________________
ચિત્રવિવરણુ
ઈંગ્લિશ પુસ્તકમાં પ્રસિદ્ધ થયેલાં ચિત્રો નં. ૪૪-૪૫ તરીકે અત્રે રજુ કર્યાં છે.૨૭ ચિત્ર ૪૪ શ્રીનેમિનાથ, આવીસમાં તીર્થંકર શ્રીનેમિનાથની પપ્પાસન ઉપર બેઠેલી મૂર્તિનું આ ચિત્ર તે સમયના જિનમદિરાના સ્થાપત્યના આબેહુબ ચિતાર રજુ કરે છે, મૂર્તિની આજીમાજી એ ચામર ધરનાર પુરુષ એક હાથથી ચામર વીંઝતા દેખાય છે અને ઉપરના ભાગમાં બંને બાજુ એકેક હાથી સુંઢ ઉંચી કરીને અભિષેક કરતા ચિત્રકારે ચીતરેલા છે.
૧૧૭
ચિત્ર ૫દેવી અંબિકા,ઉપરોક્ત પ્રતમાંથી જ, ભદ્રાસનની બેઠકે આસન ઉપર વસ્ત્રાભૂષણોથી સુસજ્જિત થઇને ચાર હાથવાળી દેવી ખેડેલો છે. તેણે ઉપરના બંને હાથમાં આમ્રકુંબી પડેલી છે. (મિ. બ્રાઉન કહે છે તેમ કમલ નિહ).૨૮ ઉપર જે કમલ જેવું દેખાય છે તે આંબાના પાંદડાં છે અને બંને હાથમાં હુથેલીની નીચેના ભાગમાં ત્રણ ત્રણ કેરીનાં ઝુમખાં લટકતાં સ્પષ્ટ દેખાય છે, નીચેના જમણા ખેાળામાં જમણા હાથથી બાળક પકડેલું છે અને ડાબા હાથમાં પણ કરી લટકતી પકડેલી છે. ઉપરના દરેક ચિત્રામાં દેવીના એ હાચ જોવામાં આવે છે, જ્યારે આ ચિત્રમાં ચાર હાથ ચીતરેલા છે તે પૈકીના ત્રણ હાથમાં કેરીની રજુઆત ચિત્રકારે રજુ કરેલી છે. આસનમાં તેના વાહન સિંહનું ચિત્ર ચીતરેલું છે.
ચિત્ર નં. ૪૪માંની ભગવાનની પ્રતિમાનું આલેખન તેમજ ચિત્ર નં. ૪૫માંની આત્રેલું ધારી અંબિકાદેવીનું લાલિત્યભર્યું સ્વરૂપ વાત્સલ્ય અને સ્નેહભર્યાં મુખાર્વિદ્યા, વૈભવશાળી પોશાક અને અલંકારાની રજુઆત કરે છે.
પાટણના સું. પા, ભંડારની ડાડા નં. ૧૩૭ પાના ૧૬૪ની ‘કથારત્નસાગર'ની વિ. સં. ૧૩૧૯ (ઇ.સ. ૧૨૬૨)માં લખાએલી પ્રતમાંથી ચિત્ર ન. ૪૬-૪૭નાં એ ચિત્રે લેવામાં આવ્યાં છે. ચિત્ર ૪૬ શ્રીપાર્શ્વનાથ, શ્રીપાર્શ્વનાયની પ્રતમાંનું આ ચિત્ર તે સમયની જિનર્તિઓનું દિગ્દર્શન કરાવે છે. શ્રીપાર્શ્વનાથના શરીરના વર્ણ નીલ-લીલે। મસ્તક ઉપરની નાગની કાના ર'ગ કાળા; પૃષ્ઠભૂમિ ઘેરા લાલ રંગની; ચિત્રનું કદ ર×૧ ૢ ચ છે.
ચિત્ર છ શ્રાવક શ્રાવિકા ઉપરાત પ્રતમાંથી જ, તે સમયના સ્ત્રી-પુરષોના પહેરવેશને રજુ કરતું આ ચિત્ર તે સમયના રીતિરિવાજનું દિગ્દર્શન કરાવનાર પુરાવા રૂપે છે, સ્ત્રી અને પુરુષના શરીરના વર્ણ પીળે; કપડા ગુલાબી રંગના લીલા રંગની કિનારીવાળા, પૃભૂમિ કીરમજી ર'ગની,ચિત્રનું કદ ૨×૧ફ્ ઇંચ છે. Plate XV
પાટણના સંધના ભંડારની ‘કલ્પસૂત્ર અને કાલકથા'ની તાડપત્રની વિ.સં. ૧૯૩૬ (ઈ.સ.
૨૭ જુએ ‘The Story of Kalak' pp. 116 and opp. Fig. 3-4 ની Plate 1. ૨૮-'On a cushion sits a four-armed goddess fully ornamented, dressed in dhoti and scarf. In her upper hands she holds lotuses; in her lower right hand she carries a baby; in her lower left hand an object of uncertain character.'
— 'The story of Kalak' p. 116 by Prof. Brown.