________________
[ પર ]
પ્રા. ઉપદેશમાલાને ગુજરાનુવાદ
વિચારવા લાગ્યા કે- “અહા ! આ લેયા કેવા કરુણાના સમુદ્ર છે કે- આવતાંની સાથે પ્રથમ બેલાવનારા છે, ગુણીઓને વિષે પ્રથમ ઉપકાર કરવામાં આદરવાળા છે, અતિદીન દુઃખીઓની કરુણા કરનારા પુરુષારસ્તે છે.
આધિ, વ્યાધિ, ઉપાધિ, વ્યથા, મરણાદિના પ્રચંડ દુખથી દીનતાવાળા, વિષમકષાયાધીન, દુબળ જન્તોને સાક્ષાત્ દેખીને પ્રશસ્ત કરુણાના રસવાળી ચિત્તવૃત્તિ જે પુરુષની થાય છે, ભુવનમાં તે પુરુષ કોને નમવા યોગ્ય બનતા નથી ?”
માતંગીને બેડા કાંઠા વગરના ઘડા ચખે ક્યાં અને આ પ્રભુ ક્યાં? તે આર્થીઓને પણ વંદનીય એવી, મા દુષ્કૃત પર્વતને ભેદનાર વજી સમાન એવી પ્રવજ્યા ગ્રહણ કરવા તૈયાર થયો છું. તો તેજ ક્ષણે દીક્ષા અને શિક્ષા ગુરુએ તેને આપી. આચાર્ય ભગવંતે આ સાધુને સંયમમાં સ્થિર કરવા માટે ચંદના સાધ્વીના ઉપાશ્રયે બે ગીતાર્થ સાધુ સાથે મોકલ્યા. નવદીક્ષિત સાધુને દૂરથી આવતા દેખ્યા, એટલે ચંદના સાધ્વી ઉભી થઈ, સપરિવાર સન્મુખ ગઈ, ઉપાશ્રયમાં આવ્યા, એટલે આસન આપ્યું. સાધુઓ બેઠા છતાં પોતે ભૂમિપર બેસવા ઈછા કરતી નથી. છે હાથની અંજલિ કરીને સન્મુખ જાનુ ઉપર બેઠેલી આવવાનું પ્રોજન પૂછે છે એટલે નવીન સાધુ સાધ્વીને નિષ્કારણ વિનય દેખીને ચિંતવવા લાગ્યા કે, જિન ધર્મ જયવંતો વતી રહે છે. પ્રત્યુત્તરમાં જણાવ્યું કે, સંયમયાત્રા મને કેમેષ પ્રાપ્ત થઈ, પો. તમારી પાસે મને મોકલ્યા છે. અહિં આવવાથી તમને દેખવાથી મારા આત્મામાં મહાસમાધિ ઉપન્ન થઈ, ચિત્તની સ્થિરતા અને ધર્મની દઢતા મેળવીને તે ચાવીની વસતિમાંથી ગુરુ પાસે ગયો. આ પ્રમાણે બીજી આયા વિનયવૃત્તિ કરવી જોઈએ. ગાથાઓનો અર્થ આ પ્રમાણે- રાજપુત્રી ભગવતી આર્યચના સાધ્વી હજી આય લોકોના સમૂહથી આદરથી અનુસરાતી હતી, છતાં અહંકાર કે માન મનમાં બિલકુલ કરતી ન હતી. જેમકે હું રાજપુત્રી, સર્વસાધ્વીમોમાં હું મુખ્ય પ્રધાન છું, તે આપ દ્રમકતું અરૂત્થાન, વિનય શા માટે કરું? જે કામ માટે તે સમજતી હતી કે, આ ચારિત્રના ગુણને પ્રભાવ છે, પણ મારા પ્રભાવ નથી (૧૩-૧૪) તેથી શું નક્કી થયું?
વરિતા-ઢિસિવાણ, અજ્ઞાઈ શા–લિવિયવો સ૬ ! अभिगमण-बंदण-नमसणेण विणएण सो पुज्जो ॥ १५ ॥ धम्मो पुरिस-पभवो, पुरिसवर-देसिओ पुरिस-जिट्ठो । लोए वि पर पुरिसो, किं पुण लोगुत्तमे धम्मे ? ॥१६॥ संवाहणस्स रनो, तइया वाणारसीए नयरीए । कण्णा-सहस्समहियं, आसी किर रूववंतीणं ॥ १७ ।।
"Aho Shrutgyanam