________________
જૈન ચિત્રકલ્પદ્રુમ
૧૧૬
ચિત્ર ૪૦ પુરુદત્તા (નરદત્તા). વર્ણન માટે જીએ ચિત્ર નં. ૨૧ નું આ ચિત્રને લગતું વર્ણન.
Plate XII
ચિત્ર નં. ૬૨ આ ચિત્રને લગતું વર્ણન. જીએ ચિત્ર નં. ૩૫ નું આ ચિત્રને લગતું વર્ણન.
Plate XIII
ચિત્ર ૪રૂ શાસનદેવી અંબિકા એલેરાના ગુફા મંદિરમાં આવેલી લગભગ દસમા સૈકાની અંબિકાની લાઇક સાઇઝ ભવ્ય અને પ્રાચીન મૂર્તિ. પ્રસ્તુત દેવીના જમણા હાથને ઉપરના ભાગ નાશ પામ્યા છે, જે નાશ પામેલા ભાગની સાથે સહકારવૃક્ષ (આંબા)ની લંબ પણ નાશ પામી છે, તેના ખેાળામાં ડાબી બાજુના ઢીંચણુના ઉપરના ભાગમાં છે।કરા ખેઠેલે છે, જેના શરીરના પણુ અડધો ભાગ નાશ પામેલે છે, દેવીને ડાબે હાથ તે છેાકરાની પાછળ છે, તે ભદ્રાસનની બેઠકે પેાતાના વાહન સિંહ ઉપર બેઠેલી છે, સિંહના મુખના આગળના ભાગ પણ નાશ પામેલ છે, તેના માથા ઉપર ખંડિત થએલી નેમિનાથ (આવીસમા) તીર્થંકરની મૂર્તિ છે અને તેના ઉપર આંબાનું વૃક્ષ કેરીઓ સાથે બહુ જ સુંદર રીતે કાતરેલું છે, આંબાના વૃક્ષનું પાંદડુંએ પાંદડું અને કેરીએ કેરી સ્પષ્ટ જણાઈ આવે તેવી રીતે કાતરનાર કારીગર પોતાની કારીગરીની યથાર્થ સમતાલતા સાચવી શક્યે છે. તેની આજુબાજી એકેક ભક્તપુરુષની આકૃતિ કાતરેલી છે, ડાબી બાજુ પાછળના ભાગમાં એક સ્ત્રી ઊભી છે, સ્ત્રીની આકૃતિ તેના સ્તનયુગલથી પુરુષાકૃતિથી તુરત જ જુદી તરી આવે છે, આમ્રવૃક્ષના આજીબાજુ ઉપરની દિવાલના ભાગમાં જમણી બાજુ ત્રણ મોર, ઢેલ તથા તેનું બચ્ચું તથા ડાબી બાજુ મેર અને ઢેલનું જોડલું કાતરીને શિલ્પીએ વસંત ઋતુનું સૂચન કર્યું છે, કારણુ કે આંબા ઉપર કેરી આવવાની શરૂઆત વસંતઋતુમાં થાય છે અને વસંતઋતુમાં માર તથા કાયલ વગેરે પક્ષીઓ બહુ જ આનંદમાં આવી જöને ક્રીડા કરતાં દેખાય છે.૨૬ ચિત્ર પ્રતિમાના પ્રતિબિંબ જેવું શિલ્પકામ મુખ્ય આકૃતિ મેઢી અને તર પાત્રા નાનાં ગુજરાતના ચિત્રકારેાએ સ્થાપયનું અનુકરણ કર્યાની સાબિતી આપે છે,
જીએ
ચિત્ર ૪૧ બ્રહ્મશાંતિ યક્ષ. વર્ણન માટે ચિત્ર ૪૨ અંબાઇ (અંબિકા). વર્ણન માટે
Plate XIV
ખંભાતના શાં. બં. ની ત્રિષ્મી શલાકા પુરુષ ચરિત્રના આઠમા પર્વે શ્રીનેમિનાથ ચરિત્રની તાડપત્રની વિ.સં. ૧૨૯૮ (ઇ.સ. ૧૨૪૧)માં લખાએલી પ્રત ઉપરથી પ્રથમ કાલકકથા' નામના
૨૬ અંબિકાની આ ચિત્રની પ્રતિકૃતિ જેવી આબેહૂબ ભવ્ય અને સુંદર લાઈફ સાઈઝની દેવિની મૂર્તિ ગાયકવાડ સ્ટેટના લેાલના રેલવે સ્ટેશનથી ચાર માઈલ દૂર આવેલા શ્રીસેરીસા ગામના શ્વેતામ્બર સંપ્રદાયના મૂળનાયક શ્રીપાર્શ્વનાથના મંદિરમાં આવેલી છે, કરફ માત્ર એટલેાજ છે કે ચિત્ર નં. ૪૨ ની માર્કક ડાબા હાથમાં આમ્રકુંબી અને જમણી બાજુના ખેાળામાં જમણા હાયથી બાળકને પકડેલું છે, બાજુમાં વળી થી એક કરી ઊભેલા છે, મસ્તક ઉપર નેમિનાથની મૂર્તિ, અભાનું વૃક્ષ તથા સિંહનું વાહન એ બધું બરાબર ભળતું છે,