________________
( ૩૪ ]
પ્રા. ઉપદેશમાલાને ગૂજરાgવાદ
ગ્રહવાસમાં પસાર થયા. લેકાંતિક દેવોની વિનંતિ પામેલા પ્રભુ એક વરસ સુધી નિશ્ચિતપણે નિરંતર દાન દેવા લાગ્યા. કેઈકને કડાં, કેઈકને મુકુટ, કોઈકને કાળાંવાટકા, ભગવંત બીજાને દરેક જાતનાં વસ્ત્રો, પરવાળાં, મતી, માણિકના હાર, વળી ત્રીજાને પદ્દમાગરત્ન દાનમાં આપતા હતા. વળી કોઈને હાથી, ઘોડા, સુગંધી પદાર્થો બંધમાર ઘનસા૨ આપી કંઈને કૃતાર્થ કર્યા. કેટલાક અણીજનને સુવર્ણચાંદી આપતા હતા. આ પ્રમાણે માગનારાઓનું સન્માન કરતા હતા. ભગવંતને અgસરનાશ તેમાં જ આનંદ માનનારા કચ્છ, મહાકચછ વગેરે ચાર હજાર રાજાઓ સહિત રાષભપ્રભુ સમગ્ર સાવદ્ય ત્યાગ કરવાનું મંગલકાર્ય વિચારવા લાગ્યા. ચૈત્ર વદિ અષ્ટમીના દિવસે છકૃતપ કરવા પૂર્વક આનંદિત બત્રીશ સુરેન્દ્રોથી સેવાતા ઋષભ પ્રભુએ સિદ્ધાર્થ વનમાં સંયમ અંગીકાર કર્યો.
થામ વાંકડિયા કોમલ કેશવાળા પ્રભુએ મસ્તકપરથી વજ સરખી કઠણ ચાર સૃષ્ટિથી કેશકુંચન કર્યા પછી ઈન્દ્રની વિનંતિથી પાંચમી મુષ્ટિને લચ ન કરતાં ધારણ કરી રાખી. દીક્ષા ગ્રહણના મંગલકાર્યમાં મંગલ સુવર્ણ કળશ ઉપર નીલકમલ શોભે તેમ કંચનવર્ણવાળા ભગવંતના ખલાના સ્થાન પર શ્યામ કેશની ગુલતી લટ શાળા પામતી હતી. કાદિક રાજાઓએ જિનેશ્વર કરશે, તેમ કરશું એવી અનુવૃત્તિથી દીક્ષા લીધી હતી, પરંતુ ભગવંતે દીક્ષા આપી ન હતી. સમગ્ર નક્ષત્રમંડલ સહિત પૂર્ણિમાને ચંદ્ર હોય તેમ ભગવંતની પાછળ પાછળ વિચારવા લાગ્યા. નમિ વિનમિ નામના રાજકુમાર પિતાની ઇચ્છાથી હાથમાં તરવાર ધારણ કરીને સેવા કરતા હતા. કમલપત્રના પડિયામાં પાણી લાવીને પ્રભુ આગળ છાંટે છે અને પુનાં પ્રકાર બનાવે છે. કોઈક દિવસે પરન્ને પ્રભુની પાસે આવી તેમની આગળ સુંદર મહત્સવ કથા. નમિ-વિનમિની સેવાભક્તિ દેખી પ્રસન્ન થએલા ધરણેન્દ્ર વિતાવ્ય પર્વતમાં વિદ્યાધરનું રાજય આપ્યું. ભગવત આહાર ન મળવાથી ઉપવાસવાળા ધ્યાન કરતા, મૌન પાળતા વિહાર કરતા હતા. પિતાના વિહારથી મહિમંડળને શોભાવતા હતા. જે વનમાં કાઉસગમાં સિધાર ઉભા રહેતા હતા, ત્યારે મણિમય પૂલ તંભ સરખાં શોભતા હતા. તે સમયે કોઈને શિક્ષા અને શિક્ષાચરનું જ્ઞાન ન હતું, એટલે આજે પણ તેમને કઈ ભિક્ષા આપતું ન હતું. શ્રુષાવાળા, તૃષાવાળા ઋષભ પ્રભુ ઘરે ઘરે ભિક્ષા માટે બ્રમણ કરતા હતા. જાણે ચાલતા ક૯પવૃક્ષ હોય તેમ પૃથ્વીને નિત કરતા હતા.
કેટલાક લોકો ચપળ ચતુર અો વગેરેનું નિમંત્રણ હવામીને કરતા હતા. વળી બીજાઓ ત્રણે લોકમાં સારભૂત એવા સુવર્ણનાં કડા, કંદરા, મુગટ આદિ આભૂષણે અર્પણ કરતા હતા, બીજા કોઈક કપૂ૨ યુક્ત સુગધી પાનબીડાઓનું, કેટલાક અતિચપળ કટાક્ષ કરનાર, હર્ષથી પરવશ થએલી સ્ત્રીને તેમના તરફ દષ્ટિ ફેંકતી હતી, વળી કેટલાક પિતાઓ પોતાની કન્યાઓને ધરતા હતા. તે સમયે જેઓએ આ દેખ્યું, તેઓ ધન્ય છે. પ્રભુ તે “આ સવ અકથ્ય છે.” એમ વિચારીને કંઈ પણ
"Aho Shrutgyanam