________________
૬૬
પા
જૈન ચિત્રકલ્પદ્રુમ
પાવૃત્ત (ચિત્ર નં. ૧૩૭)
મેઢું ફેરવી જવું તે પરાવૃત્ત.
કોપલાદિથી મેઢું ફેરવી જવું હેાય ત્યારે, અથવા પાછળ કંઇ જોવું હોય ત્યારે આ પ્રયાજવું.
આનું ચિત્ર પણ સારૂં છે.
ઊંચે મેઢે જોવું તે ઉક્ષિપ્ત
ઉક્ષિસ (ચિત્ર ન. ૧૩૮)
આકાશમાં ચદ્રાદિ ઊઁચે રહેલી વસ્તુને તેવામાં આ પ્રયેાજવું. આના ચિત્રમાં પણ ચિત્રકારે ડીક કુરાળતા બતાવી છે. અધેાસુખ (ચિત્ર નં. ૧૩૯)
નીચે જોઇ જવું તે અધમુખ.
લજ્જા, દુ:ખ અને પ્રણામ દર્શાવવા આ પ્રયેાજવું. આનું ચિત્ર પણ ઠીક છે.
લેાલિત (ચિત્ર નં. ૧૪૦)
અધી દિશામાં શિથિલ લેાચનથી જોવું તે લેાલિત.
નિદ્રા, રાગ, આવેશ, મદ, મૂર્છા વગેરે બતાવવાને તે પ્રયેાજવું.
અદૃ’માં ‘મંડલાકારે ફેરવવું તે લાલિત’એમ છે. ‘નાશા'માં બધી બાજુએ ફેરવવું તે લેાલિત' એમ છે. આ બાબતમાં પરિવાહિતની નોંધ જુએ. પરિવાહિતના પરિ ઉપર ભાર મૂકવાથી ‘સર’માં આ ગેઇંટાળે ઊભા થયા દેખાય છે,
આના ચિત્રમાં ખાસ વિશેષ નથી.
તિર્યંનતાન્નત (ચિત્ર નં. ૧૪૧)
ત્રાંસી રીતે ઊઁચેનીચે જોવું તે તિર્યંનતાન્નત. ફાન્તાના વિન્નેાકાદિમાં આ પ્રયેાજવું.
ચિત્રમાં તિયાન્નત' એમ નામ લખ્યું છે તે ખરાખર નથી. ચિત્ર ઠીક છે, સ્કંધાનત (ચિત્ર ન. ૧૪૨)
ખભા ઉપર માથાને ઢાળી દેવું તે કન્યાનત.
નિદ્રા, મદ, મૂર્છા અને ચિન્તા દર્શાવવા તે પ્રયેાજવું.
આનું ચિત્ર ઠીક છે. નામમાં ભૂલ છે તે કાષ્ટક ઉપરથી સમન્નરો,
ભૂપ્રકારે દૃષ્ટિછ
આ ચિત્રાવલિમાં સાત ચિત્રા ઉપર અમુક અમુક દૃષ્ટિનાં નામેા લખ્યાં છે, પણુ ખરી રીતે એ દિષ્ટભેદે નથી. ‘નાશા' વગેરે ગ્રન્થામાં ષ્ટિના ત્રણ મૂલગત ભેદે અને તેના પ્રભેદો વર્ણવ્યા છે, પણ એમાં એકે અહીં આપેલા ભેદ પૈકી નથી. પણ ‘નાશા' વગેરેમાં ભૂપ્રકારાનાં વર્ણન છે તે જ આ પ્રકારે છે એમ તેનાં નામ, વ્યાખ્યા અને વિનિયોગ ઉપરથી સિદ્ધ થાય છે. દુર્ભાગ્યે ‘અદ’માં
૭ ‘નારા’, ૮,૧૧૯-૧૨૯; ‘સર’, ૭, ૪૩૫-૪૪૧,