________________
પત્ન-સુવર્ણના મંદિર કરતાં તપ-સંયમ અધિક છે
[ ૫૧ ] સુવર્ણ બનાવી, તેમાં રત્નમય-બિંબ પધરાવે, તેવાં જિનભવને કાવે, તેના કરતાં પણ તપ-સંયમ અનેકગુણા અધિક લાભ આપનાર થાય છે. કારણ કે, તપ અને સંયમથી જ મોક્ષ પ્રાપ્તિ થવાની છે. જે કારણુથી આમ છે, તે સામર્થ્ય હેય તે સર્વવિરતિરૂપ ભાવપૂનમાં પ્રયત્ન કરવો, અંગીકાર કર્યા પછી તેમાં પ્રમાદ ન કરવો. નહિંતર મહાનુકશાન થાય. તે લોકિક-દાનથી કહે છે– એક દેશમાં દુકાળ સમયમાં ધાન્ય વાવવા માટે બીજ પણ રહેલ નથી. ત્યારે રાજાએ બીજા દ્વીપમાંથી બીજ મંગાવીને ખેડૂત લોકોને વાવવા આપ્યું કે, જેથી ઘણું ધાન્ય પાકે. તેમાંથી કેટલાક ખેડૂતોએ સર્વ બીજ ભક્ષણ કર્યું. કેટલાકે હું છૂટું અર્થ વાવ્યું અને અર્ધ ખાઈ ગયા. કેટલાકે સવ બીજ વાવ્યું, તેમાંથી કેટલાકે પુરું પાડ્યા પહેલાં અને કેટલાકે પાકયું ત્યારે રાજાના કે ચેરના ભયથી ફિતરશે અને જાણ છૂટા પાડીને પિતાના ઘરે લઈ જવાની ઈછાવાળા ભય પામવા લાગ્યા, ઘર ધાન્ય લઈ જનારને રાજપુરુષોએ તેમને ઘણે કલેશ આપ્યા અને વિનાશ પમાડયા, કા છે, રાજા પ્રચંડઆજ્ઞા પાલન કરાવતો હતો. હવે ઉપનય કહે છે
અહિં જિનેશ્વર ભગવંત રાજ સમજવા, નિબજ એટલે ધર્મહિત કાળ, કર્મભૂમિએ એ બીજ વાવવાનું ક્ષેત્ર, ખેડૂતવર્ગ એટલે અસંયત સમ્યગ્દષ્ટિ, રેશવિરતિધર, સર્વવિતિધર અને પાયથા એમ ચાર પ્રકારના ખેડૂતો. તે ચારેયને ભગવતે કેવલજ્ઞાન નામના દ્વીપથી ધર્મબીજ મંગાવીને એક્ષ-ધાન્ય ઉગાડવા માટે આપ્યું. તેમાં અથએ વિરતિરૂપ ધર્મબીજ સંવ ખાઈને પુરું કર્યું. વિરતિ-હિત થયા હોવાથી. તેમાંથી દેશવિરતિવાળાએ અધું ખાધું અને અર્ધવિરતિરૂપ બાકી રાખ્યું. સાધુઓએ સર્વબીજ વાવ્યું અને સારી રીતે વિરતિ પાલન કરીને ફળ ઉત્પન્ન કર્યું. હવે તેમાં પાસસ્થાએ શું કર્યું અને તે કેવા છે? તે કહે છે– વિપરીતરૂપ ધર્મબીજને પામીને પાછળથી જેમનું ધેય દુર્બલ બની જાય છે, તપ-સંયમ કરવામાં ખેદ પામે છે, સંયમ-શીલના ભાવના જેમણે ત્યાગ કર્યો છે, એવા પાત્યાદિક આ જિનશાસન વિશે પોતાના આત્મારૂપી ક્ષેત્રમાં તે ધર્મબીજને વિનાશ પમાડે છે. દષ્ટાન્તને ઉપનય કહીને જેના માટે અધિકાર ચાલતું હતું, તે બતાવે છે- સાધુધર્મ અને શ્રાવકધર્મ બમ બે પ્રકારના મોક્ષમાર્ગનું ઉલ્લંઘન કરનાર, સર્વજ્ઞ એવા સર્વજિનેશ્વરાની આજ્ઞાનું ઉલ્લંઘન કરે છે, એટલે જ, માહિક દુઃખથી ગહન સેવા અનંત સંસારમાં અનંતકાળ સુધી રખડે છે. (૪૯૧ થી ૫૦૦) જે હવે ભગ્નપરિણામ-વાળા વ્રત પાલન કરવા સમર્થ ન થઈ શકે, તો તેણે શું કરવું? તે કહે છે
जह न तरसि धारे, मूलगुणभरं सउत्तरगुणं च । मुत्तूण तो तिभूमी, सुसावगतं वरतराग ॥ ५०१ ॥ કવિ -લાઈ, મુસાદુ-યા-શો વતાયા सुस्सावगो वरतरं, न साहुवेसेण चुअधम्मो ॥ ५०२ ॥
"Aho Shrutgyanam