________________
સાધ્વીજીને વિનયનો ઉપદેશ
[ ૫૧ ]
કોઈક કાળ એ હશે કે જ્ઞાન, સમ્યક્ત્વ, ચારિત્રરૂપ મોક્ષમાર્ગ ભવ્ય જીવને આપીને જન્મ–જરા-મરણશકિત એ મોક્ષ તેઓએ પ્રાપ્ત કરેલો હશે. તેમના વિરહમાં પણ તેમના પ્રભાવથી આ શાસન તે જ મર્યાદાપૂર્વક ચાલશે. અત્યાર ચતુર્વિધ સંઘ અથવા સમગ્ર દ્વાદશાંગીરૂપ પ્રવચન આચાર્યા ધારણ કરે છે અને તેમની પરંપરા આ પ્રવચન ટકાવી રાખશે. ગુણરહિત આ પ્રવચન ધારણ કરી શકતા નથી, માટે તેમના શુષ તપાસવા તે યુકત . (૧૨)
શિષ્યને ગુરુ વિનય ઉપદેશીને, વિનય ચોગ્ય ગુરુની વ્યાખ્યા સમજાવીને સાવીને વિનય કરવાને ઉપદેશ આપે છે.
अणुगम्मइ भगवई, रायसुयज्जा-सहस्स-विदेहि । तह वि न करेइ माणं, परिच्छइ तं तहा नूणं ॥ १३ ॥ તિ–વિવિયન મારત, મિઠુ ગરના ગરબા. નેિજી કાસળ-જળ, તો વિજળો સલા છે ૨૪ / કથાનક કહેવાશે, એટલે ગાથાને અર્થ આપોઆપ પ્રગટ થશે.
કૌશાંબી નગરીમાં અત્યંત દરિદ્ર શેડુવાક નામને કંઈ કુલપુત્ર હતું. તે કાકંદી નગરીમાંથી કંટાળીને આવેલ હતું. કૌશાંબીના રાજમાર્ગમાં આમ-તેમ ફરતાં ચંદના સાવીને જતાં જોયાં. કામદેવ વસંત ચંદ્રને પિતાના રૂપથી પરાભવ પમાડતી હોવા છતાં મનહર વસંતલક્ષમી માફક તે શોભતી હતી. ચારે બાજુ જળસમૂહ પ્રસરવાથી આવેલા કલહ સોથી મહદયવાળી, અતિશય જેમાં બે વ્યાપેલા છે–એવી વર્ષાલક્ષમી. સખી હોવા છતાં કાદવ વગરની, બીજા પક્ષે લાંબા હસ્ત યુગલવાળી, સુંદર બુદ્ધિશાળી, નાનારિક લક્ષ્મીવાળી, પાપપંક વગરની ચંદના સાધ્વી. શરદ લક્ષ્મી અને હેમંતલક્ષમીની. જેમ શોભતી, અનેક સામંત, મંત્રી, રાજા, શ્રેષ્ઠી, સાર્યવાહ-પુત્રો સાથે તથા પગલે પગલે અનેક સાથીઓથી અનુસરાતી, રાજા અને પ્રધાન લોકો વડે પ્રશંસા કરાતી હતી. ત્યારે કૌતુકમનવાળા શેડુવક દરિદ્ર એક મનુષ્યને પૂછ્યું કે, આ મસ્તકે કેશ વગરની, પવિત્ર પરિણામવાળી, સરરવતીદેવી સરખા વેત વસવાળી કેવું છે? ત્યારે તેણે પ્રત્યુત્તર આપે કે, દધિવાહન રાજાની પુત્રી અને મહાવીર ભગવંતની પ્રથમ શિખ્યા અને સર્વ સાધવીઓનાં સ્વામિની-ગુરુ બનાવ્યાં છે. આ ચંદનબાલા ચંદન માફક શીતળ અને સવભાવથી સુગંધવાળાં છે. તેની પાછળ પાછળ ચાલતા તે. સસ્થિત ગુરુની વસતિમાં ગયે. ગુરુને વંદના કરી તેમની સમક્ષ બેઠે. તેમના ગુણે જાણીને આચાએ પૂછ્યું કે, “હે વત્સ! કયા કારણથી તું અમારા પાસે આવ્યા છે? વિરમય, પ્રમાદ વગેરે જે ધર્મનાં કારણે ચંદનાને દેખી થયાં હતાં, તે શેડુવકે જણાવ્યાં. ચંદના સાથ્વી પોતાના ઉપાશ્રયે ગયા પછી તેને સુંદર ભેજન કરાવ્યું. તે
"Aho Shrutgyanam