________________
રાન-ક્રિયાની પ૨૫૫૨ સાપેક્ષતા
[ ૫૫૫ ] પૂજાય છે, જ્ઞાનથી ચારિત્રમાં સુંદર પ્રવૃત્તિ કરી શકાય છે, પરંતુ જ્ઞાન કે ચારિત્ર એમાંથી એકેય જેનામાં નથી, તે પુરુષનું શું પૂજાય ? આથી વ્યવહારથી ચારિત્ર
હત જ્ઞાન હોય, પરંતુ જ્ઞાનરહિત ચારિત્ર ન હોય, હેતુને અભાવ હોવાથી, અજ્ઞાની રાનીની નિશ્રાએ રહે, તે તેનું ચારિત્ર માનેલું છે. આ કારણે જ્ઞાનહીનમાં બંનેને અભાવ છે—એમ જણાવે છે. પરમાર્થથી વિચારીએ, તે જ્ઞાન અને ક્રિયા પરસ્પર કબીજા સાપેક્ષપણે રહેલા છે અને એકબીજાનાં પૂરક છે. માટે બનેથી હિતમાં અકિંચિત કરવાપણું જણાવે છે. ચારિત્રહીન જ્ઞાન, સમ્યકત્વ વગર હરણાદિ વેષ કાણ કરો, અને સંયમહીન તપ કરે, તે મફલની અપેક્ષાએ નિરર્થક થાય છે. (૪૨૧ થી ૪૨૫) તેમાં ચારિત્રરહિત જ્ઞાન કેમ નિરર્થક છે ? તે દષ્ટાંતથી કહે છે –
जहा खरो चंदण-भारवाही, भारस्स भागी न हु चंदणस्स। एवं खु नाणी चरणेण हीणो,नाणस्स भागी न हु सुग्गईए॥४२६॥ संपागड-पडिसेवी. काएसु वएसु जो न उज्जमई । पवयण-पाडणपरमो, सम्मत्तं कोमलं पेल वं तस्स ॥४२७॥ चरण करण-परिहीणो, जइ वि तवं चरइ सुठु अइगुरु । सो तिल्लं व किणतो, कंसियबुद्दो मुणेयचो ॥४२८॥ छज्जीव-निकाय-महन्वयाण परिपालणाइ जइधम्मो । जइ पुण ताइँन रक्खइ, भणाहिको नाम सो धम्मो? ॥४२९।। छज्जीवनिकाय-दया-विवन्जिओ नेव दिक्खिओ न गिही।
जइधम्माओ चुक्को, चुक्कइ गिहि-दाणधम्माओ ॥४३०॥ બાવનાચંદન ચરખા ઉત્તમ કાઠભાર વહન કરનાર ગધેડે માત્ર ભારવહન કરવા ભાગીદાર થાય છે, પરંતુ તે ચંદનના વિલેપન, શીતળતા આદિક ગુણે પામી શકતો નથી, એ પ્રમાણે ચારિત્ર-હિત જ્ઞાની જ્ઞાન માત્રનો ભાગીદાર બને છે, પરંતુ સદગતિ અને મોક્ષલક્ષણ ફળ પામનાર બનતું નથી, જ્ઞાન માત્રથી આઅવે રોકાતા નથી કે સંવર થતો નથી, શાસ્ત્રમાં નિષેધેલા આચરણને લોકસમક્ષ પ્રગટપણે સેવનાર, છકાયના પાલનમાં અને પાંચ મહાવ્રતના રક્ષણમાં જે ઉદ્યમ કરતો નથી અને તેમાં પ્રમાદ સેવે છે, તેમ જ શાસનની લઘુતા-અપભ્રાજના કરવાનાં કાર્યો કરે છે, તેનું મહત્વ અસાર જાણવું–અર્થાત તે મિથ્યાત્વમાં વતે છે. ત્યારે સંયમશહિત તપસ્યામાં કયા દેવ છે? તે કહે છે– મહાવ્રતોના આચરણથી હિત તેમ જ આહારશુદ્ધિ ન કરનાર, પ્રતિક્રમણ, પડિલેહણાદિક કણસિત્તરી હિત કે ચાર માસાદિકરૂપ આકરું તપ કરે, પરંતુ તે આરીસા ઉપર તેલ ગ્રહણ કરી તેના માહામાં તલ ભરીને આરી આપે છે. પણ માપીને તેલ લેતું નથી, તેવા બાદ્ નામના
"Aho Shrutgyanam