________________
૫૫૬ ]
પ્રા. ઉપદેશમાહાને ગુજરાતવાદ ગામડિયા ચરખે ગમાર માનવો કે, જે ઘણું આપીને અ૫ પાછું લે છે. તે આ પ્રમાણે– ચારિત્રની છેડી શિથિલતા બદલામાં પ્રમાદિમુનિ ઘણું તપ હારી જાય છે.
પૃથ્વી, પાણી, અગ્નિ, વાયર, વનસ્પતિ અને બસ એમ છકાયના જીવન જયણાથી રક્ષણ તેમ જ પ્રાણાતિપાત-વિરમણ વગેરે પાંચ મહાવ્રતનું સાસ રીતે પાલન કરવાથી યતિધર્મ કહેવાય છે, પરંતુ છ જવનિકાય અને મહાવ્રતનું રહા, ન કર, તે હે શિષ્ય! તેને ધમ કેવી રીતે કહેવાય? અથત તેના રક્ષણ વગર ધર્મ ન કહેવાય. છ જવનિકાય જીવોની દયા વગર વેવારી દીક્ષિત-સાધુ કહેવાય નહિં, તેમ જ મસ્તક મુંડાવેલ હેવાથી જેહરણ -વેષ ધારણ કરેલ હોવાથી ગૃહસ્થ પણ ગણાય નહિં, તે સાધુધર્મથી ચૂકો અને તેવા શિથિલાચારી પાસેથી સુસાઇને કંઈ લેવું ક૯પતું નથી. ગૃહસ્થપણાના દાનમથી પણ તે વંચિત રહે છે. નથી સાધુધર્મમાં, નથી ગૃહસ્થામમાં. છ જવનિકાય જુદું ગ્રહણ કરવાથી તેનું રક્ષણ કરવું તે પ્રધાનમ છે. (૪૨૬ થી ૪૩૦) શંકા કરી છે, જે જેટ કરશે, તેટલે ધર્મ તેને થશે, સંપૂર્ણ ગુણ મેળવવા દુર્લભ છે, તેના સમાધાનમાં કહે છે કે ગૃહસ્થને તે વાત ઘટે છે. કારણ કે, તેના વડે તેવા અનેક ભાંગાવાળા છે, પરંતુ સાધુને તે શવવિરતિ કવીકારેલી હોવાથી તેમ હોતું નથી. તે માટે કહે છે –
सव्वाओगे जह कोइ, अमच्चो नरवहस्स वित्तणं । શાળા- પાવ૬, વહ-ધન-ધ્યાન જરૂ तह छकाय-महव्वय-सव्वनिवित्तीउ गिव्हिऊण जई । સમરિ વિહંતો, સમજ-mો સૂઇ વોર્દૂિ ગજરૂરા तो हयबोही य पच्छा, कयावराहाणुसरिसमियममियं । पुण विभवोअहि-पडिओ, भमई जरा-मरण-दुग्गम्मि ।।४३३॥ વચાsi a, ago નાના--રિ ! तईया तस्स परेसु, अणुकंपा नस्थि जीवेसु ॥४३४ ॥ छक्कायरिऊण अस्संजयाण लिंगावसेस मित्ताणं ।
बहुअस्संजम-पवहो, खारो मईलेई सुठुअरं ॥ ४३५ ॥ જેમ કોઈ પ્રધાન તેવી રાજાની કૃપા થવાના કારણે રાજયના સર્વ અધિકાર મેળવીને પછી જે તે રાજાની આજ્ઞાને ભંગ કરનાર થાય, તો તે પથને માર ખાનાર, દોરડાથી બંધન તેમ જ વજનનું અપહરણ અને કદાચ મરણની દિશા પછે. તે પ્રમાણે છાયજીનું રક્ષણ, મહાવ્રત-પાલન કરવાની પ્રતિજ્ઞા ગ્રહણ કરીને સાધુ એક પણ કાયા કે વ્રતની વિરાધના કરનાર, ઈન્દ્રાદિકના રાજા જેવા જિનેશ્વર
"Aho Shrutgyanam