________________
જૈન ચિત્રકલ્પદ્રુમ સંકલના કરેલી હેાવાનું કહેવામાં કોઇ વિરાધક હેતુ ઉપલબ્ધ થતા નથી. બાકીની સર્વે કૃતિ અમુક ગાથાઓના વધારા ઘટાડાના કારફેર સિવાય પ્રાયઃ સર્વ સરખી જ છે.
આ પ્રમાણે દૃષ્ટિગોચર થતી શ્રીસંગ્રહણીસૂત્રની સંખ્યાબંધ કૃતિઓથી એ પણ એક નિશ્ચય થઇ શકે છે કે ભૂતકાલમાં તૈલાયદીપિકાનું પાન-પાન ધણા જ વિશેષ પ્રમાણમાં હોવું ોઇએ, એ વર્તમાનમાં ઉપલબ્ધ પ્રાચીન ભંડારામાં મળી આવતી શ્રીસંગ્રહણીસૂત્રની સંખ્યાબંધ લિખિત પ્રતાથી જણાઇ આવે છે. સાથેસાથે એ પણ કહેવું જ પડશે કે કાઢંકાઈ વિષયના કાષ્ઠકા અભ્યાસકાને અને અધ્યાપકોને પદ્મન-પાર્ડન કરવા-કરાવવાના એક જાતના શાખ હોય છે. અને તેને અંગે તે સાહિત્યને અંગે જેટલું જેટલું સાધન જે જે દૃષ્ટિએ આવશ્યક ગણાતું હેાય તે તે સર્વ સાધના ગમે તેવા સંયાગામાં પણ સર્વાંગ સુંદર બનાવવાની તેના અભ્યાસીઓને અને અધ્યાપને તમન્ના થાય છે. આ પ્રસ્તુત સંગ્રહણીસૂત્ર માટે પણ એ પ્રમાણે બનવા પામ્યું હાય તો તે અવાસ્તવિક નથી; કારણકે શ્રીસંગ્રહણીસૂત્રના મુખ્ય નામ લેાક્યદીપિકા પ્રમાણે તે ગ્રંથમાં આવતા વિષય પણ ત્રણ લેકના વિષયના સાક્ષાત્કાર કરવામાં દીપિકા સમાન છે. વિષયરચનાની પ્રણાલિકા અભ્યાસકોને ઘણી જ માર્ગદર્શક છે. માટે જ ભૂતકાલમાં તેનું અધ્યયન—અધ્યાપન વિશેષે થતું હાય, અને તેને અંગે સેંકડાની સંખ્યામાં તે સંગ્રહણીની ચિત્રવિચિત્ર પ્રતાનાં આલેખના થયાં હોય તે વ્યાજખી જ છે.
શ્રીસંગ્રહણીસૂત્રની જે જે હસ્તલિખિત પ્રતિએ વર્તમાનમાં મળી આવે છે તે તે લગભગ ઘણીખરી પ્રતિએ ઘણાં આક્ષેબ ચિત્રાથી ચિત્રિત જોવામાં આવે છે. ચિત્રા પણ એવી ખુશ્રી મહેનત અને કાળજીપૂર્વક આલેખેલાં હાય છે કે ત્રણસે વર્ષનું ચિત્ર વર્તમાનમાં જેએ તા જાણે હમણાં જ આલેખેલું હોય તેમ ઊડીને આંખે વળગે છે. તે તે વિષય પરત્વે આવતાં ચિત્રાના આલેખનમાં ખાસ કારણ એહિ જ છે કે વિષયની સાથે જ ન્હે ચિત્ર-યંત્ર અથવા આકૃતિઓ આપવામાં આવે છે તો તે વિષયના તે જ પ્રસંગે આમે ખ્યાલ હ્રદય સન્મુખ ખડા થાય છે. વિષયની માહિતી સારામાં સારી મળે છે અને કાળાન્તરે પણુ એ વિષયને ખ્યાલ મગજમાંથી ભૂંસાતા નથી. ‘શ્રી. જૈન ચિત્રકલ્પદ્રુમ' નામના સૌન્દર્યસમ્પન્ન મહત્ત્વપૂર્ણ આ ગ્રંથમાં પણ સંગ્રહણી સૂત્રાન્તર્ગત વિષયને અંગે ઘણા જ ઉપયેગી ચિત્રાના સંગ્રહ કરવામાં આવ્યા છે. કયા વિષ્યને અંગે કર્યું ચિત્ર છે તે ‘ચિત્રવિવરણ’માં જણાવેલું છે. પ્રાચીન કાળમાં જૈનેએ ચિત્રકળાને કેવી સાચવી રાખેલી છે, એ ચિત્રકલાને કેવું ઉત્તેજન આપવામાં આવેલું છે. તે આ ગ્રંથમાં જ અપાએલાં કલ્પસૂત્ર વગેરેનાં આકર્ષક ચિત્રા ઉપરથી જાણી શકાય છે ચિત્રાનું સૌન્દર્ય—ચિત્રમાં વર્તીતે। ભાવ અને પીછીની બારીકાઇ વગેરે જોતાં હરકોઈ સુન માણસને એકી અવાજે સ્વીકારવું પડશે કે આવાં ચિત્રા કરાવનાર વ્યક્તિઓએ એક એક ચિત્ર પાછળ શા ખર્ચ થાય છે, તે સંબંધી દૃષ્ટિપાત પણ કરેલા ન હોવા જોઇએ. ફક્ત કઈ રીતિએ ચિત્રકળાના વિકાસ સાથે ગ્રંથના વિષયેાના આમેદ્લ ખ્યાલ આવે તે જ લક્ષ્ય અપાય ત્યારે જ આવાં અદ્વિતીય કાર્યાં થઇ શકે. આ પ્રસંગે એ પશુ એક સૂચના અવશ્યક છે કે ચિત્રા ઘણી જ સુંદરતાથી આલેખવામાં આવ્યાં છે; સમય