરે કરેલેા અનગારપણા (સાધુપા)ના સ્વીકારના પ્રસંગ જોવાનો છે. વર્ણનને માટે જીગ્મા ચિત્ર ૯૫નું આ પ્રસંગને લગતું વર્ણન.