________________
ચિત્રવિવરણ
૧૦૯ ઝીણું બુટ્ટીએ; મયૂરના વાહન ઉપર ભદ્રાસને બેઠક. ચિત્ર ૧૮ વજખલા-વિદ્યાદેવી ૩; મિત્ર કે વસ્ત્રાર્થે હું નમઃ ; જેના ઉપરના બંને હાથમાં
દુષ્ટને દમન કરવાવાળા વજૂ જેવી દુર્ભેદ્ય વજૂખેલા છે તે વજશૃંખલા; પ્રતનું પાનું ૮૨; ચિત્રનું કદ ૧૪૨ ઈચ; પૃષ્ઠભૂમિ રાતા સીરિયા રંગની; ચાર હાથ; ઉપરના બંને હાથમાં પીળા રંગની સાંકળ, નીચેનો જમણો હાથ વરદમુદ્રાએ અને ડાબા હાથમાં પીળા રંગનું ફળ; શરીરનો તથા મુકુટનો વર્ણ સુવર્ણ; દંચકી પિપટીઆ લીલા રંગની; ઉત્તરીય વસ્ત્ર વચમાં લાલ પટાવાળા કાળા રંગનું; કમલના આસન ઉપર ભદ્રાસને બેઠક. ચિત્ર ૧૯ વકુશી-વિદ્યાદેવી ૪, મંત્રઃ ક વ વઝીરો ર્ નમ: ; જેના બંને હાથમાં વજૂના અંકુશ (મતાંતરે વજ અને અંકુશ) રહેલાં છે તે વજંકુશ; પ્રતનું પાનું ૮૨; ચિત્રનું કદ ૧રૃર ઈચ; પૃષ્ઠભૂમિ ઘેરા રાતા રંગની, ચાર હાથ; ઉપરના બંને હાથમાં અંકુશ, નીચેનો જમણે હાથ વરદમુદ્રાએ અને ડાબા હાથમાં માતુલિંગ-બીજોરાનું ફલ; શરીરનો વર્ણ સુવર્ણ; કંચુકી આસમાની (Sky blue) રંગની: ઉત્તરીય વસ્ત્ર વચમાં સફેદ રંગની ટીપકીઓ વાળું લાલ: હસ્તીના વાહન
ઉપર ભદ્રાસને બેઠક. ચિત્ર ૨૦ અપ્રતિચકા (ચકેશ્વરી)--વિદ્યાદેવી ૫; મંત્રઃ ક ાં ૩પ્રતિ રૂ નઃ ; નિરંતર હાથમાં ચક્ર હોવાથી ચકેશ્વરી; પ્રતનું પાનું ૮૩; ચિત્રનું કદ ૧૪૨ ઈચ; પૃષ્ઠભૂમિ વાદળી; ચાર હાથ; ચારે હાથમાં ચક્ર; શરીરને વર્ણ તપાવેલા સુવર્ણ જેવ; મુકુટનો વર્ણ સુવર્ણ, કંચુકી લીલા રંગની;
તરીય વસ્ત્ર કાળા રંગના પટાવાળ સફેદ; ગરડના વાહન ઉપર ભદ્રાસને બેઠક; ચક્રેશ્વરીની મોટી માનુષી કદની મૂર્તિ શત્રુંજય પર્વત ઉપર છે. ચિત્ર ૧ પુરૂદત્તા (નરદત્તા)-વિદ્યાદેવી ૬; મંત્ર: ૩ નાં પુરતાર્થ કૈ નમઃ I; મનુષ્યને વરદાન વગેરે
ઈચ્છિત વસ્તુ આપનાર હોવાથી પુરુદત્તા; પ્રતના પાના ૮૩ ઉપરથી; ચિત્રનું કદ ૧૪૨ ઈચ; પૃષ્ઠભૂમિ સીંદુરિયા રાતા રંગની; ચાર હાથ; ઉપરના જમણા હાથમાં તલવાર અને ડાબા હાથમાં ખેટક (ઢાલ), તથા નીચેનો જમણે હાથ વરદ મુદ્રાએ અને ડાબા હાથમાં માતુલિગ બીજોરાંનું કુળ; શરીરને તથા મુકુટનો રંગ સુવર્ણ, કંચુકીનો રંગ લીલો; ઉત્તરીય વસ્ત્ર ધેળા ટપકાની ભાતવાળું લાલ રંગનું; મહિલી (બંસ)ના વાહન ઉપર ભદ્રાસને બેઠક.
Plate VI ચિત્ર ૨૨ કાલી-વિદ્યાદેવી 9; મંત્રઃ ક તો રાત્રે જં નમઃ !; શત્રુઓને કાળ જેવી ભયંકર હોવાથી કાલી; પ્રતના પાના ૮૪ ઉપરથી; ચિત્રનું કદ ૧૨ ઈંચ પૃષ્ઠભૂમિ રાતા રંગની, ચાર હાથ; ઉપરના જમણા હાથમાં શક્તિ અને ડાબા હાથમાં અંકુશ, તથા નીચે જમણે હાથ વરદ મુદ્રાએ અને ડાબે હાથ અભય મુદ્રા; શરીરને તથા મુકુટનો વર્ણ સુવર્ણ, કંચુકી સફેદ રંગની; ઉત્તરીય વસ્ત્ર વચ્ચેવચ્ચે સફેદ બુટ્ટીઓવાળું વાદળી રંગનું કમલના વાહન ઉપર ભદ્રાસને બેઠક. ચિત્ર ૨૭ મહાકાલી-વિદ્યાદેવી ૮; મંત્રઃ ાં માળે બ નમઃ ; અતિશય શ્યામવર્ણ વાળી તથા